Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: વેક્સિનના 58 લાખથી વધુ ડોઝ થયા બેકાર થયું આટલા કરોડનું નુકસાન
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ભારત > વેક્સિનના 58 લાખથી વધુ ડોઝ થયા બેકાર થયું આટલા કરોડનું નુકસાન
ભારત

વેક્સિનના 58 લાખથી વધુ ડોઝ થયા બેકાર થયું આટલા કરોડનું નુકસાન

Gujju Media
Last updated: April 15, 2021 5:06 pm
By Gujju Media
2 Min Read
Share
vaccine 1
SHARE

દેશમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થતી જોવા મળી રહી છે. કોરોનાનું સંક્રમણ ફેલાતુ રોકવા કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો સાથે સતત સંપર્કમાં છે. તેમજ વધુમાં વધુ લોકોનો કોરોના ટેસ્ટ અને વેક્સિનેશન પર ભાર આપવામાં આવી રહ્યો છે. દેશમાં ચાલી રહેલ રસીકરણ અભિયાન વચ્ચે એક ચોંકાવનારા અહેવાલ પણ સામે આવ્યા છે.

REMEDCIVER INJECTION

દેશમાં કોરોનાની રસીના અલગ અલગ રાજ્યોમાં 58 લાખથી વધારે ડોઝ બેકાર થઈ ગયા છે. કેન્દ્ર સરકારે તેનો એક ડોઝ 150 રુપિયાના લેખે ખરીદ્યો હતો. આ હિસાબથી રસીકરણના 88 દિવસમાં સરકારને 87 કરોડથી વધારે નુકસાન થઈ ચૂક્યુ છે. રાજ્યોમાં રસીકરણના તાજા સમીક્ષા રિપોર્ટમાં આ ખુલાસો થયો છે.

- Advertisement -

vaccine 9

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં આપવામાં આવેલા 1.06 કરોડ ડોઝમાંથી 90 લાખનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે 5 લાખથી વધારે ડોઝ ખરાબ થઈ ગયા છે. રિપોર્ટ મુજબ કેરળ એકમાત્ર એવુ રાજ્ય છે જ્યાં એક પણ ડોઝ ખરાબ નથી થયો. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે કેટલાક રાજ્યોમાં રસી બર્બાદ થવાનો દર હજું પણ 8 ટકા છે જે ચિંતાજનક છે.

- Advertisement -

vaccine 1

વેક્સિનના ડોઝ ખરાબ થવા પાછળનું કારણ એ છે કે કોવિશીલ્ડના એક વોયલમાં 10 લોકોના ડોઝ હોય છે. જ્યારે કોવાક્સિનના એક વોયલમાં 20 ડોઝ હોય છે. એક વાર વોયલ ખુલી જાય છે તો ચાર કલાક માટે અંદરના તમામ ડોઝ લગાવવા જરુરી છે. પરંતુ કેન્દ્ર પર જોવા મળી રહ્યુ છે કે એક એક વોયલમાં 4થી 5 ડોઝ ખરાબ થઈ રહ્યા છે.

- Advertisement -
Asia Cup: ભારતે સૌથી વધુ ટાઇટલ જીત્યા છે, છતાં શ્રીલંકા નંબર 1 ટીમ છે; રસપ્રદ આંકડા જાણો
ખરાબ કોલેસ્ટ્રોલ અને ટ્રાન્સ ફેટના કારણે ભારતમાં દર વર્ષે 5 લાખથી વધુ લોકોના મોત થાય છે, સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું આ મોટી વાત
ટૂંક સમયમાં જ ઇમરાન ખાન રાજનીતિ અને દેશ બંને છોડી દેશે! જાણીએ ક્યાં સ્થાયી થવાનું આયોજન
શેરબજારમાં ચાલી રહેલી તેજી પર બ્રેક, સેન્સેક્સ ઘટાડા સાથે બંધ, ઓટો અને મિડ કેપ શેરો ચમક્યા
મનમોહન સિંહનું નામ ત્યારે આવ્યું જ્યારે કોઈને અપેક્ષા નહોતી, પીએમ બનવાની કહાની રસપ્રદ હતી
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 2026 07 15T084814.107.jpg.webp
IBMના નબળા પરિણામોથી ઇન્ફોસિસ અને વિપ્રોના ADR તૂટ્યા, જાણો પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ સહિતના કયા શેરો પર જોખમ?
શેરમાર્કેટ
Surya gochar 0605.jpg.webp
સૂર્યનું કર્ક રાશિમાં મહાગોચર, આ ૪ રાશિઓ પર દેવી લક્ષ્મી વરસાવશે અપાર કૃપા
ધર્મદર્શન
NTR2.jpg.webp
શું જૂનિયર NTR રાજનીતિમાં આવશે? અભિનેતાએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું!
એન્ટરટેઈન્મેન્ટ
Copy of Satya web temp 78.jpg.webp
શું તમે પણ પાવ ભાજીના શોખીન છો? તો વરસાદમાં ઘરે જ બનાવો રેસ્ટોરન્ટ જેવી બેસ્ટ પાવ ભાજી
ફૂડ
- Advertisement -

You Might Also Like

why amit shah suddenly reach delhi cancelling election rally in maharashtra
ભારત

મહારાષ્ટ્રમાં ચૂંટણી રેલીઓ રદ કરીને અમિત શાહ અચાનક દિલ્હી કેમ પહોંચ્યા? આ કારણ સામે આવ્યું

By Gujju Media
2 Min Read
27 07 2023
ભારત

Samsung Galaxy S23 સિરીઝના સ્માર્ટફોનમાં ટૂંક સમયમાં જ એન્ડ્રોઇડ 14 આધારિત One UI 6 બીટા અપડેટ મળશે, થશે મોટા ફેરફારો

By Gujju Media
3 Min Read
F59sbejp sa
ભારત

ફેટી એસિડથી ભરપૂર આર્ગન ઓઈલ ચહેરાને રાખશે તડકાથી સુરક્ષિત, જાણો કઈ ત્વચાના લોકો તેનો ઉપયોગ કરી શકે છે.

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ગેજેટ

શું તમારા ફોનનું પાવર બટન કામ નથી કરતું? આ 5 ટ્રિક્સ જાણી લેશો તો રિપેરિંગનો ખર્ચ બચી જશે!

પાવર બટન બગડ્યું છે તો ચિંતા છોડો, આ સ્માર્ટ સેટિંગ્સ તમારો ફોન બનાવી દેશે સુપરફાસ્ટ વિચારો…

By Gujju Media
વિશ્વ

ન્યૂયોર્કમાં ગુજરાત–મહારાષ્ટ્ર દિવસની ભવ્ય ઉજવણી, વૈશ્વિક ડાયસ્પોરાની શક્તિ ઝળકી

ન્યૂયોર્ક:ન્યૂયોર્કમાં ગુજરાત–મહારાષ્ટ્ર દિવસની 10મી આવૃત્તિ ભવ્ય રીતે ઉજવાઈ, જેમાં ભારતીય ડાયસ્પોરા, પ્રતિષ્ઠિત મહાનુભાવો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?