Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોંગ્રેસને સત્તા કે વડાપ્રધાન પદ માટે કોઈ રસ નથી!! મકસદ માત્ર સૌ વિપક્ષ એક થાય અને લોકશાહી બચાવવાનો છે : કોંગ્રેસ અધ્યક્ષ ખડગે
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ભારત > કોંગ્રેસને સત્તા કે વડાપ્રધાન પદ માટે કોઈ રસ નથી!! મકસદ માત્ર સૌ વિપક્ષ એક થાય અને લોકશાહી બચાવવાનો છે : કોંગ્રેસ અધ્યક્ષ ખડગે
ભારત

કોંગ્રેસને સત્તા કે વડાપ્રધાન પદ માટે કોઈ રસ નથી!! મકસદ માત્ર સૌ વિપક્ષ એક થાય અને લોકશાહી બચાવવાનો છે : કોંગ્રેસ અધ્યક્ષ ખડગે

Gujju Media
Last updated: July 18, 2023 3:53 pm
By Gujju Media
2 Min Read
Share
Screenshot 20230718 155152 Chrome
SHARE

કેન્દ્રમાં 2024માં ભાજપ સરકાર ન બને તે માટે એકજૂથ થઈ રહેલા વિપક્ષ નેતાઓ જો સંયુક્ત સરકાર રચાય તો વડાપ્રધાન કોણ? તે મામલે હવે અટકળો શરૂ થતાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન પદ અંગે પોતાનું સ્ટેન્ડ જણાવી દીધું છે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, હું એમકે સ્ટાલિનના જન્મદિવસ પર ચેન્નાઈમાં અગાઉ પણ કહી ચૂક્યો છું કે કોંગ્રેસને સત્તા કે વડાપ્રધાન પદમાં રસ નથી અને અત્યારે પણ એજ કહીશ કે કોંગ્રેસને પીએમ બનવામાં રસ નથી.

આ એકતા બેઠકનો હેતુ માત્ર બંધારણ, લોકશાહી અને સામાજિક ન્યાયને બચાવવાનો છે.
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે અમારી અહીં 26 પાર્ટીઓ છે, 11 રાજ્યોમાં અમારી સરકાર છે. ભાજપે પોતાના દમ પર 303 બેઠકો જીતી ન હતી, પરંતુ તેણે તેના સહયોગીઓના વોટ શેર પણ જીત્યા હતા અને સત્તામાં આવી હતી. આજે ભાજપ અલગ-અલગ રાજ્યોમાં પોતાના સાથી પક્ષોને એકસાથે લાવવામાં વ્યસ્ત છે.

બેંગલુરુમાં આ સંયુક્ત બેઠકમાં મલ્લિકાર્જુન ખડગેએ પણ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું.
ખડગેએ કહ્યું કે આજે દરેક સંસ્થાને નિશાન બનાવવામાં આવી રહી છે. સીબીઆઈ, ઈડી, ઈન્કમટેક્સ સહિત અન્ય એજન્સીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રાજકારણીઓ પર ખોટા કેસ કરીને તેમને પકડવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, આપણા સાંસદને સસ્પેન્ડ કરાવવા માટે બંધારણીય સંસ્થાઓનો પણ સહારો લેવામાં આવી રહ્યો છે ત્યારે હવે વિપક્ષ એકજૂથ થયા છે.
આમ કોંગ્રેસને સત્તા કે વડાપ્રધાન પદમાં રસ નહી હોવાનું તેઓએ ફરી જાહેર કર્યું છે.

કલમ 370: J&Kમાંથી કલમ 370 નાબૂદ કરવાનો કેસ ત્રણ વર્ષ પછી SCમાં પાછો ફર્યો, 11 જુલાઈએ સુનાવણી
IND vs WI: હાર્દિક પંડ્યાની વાપસી, એક ખેલાડીનું ડેબ્યૂ, ટીમ ઇન્ડિયાના 11 પ્લેઇંગ સંપૂર્ણપણે બદલાયા
Lok Sabha Election 2024: સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધીને મળેલી રાહતથી CM નીતિશની ચિંતા વધશે? ‘ગ્રાન્ડ એલાયન્સ ઇફેક્ટ્સ’ સમજો
ખડગે-રાહુલ ગાંધીની રાજસ્થાનના નેતાઓ સાથે મુલાકાત, શું પાયલટ-ગેહલોત વિવાદ ઉકેલાશે?
દેવબંદ ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટથી આખી ઇમારત ધરાશાયી, ઘણા લોકો ઘાયલ, બચાવ કામગીરી ચાલુ
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1780018213 dharmishtha 1 28.jpg.webp
રોડ પર રાજ કરવા આવી ગઈ નવી Bullet 650! પ્રીમિયમ ડિઝાઇન સાથે કંપનીએ લોન્ચ કરી અત્યાર સુધીની સૌથી શક્તિશાળી બાઇક
ઓટોમોબાઇલ
India 55.jpg.webp
કમબેક કરવા તૈયાર થયું Vodafone Idea! સતત 3 મહિનાથી વધી રહ્યા છે ગ્રાહકો
શેરમાર્કેટ
India 62.jpg.webp
અબજોની કમાણી છતાં શેરમાં 40% નો કડાકો: Jain Resource ના ચોથા ક્વાર્ટરમાં ક્યાં બગડી ગેમ?
શેરમાર્કેટ
1779959502 dharmishtha 1 7.jpg.webp
માસ્ટરશેફ ફેમ પંકજ ભદૌરિયાને બ્રેસ્ટ કેન્સરનું નિદાન, મુશ્કેલ સમયમાં ચાહકો પાસે માંગ્યો સાથ
એન્ટરટેઈન્મેન્ટ
veg momos 2805.jpg.webp
ઘરે જ બનાવો બજાર જેવા સોફ્ટ અને ટેસ્ટી ‘વેજ મોમોઝ’, આ રહી સૌથી સરળ રેસીપી
ફૂડ
- Advertisement -

