Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: તમારા નાસ્તાને વધુ ક્રિમી અને સ્વાદિષ્ટ બનાવશે આ ટેસ્ટી વોલનટ બટર,જાણો વોલનટ બટર બનાવવાની રીત
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > ફૂડ > તમારા નાસ્તાને વધુ ક્રિમી અને સ્વાદિષ્ટ બનાવશે આ ટેસ્ટી વોલનટ બટર,જાણો વોલનટ બટર બનાવવાની રીત
ફૂડ

તમારા નાસ્તાને વધુ ક્રિમી અને સ્વાદિષ્ટ બનાવશે આ ટેસ્ટી વોલનટ બટર,જાણો વોલનટ બટર બનાવવાની રીત

Palak Thakkar
Last updated: July 15, 2020 4:01 pm
By Palak Thakkar
1 Min Read
Share
chocolate macadamia 2
SHARE

શું તમે તમારા નાસ્તાને વધુ ક્રિમી અને સ્વાદિષ્ટ બનાવવા માગો છો? તમારા માટે વોલનટ બટર ઉપલબ્ધ છે. તેને સરળતાથી તૈયાર કરી શકાય છે તથા ફ્લેવર ઉમેરી શકાય છે, જે દ્વારા તમારા નાસ્તામાં પોષણના તમામ લક્ષ્યોને હાંસલ કરો. તમારા પસંદગીના એપેટાઇઝર સાથે ટોસ્ટ અને પેન્કેક્સ અથવા ગ્રેટ ડીપ માટે આ વર્સેટાઇલ સ્પ્રેડ પરફેક્ટ છે.

Contents
  •      સામગ્રીઓ
  • બનાવવની રીત

almond butter recipe

વોલનટ પ્રોટીન (4ગ્રામ-28ગ્રામ), ફાઇબર (2ગ્રામ-28ગ્રામ) અને પ્લાન્ટ બેઝ્ડ ઓમેગા-3 ફેટ્ટી એસિડ્સ (2.5ગ્રામ-28ગ્રામ) વગેરેથી ભરપૂર છે અને તમારા ભોજનમાં સરળતાથી ઉમેરી શકાય છે. આથી 30 મીનીટથી ઓછા સમયમાં લાર્જ બેચ તૈયાર કરવામાં સ્વાદિષ્ટ બટરયુક્ત વોલનટની મજા માણો અને તમારા પસંદગીના નાસ્તાનો લુપ્ત ઉઠાવો.

- Advertisement -

maxresdefault 2020 07 14T225206.460

વોલનટ બટરની વાત આવે ત્યારે શા માટે તમારી જાતને મર્યાદિત કરવી? નીચે મૂજબની વોલનટ બટરની વાનગીઓ અજમાવો, જે વાનગીને ફ્લેવરયુક્ત ટ્વિસ્ટ આપે છે.હની કેલિફોર્નિયા વોલનટ બટર બનાવવાની રીત

- Advertisement -

WalnutButter 4 of 17

     સામગ્રીઓ

  • 2 કપ કેલિફોર્નિયા વોલનટ્સ
  • 1 ચમચી મધ
  • 1 ચમચી તજ
  • દોઠ ચમચી વેનિલા એક્સટ્રેક્ટ
  • 1 ચમચી વોલનટ અથવા વેજીટેબલ ઓઇલ (જરૂર મૂજબ)
  •  મીઠું

બનાવવની રીત

nut butter

- Advertisement -

ઓવનને 150 ડિગ્રી સેલ્સિયસ ઉપર ગરમ કરો. નાની બેકિંગ શીટમાં વોલનટ્સ મૂકો
અને 10 મીનીટ માટે ટોસ્ટ કરો, હવે ઠંડા પડવા દો,ફુડ પ્રોસેસરમાં ટ્રાન્સફર કરો અને જાડી પેસ્ટ બને ત્યાં સુધી પ્રોસેસ કરો. તેમાં બાકીની સામગ્રીઓ ઉમેરીને સ્મૂધ થાય ત્યાં સુધી પ્રોસેસ કરો

