Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ફિલ્મ સ્ટાર સંજય દત્તને ત્રીજા સ્ટેજનું ફેફસાનું કેન્સર હોવાનો ખુલાસો
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > ફિલ્મ સ્ટાર સંજય દત્તને ત્રીજા સ્ટેજનું ફેફસાનું કેન્સર હોવાનો ખુલાસો
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

ફિલ્મ સ્ટાર સંજય દત્તને ત્રીજા સ્ટેજનું ફેફસાનું કેન્સર હોવાનો ખુલાસો

Palak Thakkar
Last updated: June 22, 2023 10:58 pm
By Palak Thakkar
2 Min Read
Share
sanjay dutt
SHARE

આ વર્ષમાં બોલિવુડમાં એક પછી એક ખરાબ સમાચાર આવતા રહે છે,થોડા દિવસ પહેલા જ સંજય દત્તને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે તાજેતરમાં જ હોસ્પિટલમાંથી રજા લઇને ઘરે પાછા ફર્યા હતા.

sanjay dutt 12006
ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે ફિલ્મ સ્ટાર સંજય દત્તને ત્રીજા સ્ટેજનું ફેફસાનું કેન્સર હોવાનો ખુલાસો થયો છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે સારવાર અર્થે તેમને અમેરિકા લઇ જવામાં આવી શકે છે.

sanjay dutt shamshera 1200

- Advertisement -

મળતી માહિતી પ્રમાણે બોલિવૂડ એક્ટર સંજય દત્તના ચાહકો માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. અભિનેતા સંજય દત્ત ફેફસાના કેન્સર હોવાનું સામે આવ્યું છે. તેમને હાલ આ બીમારી હાલ ત્રીજા તબક્કે છે.

1597154359

- Advertisement -

સંજય દત્ત આ ગંભીર બિમારીની સારવાર માટે વિદેશ જવા રવાના થશે. તે યુએસ અથવા સિંગાપોર જવા રવાના થશે.આ ટ્વિટ બાદ સંજય દત્તના ચાહકોના ફેન્સની ચિંતા વધી ગઈ છે. હવે તેમની કેન્સરની બીમારી વિશે સાંભળી ચાહકો પરેશાન છે અને સોશ્યલ મીડિયા પર તેની માટે પ્રાર્થના કરી રહ્યાં છે.

1sanjay 20datt 0

- Advertisement -

બોલિવૂડ એક્ટર સંજય દત્તે એક નિવેદન આપ્યું અને કહ્યું કે, હાલમાં તબિયત અને મેડિકલ ટ્રીટમેન્ટના કારણે તે કામમાંથી બ્રેક લઇ રહ્યા છે. જોકે ગભરાવવાની જરૂર નથી. પરિવાર, મિત્રો અને ફેન્સનો પ્રેમ સાથે છે. ખોટી અફવાઓ વિશ્વાસ ન કરવી. હું જલ્દી પાછો આવીશ. નોંધનીય છે કે સંજયને શ્વાસ લેવામાં તકલીફના કારણે હાલમાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં જ તબીબો એ તેમને આરામ કરવાની સલાહ આપી છે.

d1c97bb7a56d234328a12106927731cf

- Advertisement -
- Advertisement -

સંજય દત્તની તબિયત સારી ન થવાના કારણે પીરીયડ ડ્રામા ફિલ્મ શમશેરાની શૂટિંગમાં અડચણ પેદા થઇ ગઈ છે. આ ફિલ્મ યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બની રહી છે. અહેવાલ પ્રાપ્ત થયા છે કે શૂટિંગને ટાળી દેવામાં આવી છે. મીડિયા અહેવાલ અનુસાર ફિલ્મમાં અમુક દિવસની શૂટિંગ બાકી છે જેમાં સંજય દત્તે ત્રણ દિવસનું કામ કરવાનું બાકી છે.

sadak 2 1537422996

 

- Advertisement -

સંજય દત્તની અપકમિંગ ફિલ્મ સડક-2નું પોસ્ટર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. 29 વર્ષ પહેલા સડકની આ સિકવલ છે. આ ફિલ્મમાં 21 વર્ષ બાદ મહેશ ભટ્ટ નિર્દેશક તરીકે પરત ફર્યા છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને આદિત્ય રોય કપૂર લીડ રોલમાં છે અને આ સિવાય કેજીએફ 2 અને શમશેરામાં પણ સંજય દેખાશે.

