Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: લોકડાઉન વચ્ચે ગુજરાતના પરેશ ધાનાણી બન્યા અન્નદાતા
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > લોકડાઉન વચ્ચે ગુજરાતના પરેશ ધાનાણી બન્યા અન્નદાતા
ગુજરાતજાણવા જેવું

લોકડાઉન વચ્ચે ગુજરાતના પરેશ ધાનાણી બન્યા અન્નદાતા

Chintan Mistry
Last updated: April 10, 2020 9:34 pm
By Chintan Mistry
2 Min Read
Share
paresh
SHARE

ગુજરાત સહિત દેશભરમાં હાલ કોરોના વાયરસ નામની મહામારીએ પોતાનો ભરડો લીધો છે. દેશભરમાં કોરોનાના કહેરના કારણે સ્થિતિ ખૂબ જ ચિંતાજનક બની છે. ગુજરાતમાં પણ કોરોના પોઝિટિવ કેસો સતત વધી રહ્યા છે. કોરોનાના આ કહેરને રોકવા માટે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે..garibલોકડાઉનના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ગરીબ અને શ્રમિક પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે લોકોના મોં સુધી કોળિયો પહોંચાડવાનો એક સેવાયજ્ઞ અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી દ્વારા કરવામાં આવી રહ્યું છે.paresh 1હંમેશા પોતાના સરળ સ્વભાવ અને સેવાકીય પ્રવૃત્તિ માટે જાણીતા એવા પરેશ ધાનાણી જ્યારે ગુજરાતમાં કોરોના મહામારીના કારણે જે સ્થિતિ ઉભી થઈ છે ત્યારે ફરી એકવાર ગરીબ અને જરુરીયાતમંદોની વ્હારે આવ્યા છે. પરેશભાઈ અને તેમની ટીમ દ્વારા અમરેલી, વડીયા, કુંકાવાવ તાલુકાના તમામ ગામોના હજારો ગરીબ, નિરાધાર અને જરૂરિયાતમંદ પરિવારોને દરરોજ બે ટાઈમ ભોજન પહોંચાડાઇ રહ્યું છે.અત્યાર સુધીમાં વિરોધ પક્ષના નેતા અને તેમની ટીમ દ્વારા આશરે સવા લાખથી પણ વધુ લોકોને શુદ્ધ અને સાત્વિક ભોજન પુરુ પાડવામાં આવ્યું છે..paresh 2હાલ ટનબંધ રસોઈ તૈયાર કરીને છેવાડાના ગામડાઓ સુધી હજારો ભૂખ્યા લોકો સુધી કોળિયો પહોંચાડવા માટે હજારો સ્વયંસેવકો સ્વેચ્છિક રીતે તનતોડ મહેનત કરી રહ્યા છે….તેમજ પરેશભાઈ ધાનાણી તેમજ સેવામાં જોડાયેલા દાતાઓ પણ પોતે રસોડામાં તૈયાર થયેલી જ રસોઈ જમે છે. તેઓએ માત્ર રસોઈ પહોંચાડવાનું જ કાર્ય નથી કર્યું પરંતુ કેટલાક પ્રસંગોએ તેઓ જાતે રસોડામાં હાજર રહી ટીફીનની સેવામાં જોડાયા હતા. પરેશ ધાનાણીની આ સેવાકીય પ્રવૃત્તિની હાલ ચારેય કોર પ્રશંસા થઈ રહી છે…

https://www.facebook.com/pareshdhananiofficial/videos/642085156360423/

કોરોના વેક્સીનને લઈને સારા સમાચાર આપી શકે છે આ કંપની
સુરતમાં બ્રેઈન ડેડ વ્યક્તિએ આપ્યું 7 લોકોને જીવનદાન, લોકોએ કર્યું સેલ્યુટ
રાજ્યમાં હવે દરરોજ 100 કેસ આવી શકે છે સામે, નાયબ મુખ્યમંત્રીનું ચોંકાવનારું નિવેદન
21 રાઉન્ડ સુધી આગળ ચાલતી કોંગ્રેસ પાસેથી કેવી રીતે આંચકી લીધો જીતનો કોળિયો, જાણો કેમ થયો આવો કમાલ
ડ્રગ્સ માટે ભાન ભુલતી યુવતીઓ! રેવ પાર્ટીમાં એક ડોઝ માટે યુવતીઓ કોઈપણ સાથે સુઈ જતી
- Advertisement -
TAGGED:amrelicongresscoronagujaratGUJARATgujaratcongresspareshdhanani
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
Bhagavad Gita 2.jpg.webp
‘લોકો શું કહેશે?’ ગીતાનો આ એક શ્લોક આ ડરમાંથી હંમેશાં માટે મુક્તિ અપાવી શકે છે
ધર્મદર્શન
1791737200 sk1.jpg.webp
સલમાન ખાન બન્યો યુટ્યુબર! પોતાની YouTube ચેનલ કરી લોન્ચ, 9 કલાકમાં જ વીડિયો પર આવ્યા હજારો વ્યૂઝ
એન્ટરટેઈન્મેન્ટ
olympic1.jpg.webp
એશિયન ગેમ્સમાં સુવર્ણ સફળતા અપાવનાર કોચની વ્યથા, મહિનાઓથી પગારની રાહ
સ્પોર્ટ્સ
Blaupunkt TV Deals.jpg.webp
Blaupunkt લાવ્યું પ્રીમિયમ સ્માર્ટ ટીવીની નવી રેન્જ, સેલ દરમિયાન મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
ગેજેટ
- Advertisement -

You Might Also Like

shloka 2
ગુજરાત

આકાશ અંબાણીની જાનમાં રણબીર-SRK સહિતના સેલેબ્સે કર્યો ધમાકેદાર ડાન્સ, જુઓ વિડીયો

By Gujju Media
2 Min Read
aquila restaurant delhi
જાણવા જેવુંભારત

પ્રખ્યાત રેસ્ટોરન્ટ એક્વિલાને તાળું મારવામાં આવ્યું, એવું તો શું થયું જાણો આ રસ પદ વાત

By Gujju Media
3 Min Read
tomato in pakistan 1573656477
ગુજરાત

પેટ્રોલ-ડિઝલ અને રાંધણ ગેસના ભાવ વધારા બાદ, હવે આ શાકમાં થયો 3 ગણો ભાવનો વધારો

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?