AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કાશ્મીરમાં ચાલી રહેલા એન્કાઉન્ટરને લઈને મોટું નિવેદન આપ્યું છે. છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા એન્કાઉન્ટર પર તેમણે કહ્યું કે રાજૌરીમાં ગોળીઓની ક્રિકેટ મેચ ચાલી રહી છે અને અમારા લોકો માર્યા જાય છે. તેઓ ભારતીય જવાનોના જીવ સાથે રમત રમી રહ્યા છે. ક્રિકેટ મેચ રમતા પહેલા આ રમત પૂરી કરવી જરૂરી છે. ઓવૈસીએ કહ્યું કે મારો એક જ સવાલ છે કે પુલવામા બાદ વડાપ્રધાન શા માટે ઠંડા પડી ગયા છે?
You Might Also Like
More Popular from Gujju Media
- Advertisement -
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…
By
Gujju Media
ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics
ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…
By
Gujju Media
જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં
વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…
By
Gujju Media
UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?
શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…
By
Gujju Media
હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan
હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન હર હર શંભુ ભોળા મને…
By
Gujju Media
- Advertisement -