‘खतरों के खिलाड़ी’ અક્ષય કુમારે હાથીનાં ગોબરની ચા પીધી | વિડીયો વાયરલ
જો તમને પણ સસ્પેન્સ ગમે છે, તો JioHotstar ની આ 7 બેસ્ટ થ્રિલર સિરીઝ બિલકુલ મિસ ન કરતા!
વિન ડીઝલની નવી ફિલ્મનું ટ્રેલર રિલીઝ
રણવીર સિંહની ‘ધુરંધર 2’ ની રિલીઝ ડેટ કન્ફર્મ, ‘ટોક્સિક’ અને ‘ધમાલ 4’ સાથે થશે ટક્કર
દબંગ 3નું નવુ સોંગ મુન્ના બદનામ હુઆ થયુ રિલીઝ
- Advertisement -
TAGGED:BOLLYWODNEWSBOLLYWOODBOLLYWOOD NEWSBOLLYWOODNEWSSANJAY DUTT
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 28T110526.149.jpg.webp
SBI ફંડ્સ મેનેજમેન્ટ પર જેફરીઝનો મોટો દાવ: ‘બાય’ રેટિંગ સાથે આપ્યો ₹710 નો ટાર્ગેટ, જાણો 4 મુખ્ય કારણો
બિઝનેસ
iNDIA 2026 08 28T104231.006.jpg.webp
નિફ્ટીમાં 11 સત્રોનો સૌથી મોટો વોલ્યુમ વિથ સેલ-ઓફ: રાઇઝિંગ ટ્રેન્ડલાઇન સપોર્ટ તૂટતા બજારમાં રેડ એલર્ટ
શેરમાર્કેટ
Rakshabandhan 2708.jpg.webp
રાખડી બાંધતી વખતે સંસ્કૃત મંત્ર યાદ ન આવે તો શું કરવું?
ધર્મદર્શન
iNDIA 2026 08 28T111806.247.jpg.webp
સ્વાઈન ફ્લૂ (H1N1) માં માત્ર ગળું કે ફેફસાં નહીં, આંખો પણ થઈ શકે છે પ્રભાવિત: જાણો આ 7 મહત્વપૂર્ણ ચેતવણીજનક લક્ષણો
હેલ્થ
green tea 0605.jpg.webp
આંતરડા જ નહીં, હૃદય, મગજ અને લિવર માટે પણ સંજીવની સમાન છે ગ્રીન ટી
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

1766870976 dharmishtha 1 71.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

60 વર્ષના થયા સલમાન ખાન: પનવેલ ફાર્મહાઉસ પર ગ્રાન્ડ સેલિબ્રેશન,જુઓ ભાઈજાનની શાનદાર બર્થડે પાર્ટી

By Gujju Media
4 Min Read
SALMAN KHAN
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

સ્માર્ટફોન મેકર કંપની માટે પહેલી પસંદ બન્યા બોલિવૂડના દબંગ ખાન, બ્રાન્ડ એમ્બેસેડર સલમાન ખાનો ચાર્જ જાણી તમે પણ થઇ જશો હેરાન

By Palak Thakkar
1 Min Read
Satish Manshinde lawyer
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

શાહરૂખના દીકરા આર્યન ખાનનો કેસ સતીશ માનશિંદેને મળ્યો, જાણો આ કોણ છે? અને કેમ એમને જ આપવામાં આવ્યો કેસ

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?