Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: 3 મે પછી લંબાઈ શકે છે લોકડાઉન!, પીએમ મોદી સાથે મુખ્યમંત્રીઓની ચર્ચા
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ભારત > 3 મે પછી લંબાઈ શકે છે લોકડાઉન!, પીએમ મોદી સાથે મુખ્યમંત્રીઓની ચર્ચા
ભારત

3 મે પછી લંબાઈ શકે છે લોકડાઉન!, પીએમ મોદી સાથે મુખ્યમંત્રીઓની ચર્ચા

Chintan Mistry
Last updated: April 27, 2020 2:27 pm
By Chintan Mistry
1 Min Read
Share
pm modi 4
SHARE

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે વિડિયો કોન્ફરન્સ મારફતે કોરોના સંકટ પર વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદીએ બેઠકમાં જણાવ્યું કે લોકડાઉનનો દેશને લાભ મળ્યો છે. કોરોના સામેના સંકટમાં લોકડાઉનના કારણે તેના સંક્રમણને ફેલાતો થોડાક અંશે સફળતા મળી છે. તેમણે લોકડાઉન પર રાજ્યોના મુખ્યમંત્રીઓને સંયમનો મંત્ર પણ આપ્યો.

pm modi 6

આશરે 3 કલાક ચાલેલી આ બેઠકમાં વડાપ્રધાનને કેટલાક મુખ્યમંત્રીઓએ સલાહ પણ આપી. સુત્રોના જણાવ્યા મુજબ કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીઓએ લોકડાઉન વધારવાનો પણ આગ્રહ કર્યો. આ પહેલા અત્યાર સુધી વડાપ્રધાન મોદી તમામ મુખ્યમંત્રીઓ સાથે ત્રણ વખત મિટિંગ કરી ચુક્યા છે..

- Advertisement -

pm modi 1 1

પીએમ મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીને કહ્યું કે સામૂહિક પ્રયત્નનો લાભ જોવા મળી રહ્યો છે. દેશમાં 3 મે સુધી માટે લોકડાઉન લાગુ છે. તેમણે જણાવ્યું કે, અન્ય દેશોની સરખામણીએ ભારત સારી સ્થિતિમાં છે. મહત્વનું છે કે, આ વિડિયો કોન્ફરન્સમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ ભાગ લીધો હતો.

- Advertisement -

pm modi 3

આ પહેલા માનવામાં આવી રહ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી કેન્દ્ર અને બંગાળ સરકાર વચ્ચે કોરોના વાયરસના મામલે ચાલી રહેલ વિવાદોને લઈ તેઓ આ બેઠકમાં હાજરી નહીં આપે.

- Advertisement -
Independence Day 2023: સાયબર સિટી ગુરુગ્રામમાં કલમ 144 લાગુ, જાણો ડીસીએ કેમ લીધો આ નિર્ણય?
રાયગઢમાં મોટો અકસ્માત, બસ કાબુ ગુમાવીને પલટી ગઈ, 35 મુસાફરો ઘાયલ
પહેલીવાર પીએમ મોદી 120 દેશોના સંગઠન નોન-એલાઈન્ડ મુવમેન્ટને વિડીયો કોન્ફરન્સિંગથી સંબોધિત કરશે
PM નરેન્દ્ર મોદી ચેસ ચેમ્પિયન ડી ગુકેશને મળ્યા, કહ્યું- તમારી ભવિષ્યવાણી સાચી સાબિત થઈ
India-Pakistan Border: સ્વતંત્રતા દિવસ પહેલા સીમા સુરક્ષા દળનું ઓપરેશન એલર્ટ, ઘુસણખોરો સામે કડક કાર્યવાહી
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Pancreatic Cancer 2708.jpg.webp
સ્વાદુપિંડ ઉપરાંત ફેફસાના કેન્સર માટે પણ રસ્તા ખુલશે: જાણો નવી દવા અને તેની કિંમત વિશે
લાઈફ સ્ટાઈલ
africa.jpg.webp
T20 ક્રિકેટમાં મોટો ઉલટફેર: 14મા રેન્કિંગની ટીમ સામે દક્ષિણ આફ્રિકાની શરમજનક હાર
સ્પોર્ટ્સ
iNDIA 2026 08 29T112310.041.jpg.webp
તમારું Google Account અન્ય કોઈના ફોન કે લેપટોપમાં તો ચાલુ નથી ને?
ટેકનોલોજી
iNDIA 2026 08 29T114151.937.jpg.webp
ભારતની મોટી આર્થિક સિદ્ધિ: વિદેશી હૂંડિયામણ ભંડોળ વધીને $729.33 અબજના ઓલ-ટાઈમ હાઈ પર
બિઝનેસ
Budh 2005.jpg.webp
સપ્ટેમ્બરમાં 4 મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન: બુધ બે વાર બદલશે ચાલ
ધર્મદર્શન
- Advertisement -

You Might Also Like

Screenshot 2023 09 17 at 2.04.46 PM
ભારત

રશિયન મિસાઈલ હુમલાથી યુક્રેનની કૃષિ સુવિધાઓ નાશ પામી, ઈરાની શહીદ ડ્રોન અને ક્રુઝે વિનાશ વેર્યો

By Gujju Media
2 Min Read
29 06 2023 pm modi 22 23455459.webp
ભારત

‘ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ ભારતની ઓળખ બની ગઈ છે’, PM મોદીએ કોઓપરેટિવ જનરલ કોન્ફરન્સમાં કહ્યું- 2014 પહેલા ખેડૂતો…

By Gujju Media
0 Min Read
XSz6Dy0l Capture
ભારત

No Confidence Motion: 8 ઓગસ્ટે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થશે, PM મોદી આ દિવસે આપી શકે છે જવાબ

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?