Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: આજે તા.6 ઓગસ્ટના રોજ ફ્રેન્ડશીપ ડે છે ; મિત્રતા એટલે નિસ્વાર્થ લાગણીનો પવિત્ર સબંધ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ભારત > આજે તા.6 ઓગસ્ટના રોજ ફ્રેન્ડશીપ ડે છે ; મિત્રતા એટલે નિસ્વાર્થ લાગણીનો પવિત્ર સબંધ
ભારત

આજે તા.6 ઓગસ્ટના રોજ ફ્રેન્ડશીપ ડે છે ; મિત્રતા એટલે નિસ્વાર્થ લાગણીનો પવિત્ર સબંધ

Gujju Media
Last updated: August 6, 2023 12:09 pm
By Gujju Media
1 Min Read
Share
bPQNjP6G Screenshot 20230806 114656 Chrome
SHARE

આજે 6 ઓગસ્ટ ફ્રેન્ડશીપ ડે છે.ભારતમાં ઓગસ્ટના પહેલા રવિવારે આ દિન ઉજવાય છે નાના બાળકોથી લઈ યુવાનો-યુવતીઓ આ દિવસે મિત્રને ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધે છે અને મોબાઈલ ઉપર મેસેજ મોકલી મિત્રતાની લાગણી પ્રદર્શિત કરે છે. જોકે આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસની વિશ્વના અનેક દેશોમાં ઉજવણી કરવામાં આવે છે.
ભારત, મલેશિયા, સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા અને બાંગ્લાદેશ જેવા કેટલાક દેશો ઑગસ્ટના પહેલા રવિવારે આ દિવસ ઉજવે છે, જે આજે 2023માં 6 ઑગસ્ટે છે.
મિત્રતા આ દુનિયાનો સૌથી અમૂલ્ય સંબંધ છે.
વિશ્વભરના લોકો વચ્ચે એકતા અને સંબંધોને પ્રોત્સાહિત કરવા માટે એક આ મહત્વપૂર્ણ અવસર છે.
આ દિવસ દર વર્ષે આપણા મિત્રો અને સાર્થક મિત્રતાને સાચવવા માટે ઉજવવામાં આવે છે. જો જીવનમાં સાચો મિત્ર હોય તો તે તમને યોગ્ય માર્ગે લઈ જવામાં મદદ કરે છે.

મિત્ર વિશે બસ આટલું કહેવાય છે કે મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે અને દુ:ખમાં આગળ હોય.
આ ઉક્તિ પરથી કૃષ્ણ સુદામાની મૈત્રી યાદ આવે.
મોંઘાં-મોઘાં ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધીને ફ્રેન્ડશીપ ડેની ઉજવણીને મિત્રતાનું પ્રદર્શન થાય છે પણ સાચા મિત્રો હૃદયમાં રહે છે.
મિત્રતા એટલે અવ્યક્ત અને નિસ્વાર્થ લાગણીનો પવિત્ર સબંધ.

ચૂંટણી જીત્યા બાદ મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, MLAના વિજય સરઘસમાં ગુલાલને કારણે આગ ફાટી નીકળી
Lok Sabha Elections: રાહુલ ગાંધી અને સ્મૃતિ ઈરાની 2024માં ફરી થશે સામસામે! કોંગ્રેસ માટે અમેઠી કેમ મહત્વનું છે?
શું મહિલાઓને ફ્રી સ્કૂટર મળશે ? કેન્દ્ર સરકારે આ સ્કીમ શરૂ કરી
અયોધ્યા રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું નિધન, આટલા વર્ષો સુધી તંબુમાં રહી રામલલાની સેવા કરી
નૂહ હિંસા અંગે પ્રશાસનની કાર્યવાહી ચાલુ, ભડકાઉ ભાષણ કેસમાં બિટ્ટુ બજરંગીની ધરપકડ
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 19.jpg.webp
યુવાનોની ફેવરિટ Bira 91 પર છવાયું સંકટ, ₹1,000 કરોડનું દેવું અને હવે ₹11.77 કરોડની નોટિસ!
બિઝનેસ
stock 1008.jpg.webp
HDFC બેંક અને SBI પર રહેશે બજારની નજર
શેરમાર્કેટ
1788157488 Copy of Satya web temp.jpg.webp
વર્ષ 2026ની જન્માષ્ટમી પર બની રહ્યો છે મહાસંયોગ, આ રાશિઓના જીવનમાં આવશે સુખ અને સમૃદ્ધિ!
ધર્મદર્શન
Cancer Prevention 3108.jpg.webp
પ્લાસ્ટિકના વાસણો અને વધુ પડતા કેમિકલ્સનો વપરાશ કેન્સરનું કારણ?
હેલ્થ
Salt Water Remedy 3108.jpg.webp
શું છે મીઠા અને પાણીનો વાયરલ ઉપાય?
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

GUJJU MEDIA FEATURE PHOTO 10 12
ભારત

દિલ્હી-એનસીઆર અને યુપી સહિત ઘણા રાજ્યોમાં વરસાદ પડશે! IMD એ એલર્ટ જારી કર્યું

By Gujju Media
3 Min Read
19 08 2023 pm modi in chintan shivir 23505708.webp
ભારત

PM નરેન્દ્ર મોદીએ મોરોક્કોમાં ભૂકંપ પર દુખ વ્યક્ત કર્યું, કહ્યું- ભારત દરેક સંભવ મદદ કરવા તૈયાર છે

By Gujju Media
3 Min Read
India Chaird G20.webp
ભારત

G20 Summit 2023: G-20 સમિટમાં નવી દિલ્હીના મેનિફેસ્ટોને મંજૂરી આપવામાં આવી, PM મોદીએ કહ્યું આભાર

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?