You Might Also Like

ios wapp
ભારત

Android અને iOS બીટા ટેસ્ટર્સ માટે WhatsAppએ ‘ફોન નંબર પ્રાઈવસી’ ફીચર બહાર પાડ્યું છે, જાણો વિગતો

By Gujju Media
2 Min Read
kharge
ભારત

રાહુલ ગાંધીએ કર્યું ‘ભારત જોડો’, વડાપ્રધાન કરી રહ્યા છે ‘ભારત તોડો’, મલ્લિકાર્જુન ખડગેનું મોટું નિવેદન

By Gujju Media
3 Min Read
ashok gehlot 13
ભારત

અશોક ગેહલોતથી નારાજ, કોંગ્રેસના ધારાસભ્યએ મુંડન કરાવ્યું માથું, CMને વાળ ભેટ કરશે

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

1776293315 Copy of Satya web temp 25.jpg.webp
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
5 Min Read
1776293315 Copy of Satya web temp 25.jpg.webp

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
1776149563 Copy of Satya web temp 13.jpg.webp
લાઈફ સ્ટાઈલ

કસ્ટર્ડ પાવડર, ખાંડ કે ક્રીમ વગર બનાવો ‘હેલ્ધી મેંગો ફ્રૂટ કસ્ટર્ડ’, સ્વાદ એવો કે દરેક વ્યક્તિ રેસીપી માંગશે

By Gujju Media
6 Min Read
- Advertisement -
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

મૃત્યુ પછી જ નહીં, જીવતા પણ સુખ આપે છે ગરુડ પુરાણ, નોંધી લો આ 6 પવિત્ર…

By Gujju Media
હેલ્થ

આંખોના ખૂણામાં વારંવાર મેલ જમા થાય છે? જાણો ક્યારે તે ઈન્ફેક્શન કે બીમારીનો ઈશારો ગણાય

સવારે આંખોમાં જામતો મેલ સામાન્ય નથી? જાણો કઈ બીમારીઓનો હોઈ શકે છે સંકેત સવારે ઉઠતાની સાથે…

By Gujju Media
બિઝનેસ

અરાઇયા બાય અઝા દ્વારા લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરી સાથે ‘કોન્શિયસ લક્ઝરી’ના નવા યુગની શરૂઆત

ફેશન પ્રેમીઓ માટે ખુશખબર! અરાઇયા બાય અઝાએ લેબ-ગ્રોન ડાયમંડ સાથે લક્ઝરી જ્વેલરીમાં મૂક્યા નવા કદમ, જુઓ…

By Gujju Media
બિઝનેસ

હેલ્થ ઇન્શ્યોરન્સની મનમાની પર IRDAIનો આકરો પ્રહાર: હવે ન બિલ વધશે, ન ક્લેમ અટકશે; જાણો તમારા માટે શું બદલાશે

ઇન્શ્યોરન્સ કંપનીઓની દાદાગીરી ખતમ! IRDAI ના નવા નિયમથી હોસ્પિટલના બિલમાં થશે મોટો ઘટાડો, જાણો વિગતે મેડિકલ…

By Gujju Media
લાઈફ સ્ટાઈલ

લીંબુ અને ફુદીનો સાથે ખાવાના ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો! શરીરને ડિટોક્સ કરવા માટે આ છે સૌથી બેસ્ટ દેશી નુસખું

લીંબુ અને ફુદીનાનું અજોડ મિશ્રણ: જાણો તેના ફાયદા અને સેવન કરવાની સાચી રીત જ્યારે શરીરને ડિટોક્સ…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?