Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: રાજસ્થાનના રાજકારણમાં રાજકીય ઉથલ-પાથલ વચ્ચે કોંગ્રેસે લીધો મોટો નિર્ણય, સચિન પાયલટ સહિત 3 મંત્રીઓને પદેથી હટાવ્યા
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ભારત > રાજસ્થાનના રાજકારણમાં રાજકીય ઉથલ-પાથલ વચ્ચે કોંગ્રેસે લીધો મોટો નિર્ણય, સચિન પાયલટ સહિત 3 મંત્રીઓને પદેથી હટાવ્યા
ભારત

રાજસ્થાનના રાજકારણમાં રાજકીય ઉથલ-પાથલ વચ્ચે કોંગ્રેસે લીધો મોટો નિર્ણય, સચિન પાયલટ સહિત 3 મંત્રીઓને પદેથી હટાવ્યા

Palak Thakkar
Last updated: July 14, 2020 2:52 pm
By Palak Thakkar
2 Min Read
Share
913425 sachin pilot
SHARE

રાજસ્થાનના રાજકારણમાં રાજકીય ઉથલ-પાથલ વચ્ચે સચિન પાયલટે વિદ્રોહનું મન બનાવી જ લીધું. સચિન પાયલટ કોઈ પણ ભોગે અશોક ગેહલોતને હટાવી પોતે રાજસિંહાસન પર બેસવા માંગે છે ત્યાં કોંગ્રેસે પણ ગઢ બચાવવા કવાયત શરુ કરી દીધી છે. આ દરમિયાન કોંગ્રેસે જયપુરમાં ધારાસભ્યોની બેઠકમાં મોટો નિર્ણય લેતા સચિન પાયલટ સહીત ત્રણ મંત્રીઓને પદેથી હટાવ્યા છે.

sachin

 

- Advertisement -

અશોક ગેહલોતનાં નેતૃત્વમાં રાજસ્થાનમાં મળેલી બેઠકમાં સચિન પાયલટ પર કાર્યવાહી કરવા ધારાસભ્યોએ પ્રસ્તાવ પાસ કર્યો છે. બેઠકમાં સચિન પાયલટ, વિશ્વેન્દ્ર સિંહ અને રમેશ મીણાને મંત્રીપદથી હટાવવાનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે ત્યારે જોવાનું એ થશે કે આ નિર્ણય બાદ સચિન પાયલટ શું જવાબ આપે છે. આ પ્રસ્તાવ કમિટીને આપવામાં આવશે પછી ધારાસભ્યોને નોટીસ આપવામાં આવશે. સચિન પાયલટને રાજસ્થાનના ડેપ્યુટી સીએમ અને પ્રદેશ અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા છે.

PTI2 16 2020 000130B 1594543817 scaled

- Advertisement -

કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ બેઠક બાદ જાહેરાત કરતા કહ્યું એ ગોવિંદ ડોટાસરાને સચિનની જગ્યાએ રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષ બનાવવામાં આવે છે. તેમણે વધુમાં કહ્યું કે ‘ભાજપના ષડ્યંત્ર હેઠળ રાજસ્થાનની સરકારને અસ્થિર કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા. સચિન પાયલટ ભાજપની જાળમાં ફસાઈ ગયા અને સરકાર પાડવામાં લાગી ગયા. છેલ્લા 72 કલાકમાં કોંગ્રેસ મોવડી મંડળે સચિન પાયલટથી સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પણ તે ન માન્યાતા

913144 sachin pilot ashok gehlot

- Advertisement -

અશોક ગેહલોતે પણ ધારાસભ્યોને એકઠા કરીને પોતાની તાકાતનો પરિચય કરાવી દીધો છે. કોંગ્રેસ ધારાસભ્યો દળની બેઠક કરવામાં આવી જેમાં લીડરશીપ બદલવા પર કોઈ જ ચર્ચા કરવામાં નહીં આવે. બધા ધારાસભ્યો અશોક ગેહલોતનું જ સમર્થન કરી રહ્યા છે એવામાં આ સચિન માટે એક મોટો ઝટકો હોઈ શકે છે. ત્યારે જે ધારાસભ્યો આ બેઠકમાં સામેલ નથી થયા તે બધા પર કોંગ્રેસ કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. પાર્ટી આ ધારાસભ્યોને નોટીસ ફટકારશે.

