Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડીઝલ સસ્તું કરવા લઈ શકે છે નિર્ણય ; જનતાને રાહત આપશે સરકાર
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ભારત > કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડીઝલ સસ્તું કરવા લઈ શકે છે નિર્ણય ; જનતાને રાહત આપશે સરકાર
ભારત

કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડીઝલ સસ્તું કરવા લઈ શકે છે નિર્ણય ; જનતાને રાહત આપશે સરકાર

Gujju Media
Last updated: August 18, 2023 9:53 am
By Gujju Media
2 Min Read
Share
XKnXAR0k Screenshot 20230818 094758 Chrome
SHARE

કેન્દ્ર સરકાર હવે મોંઘવારી કાબુમાં લેવા કેટલાક પગલાં ભરવાનું શરૂ કર્યું છે અને તેમાં પ્રથમતો ખાદ્યતેલની કિંમત ઘટાડવા માટે કેન્દ્રએ સતત આયાત ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. જેની અસર ભારતના છૂટક બજારમાં ખાદ્યતેલના ભાવમાં પણ જોવા મળી છે.
જૂન મહિનામાં કેન્દ્ર સરકારે ખાદ્ય તેલ, ખાસ કરીને સોયા અને સૂર્યમુખી તેલ પરની આયાત ડ્યૂટી 17.5 ટકાથી ઘટાડીને 12.5 ટકા કરી હતી, આ દર માર્ચ 2024 સુધી ચાલુ રહેવાના હતા. હવે તેને સંપૂર્ણ રીતે ખતમ કરવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. જે બાદ ખાદ્યતેલના ભાવમાં વધુ ઘટાડો જોવા મળશે.

કેન્દ્ર સરકાર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવા વિચારી રહી છે અને આ માટે પીએમ પોતે જલ્દી નિર્ણય લઈ શકે છે. વાસ્તવમાં કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ ઘટાડવાની યોજના બનાવી રહી છે. જો પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સમાં ઘટાડો થશે તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ઘટાડો થશે.
21 મે, 2022ના રોજ પણ નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. નિષ્ણાતોના મતે પેટ્રોલ પર 15 રૂપિયા અને ડીઝલ પર 12 રૂપિયા એક્સાઇઝ ડ્યૂટી ઘટી શકે છે. જે બાદ દેશના રાજ્યો તરફથી વેટ ઘટાડવાનું દબાણ આવશે.
આમ,મોંઘવારી ઘટાડવા સરકાર સિરિયસ બની પગલાં ભરવા વિચારી રહી છે અને કેટલીક રાહતો લાવશે જેથી મોંઘવારી અંકુશમાં આવી શકે.

76 સદી ફટકારનાર વિરાટ કોહલીની આ નબળાઈ, તમને આશ્ચર્ય થશે, પાકિસ્તાન લેશે ફાયદો!
ભારતીય નૌકાદળની મોટી કાર્યવાહી, અરબી સમુદ્રમાંથી 500 કિલો ડ્રગ્સ કર્યું જપ્ત
કોરોનાવાયરસના વધતા કહેર વચ્ચે શું અનલોક 3માં ખુલશે શાળા-કોલેજ અને સિનેમા હૉલ !! સરકાર કરી રહી છે વિચાર
મનોકામનાં પૂરી થાય તો જલ્દી કરો આ કામ, લાંબો સમય મુલતવી રહે તો ભગવાન થાય છે નારાજ
મંત્રીની ટ્રેન છૂટી જતી હતી તો ફોર્ચ્યુનરને સીધી પ્લેટફોર્મ પર લઈ ગયા
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Kidney stone 2908.jpg.webp
પીઠ અને પેટના ભાગે અસહ્ય દુખાવો? કિડની સ્ટોનનું હોઈ શકે છે સંકેત, જાણો તાત્કાલિક શું કરવું
લાઈફ સ્ટાઈલ
1788015529 niraj.jpg.webp
ઈજાના કારણે નીરજ ચોપરા એશિયન ગેમ્સમાંથી બહાર, બાકીની સીઝનમાં પણ નહીં રમે
સ્પોર્ટ્સ
kia.jpg.webp
દમદાર લૂક અને હાઇબ્રિડ એન્જિન! 4 સપ્ટેમ્બરે લોન્ચ થઈ રહી છે Kia Sorento, જાણી લો ડિટેલ્સ
ઓટોમોબાઇલ
BSNL 2708.jpg.webp
BSNL નો ₹1 વાળો પ્લાન ફરી લોન્ચ: નવા યુઝર્સ માટે 24 દિવસની વેલિડિટી અને રોમિંગ ફ્રી
ટેકનોલોજી
sugar2.jpg.webp
તહેવારોમાં મોંઘી થયેલી ખાંડ ક્યારે સસ્તી થશે? જાણો સપ્ટેમ્બરથી નવેમ્બર સુધીનો આખો ખેલ
બિઝનેસ
- Advertisement -

You Might Also Like

Breaking news scaled
ભારત

પાકિસ્તાનમાં મોટી સૈન્ય દુર્ઘટના, નેવીનું હેલિકોપ્ટર ક્રેશ, તમામ અધિકારીઓના મોત

By Gujju Media
0 Min Read
lcEtAoll Capture
ભારત

Lok Sabha Elections: રાહુલ ગાંધી અને સ્મૃતિ ઈરાની 2024માં ફરી થશે સામસામે! કોંગ્રેસ માટે અમેઠી કેમ મહત્વનું છે?

By Gujju Media
3 Min Read
indore
ભારત

Indore -ઈન્દોર ફરી એકવાર ‘નેશનલ બેસ્ટ સિટી’, 7 કેટેગરીમાં એવોર્ડ જીત્યો, જાણો સંપૂર્ણ વિગતો

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?