Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: લોકડાઉનમાં સારા અલી ખાન કરી રહી છે માતા અને ભાઇ સાથે મસ્તી,ફની વિડિયો સોશિયલ મિડિયા પર કર્યો શેયર
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > લોકડાઉનમાં સારા અલી ખાન કરી રહી છે માતા અને ભાઇ સાથે મસ્તી,ફની વિડિયો સોશિયલ મિડિયા પર કર્યો શેયર
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

લોકડાઉનમાં સારા અલી ખાન કરી રહી છે માતા અને ભાઇ સાથે મસ્તી,ફની વિડિયો સોશિયલ મિડિયા પર કર્યો શેયર

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
1 Min Read
Share
BeFunky collage 16
SHARE

લોકડાઉનમાં સારા અલી ખાન માતા અને ભાઈ સાથે સમય વિતાવી રહી છે. ઘરે બેઠા તેઓ મસ્તી કરીને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. નોક નોક ગેમના ફની વીડિયો બાદ હવે ટિક્ટોકની ટ્રેન્ડિંગ ચેલેન્જનો વીડિયો શેર કર્યો છે. વ્હુ ઇઝ મોર લાઇકલી ટુ ચેલેન્જમાં એપ તમને સવાલો કરે છે અને તે જેને લાગુ પડતો હોય તે વ્યક્તિ તરફ આંગળી ચીંધવાની હોય છે.

https://www.instagram.com/p/B_DWe8zpldk/?utm_source=ig_web_copy_link

વીડિયો શેર કરી સારા અલી ખાને લખ્યું હતું કે, એકમાત્ર વસ્તુ જેના પર અમે હંમેશાં સહમત થઈએ એ છે સિંહ ઇઝ કિંગ. આ વીડિયો ઓરિજિનલી ઇબ્રાહિમે તેના ટિક્ટોક અકાઉન્ટ પર શેર કર્યો હતો.

- Advertisement -

saraalikhan95 92951288 570643710476749 3414692907654763801 n
વીડિયોમાં સવાલ હતા કે, કોના ઉછેરમાં ઓછી તકલીફ થઇ હતી? કોણ સ્કૂલમાં હોશિયાર હતું? કોના અરેસ્ટ થવાના ચાન્સ વધુ છે? કોણ સૌથી વધુ ક્રેઝી છે? કોણ રિબેલ ચાઈલ્ડ છે? ઉપરાંત તેમાં એક સવાલ હતો કે કોણ સૌથી વધુ પોપ્યુલર છે જેના જવાબમાં સારા અલી ઇબ્રાહિમે માતા અમૃતા સિંહ તરફ આંગળી ચીંધી હતી અને અમૃતાએ પણ ખુદને પોઇન્ટ આઉટ કરી હતી.

ઈશા અંબાણીની પ્રિ-હોળી પાર્ટીમાં પહોંચ્યા બોલિવુડ સ્ટાર્સ, ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યો નિક જોનાસ
કરવા ચૌથ પર વિક્કી કૌશલએ કેટરીના કૈફને આપી આવી સરપ્રાઈઝ, કેટરીના છે ખુશખુશાલ.
‘આલ્ફા’ પછી આ 4 મોટી ફિલ્મોમાં વિલન બનીને ધૂમ મચાવશે બોબી દેઓલ
જુનિયર NTR વિવાદ વચ્ચે ધનુષ-વેત્રીમારનની ‘તમિલ મુરુગન’ની જાહેરાત: શું આ માત્ર એક પ્રોજેક્ટ છે કે પછી વળતો પ્રહાર?
ધુરંધર’ જોવાની ટિકિટ કરાવો બુક: ક્રિટિક્સ તરફથી મળી પોઝિટિવ સમીક્ષા, રણવીર સિંહનો ધમાકેદાર પર્ફોર્મન્સ
- Advertisement -
TAGGED:BOLLYWOOD NEWSCOVID19LOCKDOWNsara ali khansarawithhisbrothertiktok
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 73.jpg.webp
શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24,000 ની સપાટીએ સરક્યો; IT સેક્ટરમાં ખરીદી
શેરમાર્કેટ
1783972059 Copy of Satya web temp 28.jpg.webp
આ ૩ લોકોને સલાહ આપવી એ સૌથી મોટી ભૂલ છે, શું તમે પણ કરી રહ્યા છો આ ભૂલ?
ધર્મદર્શન
1783972120 Copy of Satya web temp 32.jpg.webp
૭ વર્ષનો લાંબો વનવાસ ખતમ! ‘હીરો નંબર ૧’ ગોવિંદાનું ધમાકેદાર કમબેક, નવી ફિલ્મ ‘રૂપા’ની જાહેરાત
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 80.jpg.webp
દિવસમાં 5 કપ કોફી પીવાથી લિવર કેન્સર અને લિવરની બીમારીઓનું જોખમ 47% સુધી ઘટી શકે છે!
હેલ્થ
- Advertisement -

You Might Also Like

WhatsApp Image 2022 09 16 at 12 40 32 PM
એન્ટરટેઈન્મેન્ટ

રણબીર, આલિયા બ્રહ્માસ્ત્ર રીલીઝ બાદ ફિલ્મ પ્રમોશન માટે અમદાવાદના મહેમાન બન્યા.

By Gujju Media
2 Min Read
Unlock2.0 Domestic International Flight
જાણવા જેવું

કોરોના વાયરસના વધતા સંકટ વચ્ચે ભારતમાં 31 જુલાઈ સુધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ

By Palak Thakkar
1 Min Read
Vitamin C pic 2
લાઈફ સ્ટાઈલ

કોરોના વાયરસથી બચવા આ વસ્તુઓનું કરો ખાસ સેવન

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
હેલ્થ

ગરમીમાં કેરી ખાતા પહેલા કેમ તેને પાણીમાં પલાળવી જોઈએ?

કેરી ખાતા પહેલા આટલું જાણી લેજો: સ્વાદના ચક્કરમાં ક્યાંક લેવાના દેવા ન પડી જાય, જાણો શું…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?