દુનિયામાં મોટાભાગના લોકો મેચ જોવાની પાછળ પાગલ હોય છે. અને સ્ટેડીયમમાં જઈને મેચ જોવાની મજા જ કઈક અલગ છે. સ્ટેડીયમમાં જે કોઈ મેચ જોવા જાય છે તે પોતાની ટીમને સપોર્ટ કરવા અથવા પોતાના મનગમતા ખીલાડીને જોવા માટે જતા હોય છે. પરંતુ આજના સમયમાં ઘણા છોકરાઓ એવા છે કે તેમના માટે સ્ટેડીયમમાં મેચ જોવાનું કારણ જ જુદું છે. તેઓ પોતાના મનપસંદ ખિલાડી કે મેચ જોવા નહિ પણ સ્ટેડીયમમાં સુંદર છોકરીઓને જોવા આવે છે. તમને કદાચ આ હાસ્ય જનક લાગશે પણ આ એક હકીકત છે. કેમકે આજે અમે એવા ફોટાઓ લઈને આવ્યા છીએ કે જેને જોઇને તમે કહેશો કે ખરેખર આ હકીકત છે.

આ સુંદર કન્યાને જોઇને કોઈ પણ નું મન વિચલિત થઇ જાય. આવી કન્યાઓ મેચ જોવા આવતી હોયતો કોઈ પણ વર્લ્ડ કપ જોવા જાય.

આવી સુંદર છોકરીઓ તમે ક્યાય નહિ જોઈ હોય.

આ છોકરીની સુંદરતા એટલી ભવ્ય છે કે કોઈ પણ તેના પ્રેમમાં પડી જાય.

આ પોર્ટુગલ દેશને સપોર્ટ કરે છે. અને આને જોઇને જે પોર્ટુગલ દેશને સપોર્ટ ના કરતુ હોય તે પણ કરવા લાગશે.

આવા સુંદર વસ્ત્રો પહેરીને જો આ મેચ જોવા આવતી હોય તો છોકરાઓ તો શું ઉંમર વ્યક્તિઓ વાળા પણ મેચ જોવા આવશે.

આ તો જોવા આવી છે પણ આ છોકરીને જોવા પણ ઘણા લોકો આવ્યા છે.

આનું ધ્યાન મેચમાં છે પણ ઘણાનું ધ્યાન આના ઉપર હશે.

આ બધી તસવીરોમાં આ એક જ એવી છે બીજે જોવે છે. લાગે આ પણ છોકરાઓ જોવા આવતી હશે.

દરેકને માત્ર ફૂટબોલ પ્રેમ છે. અને આને જોઇને તમારો પ્રેમ પણ વધી જશે.

આમાં છોકરાઓ જ નહિ પણ આવી તસ્વીરોને કેમેરામાં કેદ કરવા આવતા ફોટોગ્રાફર પણ આમના માટે જ આવતા હોય છે.

અમને વિશ્વાસ છે કે આ બધી છોકરીઓના ફોટા જોયા પછી જે લોકો સ્ટેડીયમમાં મેચ જોવા નહિ ગયા હોય તે પણ હવે જરુંર જવા લાગશે.


