Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: મહેસાણાની TikTok સ્ટાર અને મહિલા કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરી કરોના પોઝિટિવની ઝપેટમાં
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > મહેસાણાની TikTok સ્ટાર અને મહિલા કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરી કરોના પોઝિટિવની ઝપેટમાં
ગુજરાત

મહેસાણાની TikTok સ્ટાર અને મહિલા કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરી કરોના પોઝિટિવની ઝપેટમાં

Gujju Media
Last updated: May 4, 2020 3:04 pm
By Gujju Media
3 Min Read
Share
Arpita Chaudhri
SHARE

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસની સારવાર લઈ રહેલ ટિકટોક સ્ટાર અને પોલીસ કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરીએ પોતાનો વીડિયો બનાવીને લોકોને સંદેશો પાઠવ્યો છે. જેમાં તેણે જણાવ્યું છે કે, મારો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. પરંતુ મારામાં કોરોનાના એક પણ લક્ષણ નથી. સાથેજ તેણે એવું પણ કહ્યું કે તેનામાં કોરોનાના કોઈ લક્ષણ નથી તેમ છતા તેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેથી તેણે તમામ લોકોને પોતાનું ધ્યાન રાખવા માટે કહ્યું છે. સાથેજ તેણે એવું પણ કહ્યું છે કે તે જલ્દીથી સ્વસ્થ થઈને બહાર આવશે.

Arpita Chaudhri 3

મહેસાણા જિલ્લામાં એક જ દિવસમાં કોરોના વાયરસના 21 દર્દીઓ નોંધાતા ખળભળાટ મચ્યો હતો. જેમાં ખેરાલુ પોલીસ લાઈનમાં અલ્પિતા ચૌધરી કોરોના પોઝિટિવ હોવાની ખબર સામે આવી છે. અલ્પિતાને આ પહેલા ટિકટોક વિડીયો બનાવવાના કારણે સસ્પેન્ડ કરવામાં આવી હતી. જોકે કોરોના મહામારીના સમયે સસ્પેન્ડ કર્મચારીઓને ફરજ પર લેવામાં આવ્યા હતા. જેમાં અલ્પિતાને પણ ફરજ પર પરત લેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે અલ્પિતાએ લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સમયે ટિકટોક વિડીયો બનાવ્યો હતો. જે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. જોકે સરકારના ધ્યાનમાં ફરજ પર બેદરકારી દાખવવાની આ ઘટના સામે આવ્યા બાદ તેને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી.

- Advertisement -

પોલીસ સ્ટેશનમાં ફરજ પર રહીને સોંગનો વિડીયો બનાવી ટિકટોક પર વાયરલ કર્યેા હતો: સસ્પેન્ડ થયા પછી ફરીથી ફરજમાં આવી હતી

Arpita Chaudhri 2

- Advertisement -

મહેસાણાની ટિકટોક સ્ટાર અને મહિલા કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરીને કોરોના પોઝિટીવ આવ્યો છે. આ યુવતિ પોલીસ સ્ટેશનમાં ટિકટોક સોંગ બનાવતાં વિવાદમાં આવ્યા પછી તેની સામે પગલાં લેવામાં આવ્યા હતા. ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં પણ કોરોના પોઝિટીવના કેસો વધતાં જાય છે જેની ઝપેટમાં આ ટિકટોક સ્ટાર આવી ગઇ છે.

મહેસાણામાં રહેતી અર્પિતા ચૌધરી ટિકટોક સ્ટાર છે અને મહિલા કોન્સ્ટેબલ છે. તેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. મહેસાણાના ખેરાલુ પોલીસ લાઇનમાં રહેતી અર્પિતા ચૌધરીને લક્ષણો જણાઇ આવતાં તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

Arpita Chaudhri 4

આ યુવતિને ટિકટોક પર સોંગ બનાવ્યા બાદ પોલીસમાંથી સસ્પેન્ડ કરવામાં આવી હતી. જો કે તેના પછી અનેક પોલીસ કર્મચારીઓ ટિકટોક સ્ટાર બની ચૂકયાં હતા. અર્પિતાના વિડીયોએ એક તબક્કે આખા ગુજરાતમાં ઘૂમ મચાવી હતી. આ મહિલા કોન્સ્ટેબલને કોરોનાની કામગીરી માટે ફરીથી નોકરીમાં લેવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

