Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: લોકડાઉનમાં આજે જ બનાવો એકદમ યમ્મી બ્રાઉની મિલ્ક શેક,ઉનાળાની ગરમીમાં ઘરે જ બનાવો આ સ્પેશીયલ ડ્રિંક
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > ફૂડ > લોકડાઉનમાં આજે જ બનાવો એકદમ યમ્મી બ્રાઉની મિલ્ક શેક,ઉનાળાની ગરમીમાં ઘરે જ બનાવો આ સ્પેશીયલ ડ્રિંક
ફૂડ

લોકડાઉનમાં આજે જ બનાવો એકદમ યમ્મી બ્રાઉની મિલ્ક શેક,ઉનાળાની ગરમીમાં ઘરે જ બનાવો આ સ્પેશીયલ ડ્રિંક

Palak Thakkar
Last updated: April 26, 2020 8:11 pm
By Palak Thakkar
1 Min Read
Share
42e1a3df9a32e6e6492a8b238dc7f57d 1
SHARE

દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે,બધા જ લોકો આરામ અને સ્વાદિષ્ટ ખાવાના મૂડમાં રહેતા હોય છે,દરેક લોકોના ઘરમાં સ્પેશીયલ ભોજન બનાવવામાં આવે છે. તેવામાં જો તમે સ્પેશીયલ ડ્રિંકની આશા રાખો છો, અમે તમારા માટે લઈને આવ્યા છીએ જોરદાર રેસિપી. જે નાના-બાળકોથી લઈને વૃદ્ધોને પણ પસંદ આવશે.તો બનાવીએ બ્રાઉની મિલ્ક શેક’

image asset 1

સામગ્રી

  • બ્રાઉની- 3
  • દુધ- 1 ગ્લાસ દુધ
  • બદામ- 4 થી 5
  • ચોકલેટ ચિપ્સ- 1 ચમચી
  • વેનિલા આઈસક્રીમ- 1 સ્કૂપ

28DB20B8 DA9D 4E82 BED5 428FDF98D0C9 large
બનાવવાની રીત
IMG 2262

- Advertisement -
  • બ્રાઉની મિલ્ક શેક બનાવવા માટે સૌ પ્રથમ મિક્સિંગ બાઉલમાં બ્રાઉની નાખો.
  • હવે તેમા દુધ, બદામ, ચોકલેટ ચિપ્સ અને વેનીલા આઈસ્ક્રીમ નાખીને મિક્સીમાં પીસી લો.
  • આ તૈયાર લિક્વિડને બોટલમાં ભરી લો અને તેને જેમ્સથી ગાર્નિશ કરી દો.
  • સાથે બોટલની ઉપર રસગુલ્લા રાખીને જેમ્સથી સજાવી સર્વ કરી દો.
માત્ર 5 જ વસ્તુઓની મદદથી ઘરે જ બનાવો કસ્ટર્ડ પાઉડર,જાણો કસ્ટર્ડ પાઉડર બનાવવાની રેસિપી
ગુજરાત માટે વધુ એક રાહતના સમાચાર, અમદાવાદમાં વધુ બે દર્દીઓએ કોરોનાને આપી માત
સ્વાદમાં ગાજરના હલવાને પણ ભૂલાવી દેશે આદુનો આ સ્પેશિયલ હલવો
ભારતમાં વાઘની વસ્તીને લઇને નોંધાયો વર્લ્ડ રેકોર્ડ,ગિનીઝ બુકમાં નોંધાવ્યું નામ
ખસ ખસની પુરી બનાવવાની રીત
- Advertisement -
TAGGED:coronaCOVID19healthlockdownrecipestesty recipestestyfood
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 28T114100.041.jpg.webp
Zepto, Blinkit અને Swiggy પરથી ખાંડ કેવી રીતે ખરીદવી? દરેક પ્લેટફોર્મ પર મર્યાદા એકસરખી નથી
બિઝનેસ
Amita bachan2.jpg.webp
કુદરતના કોપ વચ્ચે નેપાળ સાથે ઊભા રહ્યા અમિતાભ બચ્ચન, સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યું દર્દ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 2026 08 28T190449.894.jpg.webp
લિવર ફેલિયર: લક્ષણો, પ્રકારો અને બચાવના ઉપાયો – જાણો તમારું લિવર કેવી રીતે સુરક્ષિત રાખવું
હેલ્થ
iNDIA 2026 08 28T113101.994.jpg.webp
દરરોજ 8 કલાકની ઊંઘ છતાં કેમ અનુભવાય છે થાક?
લાઈફ સ્ટાઈલ
pat.jpg.webp
ઇમરાન ખાનની કથળતી તબિયત પર પેટ કમિન્સે વ્યક્ત કરી ગંભીર ચિંતા: ‘તેમની સાથે આદરપૂર્વક વ્યવહાર થવો જોઈએ’
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

Copy of Satya web temp 27.jpg.webp
ફૂડ

કેસર-એલચીના ફ્લેવર સાથે ઘરે તૈયાર કરો સ્પંજી રસ મલાઈ, મહેમાનો પણ આંગળા ચાટતા રહી જશે!

By Gujju Media
6 Min Read
BeFunky collage 2020 08 19T212706.465
ગુજરાતજાણવા જેવું

કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે, શું અમદાવાદમાં ઘટશે હવે કોરોનાના કેસ !!

By Palak Thakkar
2 Min Read
man cleaning phone screen to apply protective glass royalty free image 1583354059 1
જાણવા જેવું

સેનિટાઈઝરથી ફોન સાફ કરતી વખતે રાખો આટલી વસ્તુઓનું ધ્યાન, થઇ શકે છે આ નુકસાન

By Palak Thakkar
3 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?