Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: બોલિવુડ દિગ્ગજ અભિનેતા શત્રુઘ્ન સિંહાએ એક્ટર ગોવિંદાને લઇ કર્યો ચોંકાવનારો ખુલાસો
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > બોલિવુડ દિગ્ગજ અભિનેતા શત્રુઘ્ન સિંહાએ એક્ટર ગોવિંદાને લઇ કર્યો ચોંકાવનારો ખુલાસો
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

બોલિવુડ દિગ્ગજ અભિનેતા શત્રુઘ્ન સિંહાએ એક્ટર ગોવિંદાને લઇ કર્યો ચોંકાવનારો ખુલાસો

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
2 Min Read
Share
pic 20
SHARE

સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ બોલિવુડમાં ઘણા મુદ્દા સામે આવ્યા છે,જેમા નેપોટિઝમ પર ઘણા સ્ટાર્સ ખૂલી વાત કરી રહ્યા છે.ત્યારે બોલિવુડના દિગ્ગજ અભિનેતા શત્રુઘ્ન સિંહાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે બોલિવૂડની ગેંગે ગોવિંદાને પણ સાઈડ લાઈન કર્યો હતો અને તેની પાસેથી એક ફિલ્મ પણ છીનવી લીધી હતી.
shatrughan sinha supports govinda

શત્રુઘ્ન સિંહાએ એક ઇન્ટરવ્યૂમાં બોલિવૂડમાં રહેલી પ્રચલિત ગેંગ કલ્ચર અને નેપોટિઝમ વિશે વાત કરી હતી. શત્રુઘ્ન સિંહાએ આ મુદ્દે કંગના રનૌતની ખૂબ પ્રશંસા કરી. તેમણે એક્ટર ગોવિંદાને પણ ઇન્ડસ્ટ્રીની આ દૂષ્ટ ગતિવિધિનો ભોગ બનવું પડ્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

thequint 2019 08 283ce6e6 7242 423e 8bd1 a62fe3c05b63 Untitled design 41
શત્રુઘ્ન સિંહાએ તેમણે આ વાતચીતમાં જણાવ્યું હતું કે તેમની કારકિર્દીના ખરાબ સમય બાદ તેને ઇન્ડસ્ટ્રીમાંથી કેવી રીતે દૂર કરવામાં આવ્યો હતો. શત્રુઘ્ન સિંહાએ ગોવિંદાની પ્રશંસા કરતા કહ્યું કે તેણે પોતાની પ્રતિભાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર શાસન કર્યું અને પોતાની જાતે જવિવિધ ચીજો શીખી. શત્રુઘ્નએ ગોવિંદાને એક સ્વનિર્મિત સ્ટાર કહ્યો છે કે જેણે એક વિદ્યાર્થી તેમજ એક શિક્ષક તરીકે તેમના જીવનમાં બેવડી ભૂમિકા ભજવી હતી.

- Advertisement -

858095 govinda 081219
શત્રુઘ્ન સિંહાએ વધુમાં કહ્યું કે, ‘પરંતુ જ્યારે ગોવિંદા તેના જીવનના મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે લોકોએ તેને દબાવવાનું શરૂ કર્યું. કેવી રીતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેને હેરાન કરવામાં આવ્યો, શોટગનને એમ કહેતા સાંભળવામાં આવ્યા છે કે કુલી નંબર 1 અભિનેતાની ફિલ્મને અન્ય લોકો કેવી રીતે ઝૂંટવી લીધી હતી.

- Advertisement -

તેની સાથે શત્રુઘ્ન સિંહાએ કહ્યું કે લોકો તેનાથી દૂર થવા લાગ્યા, મેં સાંભળ્યું અને ગોવિંદાએ ખૂદે સાંભળ્યું કે એક ચાલુ ફિલ્મની ઉપર કેટલાક લોકોએ કબ્જો કરી લીધો હતો. ફિલ્મનો એક ભાગ પહેલેથી જ શૂટ કરી નાખવામાં આવ્યો હતો.

Govinda 1

- Advertisement -

આવું પહેલાં પણ બન્યું છે. અને હવે તે વધુ ને વધુ બનતું જાય છે તેનુ પ્રમાણ વધી ગયું છે. જોકે તેમના સમયમાં પણ આ પ્રથાઓ પ્રચલિત હતી, પરંતુ હાલમાં ઇન્ડસ્ટ્રીમાં આ પ્રથા જે રીતે ચાલી રહી છે તે સ્કેલ પર ન હતી.

હીરો નંબર 1′ ની પત્નીનો રિયાલિટી શોમાં વિસ્ફોટ, ખાવાની ગુણવત્તા પર આપી અત્યંત વિવાદાસ્પદ પ્રતિક્રિયા!
નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાની બોલિવૂડમાં એન્ટ્રી
22 વર્ષની ઉભરતી અભિનેત્રી સંચિતા ઉગલેએ કરી આત્મહત્યા, ‘છાવા’ ફિલ્મમાં આવી હતી નજર
સાઉથના આ સુપરસ્ટાર્સે ખરીદ્યું છે પોતાનું પ્રાઈવેટ જેટ, એક તો છે, એરલાઈન કંપનીના માલિક.
કંગના રનૌતની નવી ફિલ્મ ‘ભારત ભાગ્ય વિધાતા’નું દમદાર ટ્રેલર આઉટ, નર્સના રોલમાં જીત્યું દિલ
- Advertisement -
TAGGED:BOLLYWODNEWSBOLLYWOODBOLLYWOOD NEWSgovindashatrughan-sinha-and-govinda
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
Lunar Eclipse 2708.jpg.webp
રક્ષાબંધનના તહેવાર પર સૂતક કાળની અસર થશે કે નહીં? જાણો ભારત માટે ગ્રહણનો સમય અને નિયમો
ધર્મદર્શન
iNDIA 2026 08 27T120022.517.jpg.webp
તમે સાંભળ્યું નહીં હોય એવું સચોટ વિજ્ઞાન: બ્રેઇન મેપિંગ શું છે અને તે કેન્સરમાં દર્દીને કેમ બચાવે છે?
હેલ્થ
health4.jpg.webp
સાવધાન! દરરોજ ફ્રેન્ચ ફ્રાઈસ ખાવાની ટેવ કિડની કરી શકે છે ફેલ? ડોક્ટરે આપી ગંભીર ચેતવણી!
લાઈફ સ્ટાઈલ
Babar Azam 2608.jpg.webp
રોહિત શર્મા અને વિરાટ કોહલીને પાછળ છોડી બાબર આઝમે બનાવ્યો અનોખો રેકોર્ડ
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

Lock Upp 2.13.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

મિત્રો બનશે દુશ્મન અને દુશ્મન બદલશે ગેસ! ‘લોક અપ-2’ માં નવા ટ્વિસ્ટે મચાવી દીધી ખળભળાટ

By Gujju Media
6 Min Read
1765571448 Copy of Satya web temp 27.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

કુણાલ ખેમુની આ સિરીઝ, મા ની મમતા પછી ‘બાપની ભાવના’ દર્શાવતી એક દિલ સ્પર્શી જનારી વાર્તા

By Gujju Media
4 Min Read
Copy of Satya web temp 32.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

અજય દેવગનની ‘દે દે પ્યાર દે 2’ હવે OTT પર મચાવશે ધમાલ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો?

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?