Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: સુશાંતને મ્યુઝિકલ ટ્રિબ્યૂટ દ્વારા આપવામાં આવશે શ્રદ્ધાજંલિ, ડિઝની હોટસ્ટાર અને સોની મ્યુઝિક ઈન્ડિયાએ કર્યું આ કાર્યક્રમનું આયોજન
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > સુશાંતને મ્યુઝિકલ ટ્રિબ્યૂટ દ્વારા આપવામાં આવશે શ્રદ્ધાજંલિ, ડિઝની હોટસ્ટાર અને સોની મ્યુઝિક ઈન્ડિયાએ કર્યું આ કાર્યક્રમનું આયોજન
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

સુશાંતને મ્યુઝિકલ ટ્રિબ્યૂટ દ્વારા આપવામાં આવશે શ્રદ્ધાજંલિ, ડિઝની હોટસ્ટાર અને સોની મ્યુઝિક ઈન્ડિયાએ કર્યું આ કાર્યક્રમનું આયોજન

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
1 Min Read
Share
bollywood ar rahman arijit
SHARE

એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધનથી બોલિવુડમાં રોજ કઇને કઇ નવુ થઇ રહ્યું છે,અને સુશાંતના કેસમાં પણ રોજ કઇ નવા જ વળાંક આવી રહ્યો છે.ત્યારે હવે 22 જુલાઈ બપોરે 12 વાગ્યે મ્યુઝિકલ ટ્રિબ્યૂટ આપવા માટે ડિઝની હોટસ્ટાર અને સોની મ્યુઝિક ઈન્ડિયાએ એક કાર્યક્રમનું આયોજન કર્યું છે.

bollywood ar rahman arijit singh sunidhi chauhan 1200x675 1

જાણવા મળી રહ્યું છે કે આ આ કાર્યક્રમમાં ઓસ્કર એવોર્ડ વિનિંગ મ્યુઝિક કંપોઝર અને ડિરેક્ટર એઆર રહેમાન સિવાય શ્રેયા ઘોષાલ, અરિજીત સિંહ, મોહિત ચૌહાણ, સુનિધિ ચૌહાન, શાશા તિરૂપતિ, જોનિટા અને હૃદય ગટ્ટાની ભાગ લેશે.

- Advertisement -

dil bechara trailer to khulke jeene ka song heres how sushant singh rajputs fans have reacted so far

ઉલ્લેખનીય છે કે સુશાંતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાનો સોન્ગ તારે ગિન શ્રેયા ઘોષાલ અને મોહિત ચૌહાણને ગાયું છે. જ્યારે મસખરી સુનિધિ ચૌહાણ અને હૃદ ગટ્ટાનીએ ગાયુ છે.હાલમાં જ બોલિવૂડની સિંગિંગ ક્વીન નેહા કક્કડે પણ સુશાંતને મ્યુઝિક ટ્રિબ્યૂટ આપ્યું હતું. નેહા કક્કડે સુશાંતની ફિલ્મ કેદારનાથનું જાન નિસાર ગીત ગાઈને તેને શ્રદ્ધાજંલિ આપી હતી.

- Advertisement -

sushant singh rajput and sanjana sanghi new still from movie 114033

આ સોન્ગ નેહાએ તેની યૂટ્યુબ ચેનલ પર શેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, સુશાંતે 14 જૂને તેના બાન્દ્રા સ્થિત ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. તેની લઇ પોલીસ ઘણા મોટા લોકોના નિવેદન પણ લઇ ચૂકી છે. જેમા સંજય લીલા ભણસાલીનું નામ પણ સામેલ છે.

- Advertisement -
આ મોટા અભિનેતાઓ સાથે રહી ચુક્યા છે પ્રિયંકા ચોપરાના સંબંધો
તાન્યા મિત્તલની સાડીઓના ‘પિંક અને રેડ’ કનેક્શન પાછળનું સત્ય
‘ભૂત બંગલા’માં અક્ષય સાથે દેખાઈ આ હીરોઈન, ફેન્સને યાદ આવી મંજુલિકા!
ફિલ્મોથી અંતર છતાં કરોડોની કમાણી: કેવી રીતે જુહી ચાવલા બની ભારતની સૌથી ધનિક અભિનેત્રી?
‘લાગતું હતું કે ક્યારેય ફરી ચાલી શકીશ કે નહીં…’ બ્રેઈન સ્ટ્રોકના ભયાનક સમયને યાદ કરીને છલકાયું રાહુલ રોયનું દર્દ
- Advertisement -
TAGGED:BOLLYWODNEWSBOLLYWOODBOLLYWOOD NEWSRIP Sushant Singh Rajputsushant singh rajput musical tribute
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
iNDIA 2026 08 27T134914.050.jpg.webp
એર ઇન્ડિયાને ૧૨,૫૦૦ કરોડની જરૂરિયાત: સિંગાપુરમાં મચ્યો સંગ્રામ, વિપક્ષે કહ્યું, ‘અમે કેમ આપીએ પૈસા?’
બિઝનેસ
iNDIA 2026 08 27T114228.592.jpg.webp
₹10 લાખ કરોડની તક! ભારતની આ 3 કેમિકલ કંપનીઓ બનશે સેમિકન્ડક્ટર ક્ષેત્રની નવી સુપરસ્ટાર?
શેરમાર્કેટ
Copy of Satya web temp 56.jpg.webp
જીવનમાં ક્યારેય ન કરો આ 4 બાબતો પર અંહકાર, નહીં તો ભોગવવા પડશે ખરાબ પરિણામો
ધર્મદર્શન
kneepain.jpg.webp
ઘૂંટણની ગ્રીસ ઓછી થઈ ગઈ હોય કે અસહ્ય દુખાવો: આ સરળ ઉપાયોથી મળશે તુરંત રાહત
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

kangana ranaut sushant singh rajput mukesh bhatt
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

સુશાંત સિંહ રાજપૂત કેસમાં મુંબઈ પોલીસની તપાસ પર કંગનાના પ્રહાર, કરી આ મોટી વાત

By Palak Thakkar
2 Min Read
1781634163 Copy of Satya web temp 56.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

‘બિગ બોસ 19’ના સૌથી મોંઘા કન્ટેસ્ટન્ટ! અમોલ મલિકની એક અઠવાડિયાની ફી જાણીને ચોંકી જશો

By Gujju Media
5 Min Read
1771205247 Copy of Satya web temp 40.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’એ બોક્સ ઓફિસ પર મચાવી તબાહી, બીજા દિવસે કર્યું કરોડોનું કલેક્શન

By Gujju Media
5 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?