Holiday Loan: દરેક પાંચમો ભારતીય પોતાનો શોખ પૂરો કરવા માટે લઈ રહ્યો છે પર્સનલ લોન, લોન લઈને લોકો ઉજવણી કરી રહ્યા છે રજા
Parliament Monsoon Session: મણિપુર પર સંસદમાં હંગામો, આજે જ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાની માંગ, વિપક્ષના સાંસદો કાળા કપડામાં જોવા મળશે
CA ટોપર્સ મે 2023: અમદાવાદના અક્ષય CA ફાઈનલ અને હૈદરાબાદના ગોકુલ ઇન્ટર ટોપર્સ છે, જુઓ AIR યાદી
2000ની નોટો: ઓગસ્ટ સુધીમાં રૂ. 2000ની 93% નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી, બાકીની નોટો 30 સપ્ટેમ્બર સુધીમાં બદલવાની અપીલ
મોદી અટક કેસમાં રાહુલ ગાંધી દોષિત કે નિર્દોષ? સુપ્રીમ કોર્ટમાં થઈ રહી છે સુનાવણી, જાણો શું થઈ રહી છે દલીલો
- Advertisement -
TAGGED:rajasthansachin-pilot
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 74.jpg.webp
₹75,000 કરોડનું સરકારી બજેટ અને કમાણીની સુવર્ણ તક! આ 3 સોલાર શેરો આગામી સમયમાં રોકાણકારોને બનાવી શકે છે માલામાલ!
શેરમાર્કેટ
1783943198 Copy of Satya web temp 31.jpg.webp
શું તમારી કુંડળીમાં પિતૃ દોષ છે? અષાઢ અમાસ પર આ વસ્તુઓનું દાન લાવશે સુખ-સમૃદ્ધિ
ધર્મદર્શન
1783943260 Copy of Satya web temp 24.jpg.webp
ઝોમ્બી સામે ટકરાશે રણવીર સિંહ! ‘પ્રલય’ના શૂટિંગ માટે ઓસ્ટ્રેલિયામાં સર્જાયો માહોલ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 86.jpg.webp
શું તમારું શરીર પણ ‘ક્રોનિક સ્ટ્રેસ’નો શિકાર બન્યું છે? આ 10 સંકેતોને ક્યારેય સામાન્ય ન ગણો
હેલ્થ
1784493827 Copy of Satya web temp 34.jpg.webp
Tecno Camon 50 Ultra 5Gના આ નવા કલર્સ જોઈને તમે પણ થઈ જશો તેના ફેન!
ગેજેટ
- Advertisement -

You Might Also Like

isro 1
ભારત

‘માઈક્રોગ્રેવિટી રિસર્ચમાં ભારત માટે અપાર સંભાવનાઓ’, સોમનાથે ડિફેન્સ સમિટ 2024માં કહ્યું

By Gujju Media
3 Min Read
modi g20
ભારત

ક્રિપ્ટોકરન્સી પર વૈશ્વિક સ્ટ્રક્ચર બનાવવાની અને AIનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની જરૂર છે: PM મોદી

By Gujju Media
5 Min Read
bihar four mla left aimim and join rjd big blow for asaduddin owaisi
ભારત

શરદ પવારના PM મોદી સાથે સ્ટેજ શેર કરવા પર ઓવૈસીએ વિપક્ષ પર કટાક્ષ કર્યો, પૂછ્યું- આ શું છે દંભ?

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
INDIA 1 2026 04 20T102618.277.jpg.webp

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
સ્પોર્ટ્સ

IPL 2026 માં ‘બ્લેક મેજિક’નો ગરમાવો: લલિત મોદીના ચોંકાવનારા ખુલાસાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ

સાવધાન! IPL 2026 માં રમત નહીં પણ ‘કાળો જાદુ’ રમાઈ રહ્યો છે? આ દિગ્ગજ માલિકનું નામ…

By Gujju Media
ટેકનોલોજી

રાજકોટમાં ₹2,500 કરોડનું મહા-કૌભાંડ! HDFC, Axis અને Yes બેંકના અધિકારીઓ જ નીકળ્યા માસ્ટરમાઈન્ડ

બેંકમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત? ગ્રાહકોના રક્ષક જ બન્યા ભક્ષક, 20 લોકોની ધરપકડથી ખળભળાટ ગુજરાતના રાજકોટમાં…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?