તેણીએ મહેસાણા જિલ્લાના લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ફરજ પાલન સમયે પોલીસ સ્ટેશનમાં વિડીયો સોંગ બનાવીને ટિકટોક પર વાયરલ કયુ હતું. વિડીયો વાયરલ કર્યા પછી તેણીને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. હાલ અત્યારે તે પાછી ફરજ પર આવી ચૂકી છે પરંતુ હાલ કોરોનાની સારવાર હેઠળ છે

પેટ્રોલ-ડિઝલ અને રાંધણ ગેસના ભાવ વધારા બાદ, હવે આ શાકમાં થયો 3 ગણો ભાવનો વધારો
નકલી નોટો બાદ હવે ડોલર છાપવા લાગ્યા, ગુજરાતમાં ચાલતી હતી ફેક્ટરી, જાણો સંપૂર્ણ કહાની
કતારમાં IT કંપનીમાં કામ કરતા ગુજરાતના યુવાનને બંધક બનાવાયો, પરિવારે તેની મુક્તિ માટે PMO પાસે મદદ માંગી
સુરતમાં સંબંધીને ત્યાં કોમ્પ્યુટર ઓપરેટરની નોકરી ન કરવી પડે એટલે ઓપરેટરે લીધું મોટું પગલું
આકાશ અંબાણીની જાનમાં રણબીર-SRK સહિતના સેલેબ્સે કર્યો ધમાકેદાર ડાન્સ, જુઓ વિડીયો
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784493827 Copy of Satya web temp 34.jpg.webp
Tecno Camon 50 Ultra 5Gના આ નવા કલર્સ જોઈને તમે પણ થઈ જશો તેના ફેન!
ગેજેટ
iNDIA 69.jpg.webp
Top stocks – સોમવારની ટ્રેડિંગ શરૂઆત પહેલાં આ શેરો રહેશે લાઈમલાઈટમાં!
શેરમાર્કેટ
shanidev 3006.jpg.webp
૨૭ જુલાઈએ બદલાશે શનિની ચાલ; મીન રાશિમાં વક્રી થતાં જ આ ૩ રાશિઓનું નસીબ ચમકશે
ધર્મદર્શન
dhamaal4.1.jpg.webp
ધમાલ 4 રિવ્યુ: અજય દેવગણની કોમેડીનો જાદુ ચાલ્યો! સિનેમાઘરોમાં જોવા મળ્યો ફેન્સનો ભારે ઉત્સાહ
એન્ટરટેઈન્મેન્ટ
1783914828 Copy of Satya web temp 4.jpg.webp
ઘરના રસોડામાં જ મિનિટોમાં તૈયાર કરો હોટેલ સ્ટાઇલ વેજ મોમોઝ અને તીખી ચટણી
ફૂડ
- Advertisement -

You Might Also Like

BeFunky collage 2020 07 05T183553.430
ગુજરાત

સુરતમાં કોરોના કહેર વચ્ચે હીરા અને ટેક્સટાઈલ ઉદ્યોગ માટે બનશે નવી ગાઇડલાઇન

By Palak Thakkar
1 Min Read
collage
ગુજરાત

પાન-મસાલાની દુકાન અંગે રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય

By Chintan Mistry
2 Min Read
Gujarat High Court 4
કોરોનાગુજરાત

હાઈકોર્ટમાં થઈ સુઓમોટો અંગે સુનાવણી, લોકડાઉન અને કર્ફ્યૂને લઈ સરકારે આપ્યો જવાબ

By Gujju Media
1 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
INDIA 1 2026 04 20T102618.277.jpg.webp

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
સ્પોર્ટ્સ

IPL 2026 માં ‘બ્લેક મેજિક’નો ગરમાવો: લલિત મોદીના ચોંકાવનારા ખુલાસાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ

સાવધાન! IPL 2026 માં રમત નહીં પણ ‘કાળો જાદુ’ રમાઈ રહ્યો છે? આ દિગ્ગજ માલિકનું નામ…

By Gujju Media
ટેકનોલોજી

રાજકોટમાં ₹2,500 કરોડનું મહા-કૌભાંડ! HDFC, Axis અને Yes બેંકના અધિકારીઓ જ નીકળ્યા માસ્ટરમાઈન્ડ

બેંકમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત? ગ્રાહકોના રક્ષક જ બન્યા ભક્ષક, 20 લોકોની ધરપકડથી ખળભળાટ ગુજરાતના રાજકોટમાં…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?