Connect with us

Uncategorized

દેશને કોરોનાવાયરસ પ્રત્યે જાગૃત કરી રહ્યા છે ગુજરાતી સ્ટાર્સ, સોશિયલ મિડિયાના માધ્યમથી આપ્યા વિશેષ સંદેશ

Published

on

દેશ અને વિશ્વમાં કોરોના પોતાનો પ્રકોપ વરસાવી રહ્યો છે ત્યારે ભારતમાં બોલીવુડ જગત ઘરે રહીને કોરોના વિશે શક્ય તેટલી માહિતી શૅર કરી રહ્યું છે પોતાના વીડિયો શૅર કરી રહ્યા છે ત્યારે ગુજરાતી અભિનેતાઓ પણ પોતાનાથી શક્ય તેવા પ્રયત્નો કરી દેશને કોરોનાવાયરસ પ્રત્યે જાગૃત કરી રહ્યા છે.


એટલું જ નહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરાયેલા જનતા કર્ફ્યૂના આહ્વાનને સપોર્ટ કરે છે તથા કરવાને સમર્થન આપતા વીડિયો શૅર કર્યા છે. તેમાં મલ્હાર ઠાકર, કિંજલ દવે, આરોહી પટેલ, ભૂમિ ત્રિવેદી, ગીતાબેન રબારી, મયૂર ચૌહાણ જેવા જાણીતા કલાકારોનો સમાવેશ થાય છે.


ગુજરાતમાં કોરોના વાઇરસનાં 13 કેસિઝ પૉઝિટવ આવ્યા છે અને રાજ્ય વધુ સાબદું થયું છે. 22મી માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચના અનુસાર દેશમાં જનતા કર્ફ્યુ પળાવાનો છે. કોરોનાનો કહેર આપણને ચિંતા ન કરાવે તે માટે ગુજરાતી સેલિબ્રિટીઝે પોત પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પરથી વિશેષ સંદેશો આપતા મેસિજિઝ અને પોસ્ટ્સ શેર કર્યા હતા.

https://www.instagram.com/tv/B99s4nFFrbt/?utm_source=ig_web_copy_link

મલ્હાર ઠાકર કહે છે કે તમારે સાવચેત રહેવાની ખૂબ જ જરૂર છે, તેણે હાથ ધોવાથી લઈને અન્ય વાતો કરી સાથે તેણે જનતા કર્ફ્યૂ વિશે કહ્યું કે આ અનિવાર્ય છે પોતાની માટે અને દેશ માટે. માહિતી મેળવીને જ સ્પર્શ કરવું અને જાત સાથે સમય કાઢો. સેફ રહો સતર્ક રહો..

આરોહી પટેલ

https://www.instagram.com/p/B98uJWvHsKz/?utm_source=ig_web_copy_link

ગીતા રબારી

https://www.instagram.com/tv/B98zjvHny8Q/?utm_source=ig_web_copy_link

ભૂૂમિત્રિવેદી

https://www.instagram.com/p/B99daGwHejf/?utm_source=ig_web_copy_link

કિંજલ દવે

https://www.instagram.com/tv/B99DgYMgb1B/?utm_source=ig_web_copy_link

આ વીડિયો શૅર કરતાં કહે છે કે, ‘ગંભીર બીમારીથી ડરવાની જરૂર નથી પણ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે.’ આની સાથે તેણે કેટલાક સાવચેતીના પગલાં લેવાનું પણ સૂચવ્યું છે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Uncategorized

રેમેડેસિવિર ઈન્જેકશનના ભાવ ઘટાડવા સરકારે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય

Published

on

કોરોના મહામારીમાં સંજીવની બની રહેલા રેમેડેસિવિર ઇન્જેક્શન સસ્તા ભાવે મળી રહે તે માટે સરકારે આયાત કરવામાં આવતા પદાર્થો અને એન્ટીવાયરલ દવા બનાવવા માટેની સામગ્રી પરથી આયાત ડ્યૂટી ઘટાડવાનો નિર્ણય કર્યો છે સરકારે મહેસુલ વિભાગના જાહેરનામા જાહેરાત કરી હતી કે સરકારે જનહિતમાં ની લીધો છે કે કોરો નામ ખૂબ જ ઉપયોગી એવા ઇન્જેક્શન લોકોને રાહત ભાવે મળે તે માટે આયાત બ્યુટી દૂર કરી છે

