Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ‘તારક મહેતા’ ફૅમ નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયકનું નિધન,77 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > ‘તારક મહેતા’ ફૅમ નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયકનું નિધન,77 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા
ગુજરાતભારત

‘તારક મહેતા’ ફૅમ નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયકનું નિધન,77 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા

Gujju Media
Last updated: June 22, 2023 11:06 pm
By Gujju Media
2 Min Read
Share
download 5
SHARE

‘તારક મહેતા’ ફૅમ નટુકાકાનું 77 વર્ષની ઉંમરે નિધન, છેલ્લાં એક વર્ષથી કેન્સર હતું. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફૅમ 77 વર્ષીય નટુકાકા એટલે કે ઘનશ્યાન નાયકને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગળામાં કેન્સરની ગાંઠ હોવાનું નિદાન થયું હતું. એ સમયે નટુકાકા 13 દિવસ હોસ્પિટલમાં રહ્યા હતા અને ઓપરેશનમાં 8 ગાંઠ બહાર કાઢવામાં આવી હતી. ઓપરેશન બાદ નટુકાકાએ રેડિયેશન તથા કિમોથેરપી લીધી હતી. હાલમાં જ નટુકાકાના દીકરા વિકાસ નાયકે સો.મીડિયામાં કેન્સરે ઊથલો માર્યો હોવાની વાત કરી હતી.

tmkoc scenes 239468294 270363051212354 3462716314266775760 n

વિકાસ નાયકની સો.મીડિયા પોસ્ટ પ્રમાણે, ગયા સપ્ટેમ્બર મહિનામાં નટુકાકાનું કેન્સરનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ રેડિયેશનના 30 તથા કિમોના પાંચ સેશન લીધા હતા. ઓક્ટોબર મહિના સુધી નટુકાકાની કેન્સરની સારવાર ચાલી હતી. આ સારવારના છ મહિના બાદ નટુકાકાનો પેટ સ્કેન કરાવવામાં આવ્યો હતો. આ ટેસ્ટમાં નટુકાકાને ગળામાં જ્યાંથી આઠેક ગાંઠો બહાર કાઢી હતી ત્યાં ફરી વાર એકાદ-બે સ્પોટ જોવા મળ્યા હતા. આટલું જ નહીં, ફેફસાંમાં પણ એક-બે નવા શંકાસ્પદ સ્પોટ દેખાયા હતા. આ કેન્સરના જ સ્પોટ હોવાનું પછીથી નિદાન થયું હતું અને એ માટે કિમોથેરપી ફરી એકવાર કરવી પડશે, એમ ડૉક્ટર્સે જણાવ્યું હતું. ઘનશ્યામ નાયકની ઉંમર 76 વર્ષની હોવાથી કિમો માટે દર વખતે નસ પકડવી સહેલી નહોતી, આથી જ ડૉક્ટર્સે તેમના શરીરમાં કેમો પાર્ટ બેસાડવાનું સૂચન કર્યું હતું.

- Advertisement -

tmkoc scenes 237640627 360195092246404 2664439595398631548 n

આના માટે ઘનશ્યામ નાયકે નાનકડી સર્જરી પણ કરાવી હતી. કેમો પાર્ટ એટલે એક નાની ડબ્બી શરીરમાં ફિટ કરવામાં આવે છે અને કિમોથેરપીના ઈન્જેક્શન આપી શકાય છે.
ઘનશ્યામ નાયકે થોડાં મહિના પહેલાં ગુજરાતની નેચરલ ફર્ટિલાઇઝર કંપનીની જાહેરાતમાં કામ કર્યું હતું. આ જાહેરાત ઘનશ્યામ નાયકની છેલ્લી જાહેરાત હતી. નટુકાકાએ છેલ્લીવાર કેમેરા સામે એક્ટિંગ કરી હતી.
શોમાં નટુકાકાનું પાત્ર ભજવનાર એક્ટર ઘનશ્યામ નાયકને ગયા વર્ષે કેન્સર થયું હતું. તેઓ દોઢ વર્ષમાં માત્ર 4-5 એપિસોડ શૂટ કરી શક્યા હતા. જોકે, તેમના અકાઉન્ટમાં દર મહિને સેલરી જમા થતી હતી. તેમણે દર મહિને 1 લાખનો પગાર મળતો હતો. આ ઉપરાંત તેમને જેટલા એપિસોડ શૂટ કર્યા હોય તે પ્રમાણે ફી મળતી હતી.

- Advertisement -
વંદે ભારત એક્સપ્રેસ પર બકરીના કારણે પિતા-પુત્રોએ કર્યો પથ્થરમારો, પોલીસે કરી ધરપકડ
અતીક-અશરફની હત્યા પહેલા 10 લાખની થઈ હતી પાર્ટી, જાણો ક્યાંથી મળી આવી પિસ્તોલ; જેણે યોજના બનાવી હતી
Ram Mandir: રામ મંદિરના ઉદ્ઘાટનને ધ્યાનમાં રાખીને જાન્યુઆરી માટે હોટલ અને ધર્મશાળાઓમાં થઈ રહ્યા છે બુકિંગ, દેશભરના ટ્રાવેલ એજન્ટોની નજર
ખરાબ ઈરાદા સાથે યુવતીને પકડી, આરોપીએ ઘરે જઈને ફાંસી લગાવી, આ પણ કારણ છે વિસ્તારમાં તણાવ
અમેરિકાના ફુગાવાના ડેટા બાદ શેરબજાર દોડ્યું, નિફ્ટી 20100ની ઉપર ખુલ્યો
- Advertisement -
TAGGED:natu kakapassed awaytaarak mehta natu kaka passed awayનટુકાકા
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
1791766064 Drishyam 3.jpg.webp
અજય દેવગનની ‘દૃશ્યમ 3’એ રચ્યો ઇતિહાસ, વર્ષ 2026ની બની બીજી સૌથી મોટી ફિલ્મ
એન્ટરટેઈન્મેન્ટ
CPR 1210.jpg.webp
વ્યક્તિ બેભાન થાય ત્યારે નાડી તપાસવી કે CPR આપવું?
હેલ્થ
Blood Pressure 1210.jpg.webp
શું વારંવાર બ્લડ પ્રેશર ચેક કરવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે?
લાઈફ સ્ટાઈલ
Gautam Gambhir 1010.jpg.webp
ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ ગંભીરની સ્પષ્ટ માંગ: બેટ અને બોલ વચ્ચે સમાન સ્પર્ધા હોય તો જ સારું ક્રિકેટ જોવા મળશે
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

liquor
કોરોનાગુજરાત

સુરતમાં સતત વધતા કોરોના કહેર વચ્ચે, સુરતવાસીઓએ શરૂ કર્યું સ્વૈચ્છિક લૉકડાઉન

By Palak Thakkar
2 Min Read
7 5
ભારત

રાજસ્થાનઃ શ્રીરામ અને રાવણ માતા સીતાની સુંદરતાના પાગલ હતા, મંત્રી ગુડાએ કહ્યું- ગેહલોત-પાયલોટ મારી પાછળ દોડી રહ્યા છે

By Gujju Media
2 Min Read
modi obama 22 1694573295
ભારત

ભરતપુરમાં મથુરા જઈ રહેલી બસનો ભયાનક અકસ્માત, અત્યાર સુધીમાં 11 મુસાફરોના મોતના સમાચાર

By Gujju Media
1 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?