Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: લોકડાઉનના પગલે સંજય લીલા ભણશાળીએ ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાળી માટે લઇ શકે છે મોટો નિર્ણય
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > લોકડાઉનના પગલે સંજય લીલા ભણશાળીએ ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાળી માટે લઇ શકે છે મોટો નિર્ણય
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

લોકડાઉનના પગલે સંજય લીલા ભણશાળીએ ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાળી માટે લઇ શકે છે મોટો નિર્ણય

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
1 Min Read
Share
SLB Gangubai Kathiawadi
SHARE

આલિયા ભટ્ટ ફિલ્મ ‘ગંગૂબાઈ કાઠિયાવાળીમાં ટૂંક સમયમાં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું હતું. ફિલ્મમાં આલિયાનો ફર્સ્ટ લૂક પણ રિલીજ થઈ ચૂક્યો છે પરંતુ કોરોના વાયરસના કારણે લાગુ થયેલા લૉકડાઉન થી શૂટિંગ પર બ્રેક વાગી ગઈ છે.

alia 1

જેના કારણે સેટ અનેક સપ્તાહથી ઉપયોગમાં નથી લેવાયો. અહેવાલ મળી રહ્યા છે કે ફિલ્મ માટે તૈયાર કરવામાં આવેલા સેટને તોડી પડાશે. લૉકડાઉનને ધ્યાને લઈ ફિલ્મના ડાયરેક્ટર સંજય લીલા ભણશાળીએ આ નિર્ણય લીધો છે.

- Advertisement -

gangubai

ફિલ્મ ‘ગંગૂબાઈ કાઠિયાવાળીના સેટને તોડવા માટે સંજય લીલા ભણશાળીએ પ્રોડક્શન ટીમને આદેશ આપી દીધો છે. સેટમાં 1960ના કમાઠીપુરા વિસ્તારને દર્શાવવામાં આવ્યો છે.

- Advertisement -

232323

સંજય લીલા ભણશાળીએ સેટના મેન્ટેનન્સની પણ ચૂકવણી કરી દીધી હતી. પરંતુ લૉકડાઉનના કારણે ત્યાં શૂટિંગ નથી થઈ રહી એવામાં ભણશાળીએ તેને તોડવાનો નિર્ણય લીધો છે. કારણ કે તેનું ભાડું આપવું અને મેન્ટેનન્સ કરાવવું, તેના કરતાં સેટને ફરી ઊભો કરવો વધુ સસ્તો પડશે. તેથી હવે સેટને તોડી દેવામાં આવશે.

- Advertisement -
યશની ‘ટોક્સિક’નો વિદેશમાં ડંકો, રિલીઝ પહેલા જ 105 કરોડની ઐતિહાસિક ડીલ પાક્કી!
1 સપ્ટેમ્બરથી ખૂલશે આ તમામ સ્મારક,સરકારે કરી ગાઈડલાઈન જાહેર
જાણો લોકડાઉનમાં કઇ છે લોકોની મનપસંદ એપ,કઇ એપ કરવામાં આવી સૌથી વધુ ડાઉનલોડ
ફુલેરા ગામમાં ફરી જામશે રાજનીતિ! ‘પંચાયત સીઝન 5’ની સત્તાવાર જાહેરાત
જ્યારે અનુરાગે સલમાનને તેમની છાતી પર વાળ ઉગાડવા કહ્યું તો, પ્રોડ્યુસરને તેમને કાચ ફેંકી માર્યો, જાણો આખી વાત વિશે.
- Advertisement -
TAGGED:BOLLYWODNEWSBOLLYWOODBOLLYWOOD NEWSBOLLYWOODNEWScorona virusLOCKDOWN
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
Chris Gayle 1110.jpg.webp
WCL 2026 માં 219 રનનો ટાર્ગેટ ચેઝ કર્યા બાદ ક્રિસ ગેલનું મોટું નિવેદન
સ્પોર્ટ્સ
Train Ticket Booking.jpg.webp
દિવાળી પર ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ નથી મળતી? આ શોર્ટકટ ટિપ્સથી સેકન્ડોમાં થશે બુકિંગ!
ગેજેટ
AC Safety Tips 2.jpg.webp
ACમાં આ સેટિંગ કરવાથી ઘટશે વીજળીનું બિલ, કાળઝાળ ગરમીમાં આ રીતે રાખો ACનું ધ્યાન
ટેકનોલોજી
silver 2009.jpg.webp
અમદાવાદ અને મુંબઈમાં ચાંદીના ભાવમાં મોટો ફેરફાર
બિઝનેસ
- Advertisement -

You Might Also Like

lokhandeankita 70409185 2790907767610418 6083259515246010903 n
એન્ટરટેઈન્મેન્ટ

અંકિતા લોખંડેએ કરાવ્યું ફોટોશૂટ

By Chintan Mistry
1 Min Read
Bollywood's soul baba aka kartik aryan re-infected with corona
બોલીવુડ

બૉલીવુડનાં રૂહ બાબા ઉર્ફે kartik aryan ફરી કોરોના સંક્રમિત

By Subham Agrawal
2 Min Read
Govinda considers this actor his guru he signs films as soon as he hears his name Sunita puts his photo in her room
એન્ટરટેઈન્મેન્ટ

આ અભિનેતાને પોતાનો ગુરુ માને છે ગોવિંદા, તેનું નામ સાંભળતા જ તે ફિલ્મ સાઈન કરી લેતા, સુનીતા રૂમમાં તેનો ફોટો લગાવે છે

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?