વેપાર અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયેલે નેટમાં જણાવ્યું હતું કે ગોવિંદ ના દર્દીઓ માટે સરકારે ઇન્જેક્શન સંપૂર્ણપણે આયાત મુક્ત કર્યા છે 11મી એપ્રિલે ઇન્જેક્શનની માંગવધતા સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો ડિલાઇટનો ભાવ ઘટાડીને 2800માંથી 899 કર્યા હતા રેમવિં3950 માંથી 2450 કરવામાં આવ્યા હતા હૈદરાબાદની ડોક્ટર લેબોરેટરીએ પણ ઇજેક્શનમાં ભાવ ઘટાડવાની જાહેરાત કરી હતી લોકોને સસ્તા ભાવે મળી રહે તે માટે આયાત ડ્યૂટી સંપૂર્ણપણે નાબૂદ કરતાં લોકોને મોટી રાહત થશે

Continue Reading

Uncategorized

મોદી સરકાર વેક્સિનને લઈ બનાવી રહી છે યોજના, આ સેવા માટે લેવામાં આવશે ચાર્જ

Published

on

દેશભરમાં કોરોના વાયરસની નવી લહેરના કારણે સંક્રમણ વધતુ જોવા મળી રહ્યુ છે. આવી સ્થિતિમાં વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપી કરવામાં આવી રહી છે. તેમજ હવે રસીકરણ માટે સરકાર એક નવી યોજના પર વિચાર કરી રહી છે.

દેશમાં સ્પુટનિક-વીની રશિયન કોરોના રસીને મંજૂરી પછી લોકોને હવે ઘરે ઘરે જઈને રસી આપવાની યોજના દેશમાં આકાર લઈ શકે છે. દેશની ઘણી કંપનીઓએ ડોર સ્ટેપ વેકસિનેશન માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનો પણ સંપર્ક કર્યો છે. એવી અપેક્ષા છે કે આગામી કેટલાક દિવસોમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે.

દેશમાં કોરોનાના સતત વધતા જતા કેસોમાં પણ રસીકરણની પ્રક્રિયા ઝડપી ગતિએ ચાલી રહી છે. અત્યાર સુધીમાં 100 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. સ્પુટનિક વી રસીની પરવાનગી સાથે, લોકોને હવે રસીકરણ માટે ઘરે ઘરે જવાનો પ્લાન છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, સરકાર આગામી ત્રણ મહિનામાં દેશની મોટા ભાગની વસ્તીને રસી આપવાની યોજના ધરાવે છે. આ માટે, 45 વર્ષથી ઓછી ઉંમરના લોકોને રસીકરણની મંજૂરી આપવાની યોજનાઓ બનાવવામાં આવી રહી છે

Continue Reading

Uncategorized

RT-PCR ટેસ્ટને લઈ ચોંકાવનારો ખુલાસો | FAIL : રિપોર્ટ

Published

on

દેશમાં કોરોના વાયરસની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. આ દરમિયાન વધુ ચિંતા ઊભી કરે તેવી વાત સામે આવી છે. રિપોર્ટ મુજબ નોવેલ કોરોના વાયરસનું નવું વેરિયન્ટ પહેલાથી વધુ ખતરનાક અને સંક્રમક હોવાની સાથો સાથ ગુપ્ત થતું જઈ રહ્યું છે.

મૂળે, સિટી હૉસ્પિટલોના ડૉક્ટરોનું કહેવું છે કે એવા અનેક કેસ સામે આવ્યા છે જેમાં દર્દીમાં કોરોના સંક્રમિત થવાના અનેક વિશિષ્ટ લક્ષણ છે, પરંતુ બે-ત્રણ વાર આરટી-પીસીઆર ટેસ્ટ કરાવ્યા બાદ પણ તેમના રિપોર્ટ નેગેટિવ આવી રહ્યા છે. કોરોનાનું સંક્રમણ છે કે નહીં, તે જાણવા માટે આરટી-પીસીઆર ટેસ્ટને અત્યાર સુધી સૌથી સચોટ માનવામાં આવ્યા છે, પરંતુ આ રિપોર્ટે ચિંતા વધારી દીધી છે.

એક અગ્રણી સમાચાર પત્રએ પોતાના એક રિપોર્ટમાં આ જાણકારી આપી છે. રિપોર્ટ મુજબ, આકાશ હેલ્થકેરના મેનેજિંગ ડાયરેક્ટર ડૉ. આશીષ ચૌધરીએ કહ્યું કે, અમે છેલ્લા કેટલાક દિવસોમાં એવા અનેક દર્દી મળ્યા છે જેમને તાવ, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ અને ફેફસામાં સંક્રમણ હતું.

સીટી સ્કેન કરાવતાં તેમના ફેફસામાં હળવા ભૂરા રંગના પેચ જોવા મળ્યા. તેને મેડિકલ ભાષામાં પૈચી ગ્રાઉન્ડ ગ્લાસ ઓપેસિટી કહેવામાં આવે છે. તે કોવિડ-19નું એક વિશિષ્ટ લક્ષણ છે.

Continue Reading


Advertisement

Trending

Copyright © 2018 - 2021 Gujju Media.