સવારના નાસ્તા માટે બેસ્ટ: જાણો ઘરે કેવી રીતે બનાવશો હોટેલ જેવા ક્રિસ્પી મસાલા ઢોસા
વીકેન્ડ સ્પેશિયલ રેસીપી: બાળકોના ફેવરિટ મસાલા પાસ્તા બનાવો માત્ર ૨૦ મિનિટમાં
હોટેલ જેવી ટેસ્ટી મટન બિરયાની હવે ઘરે બનાવો માત્ર આ સરળ રીતથી
આ વખતે ઈદની પાર્ટીમાં પીરસો આ ખાસ સ્નેક્સ, મહેમાનો પણ પૂછશે રેસિપી!
સાદા બિસ્કિટને આપો નવો અવતાર: મિનિટોમાં તૈયાર કરો આ 5 ચટપટા સ્નેક્સ
- Advertisement -
TAGGED:testy masala recipetesty recipestestyfood
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 74.jpg.webp
₹75,000 કરોડનું સરકારી બજેટ અને કમાણીની સુવર્ણ તક! આ 3 સોલાર શેરો આગામી સમયમાં રોકાણકારોને બનાવી શકે છે માલામાલ!
શેરમાર્કેટ
1783943198 Copy of Satya web temp 31.jpg.webp
શું તમારી કુંડળીમાં પિતૃ દોષ છે? અષાઢ અમાસ પર આ વસ્તુઓનું દાન લાવશે સુખ-સમૃદ્ધિ
ધર્મદર્શન
1783943260 Copy of Satya web temp 24.jpg.webp
ઝોમ્બી સામે ટકરાશે રણવીર સિંહ! ‘પ્રલય’ના શૂટિંગ માટે ઓસ્ટ્રેલિયામાં સર્જાયો માહોલ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 86.jpg.webp
શું તમારું શરીર પણ ‘ક્રોનિક સ્ટ્રેસ’નો શિકાર બન્યું છે? આ 10 સંકેતોને ક્યારેય સામાન્ય ન ગણો
હેલ્થ
1784493827 Copy of Satya web temp 34.jpg.webp
Tecno Camon 50 Ultra 5Gના આ નવા કલર્સ જોઈને તમે પણ થઈ જશો તેના ફેન!
ગેજેટ
- Advertisement -

You Might Also Like

1766091578 Copy of Satya web temp 34 1.jpg.webp
ફૂડ

માત્ર 5 મિનિટમાં ઘરે બનાવો રેસ્ટોરન્ટ જેવો ક્રીમી ચોકલેટ મિલ્કશેક

By Gujju Media
4 Min Read
Tea 1206 1.jpg.webp
ફૂડ

આ સ્માર્ટ ટ્રિક્સથી ઓછા દૂધમાં પણ બનાવો હોટેલ જેવી ઘટ્ટ અને કડક ચા

By Gujju Media
4 Min Read
1774619369 Copy of Satya web temp 38.jpg.webp
ફૂડ

ઉનાળાની ગરમીમાં બાળકો માટે બેસ્ટ ટ્રીટ! ઘરે જ બનાવો હોટલ જેવું ક્રીમી ‘ફ્રૂટ કસ્ટર્ડ’

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
INDIA 1 2026 04 20T102618.277.jpg.webp

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
સ્પોર્ટ્સ

IPL 2026 માં ‘બ્લેક મેજિક’નો ગરમાવો: લલિત મોદીના ચોંકાવનારા ખુલાસાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ

સાવધાન! IPL 2026 માં રમત નહીં પણ ‘કાળો જાદુ’ રમાઈ રહ્યો છે? આ દિગ્ગજ માલિકનું નામ…

By Gujju Media
ટેકનોલોજી

રાજકોટમાં ₹2,500 કરોડનું મહા-કૌભાંડ! HDFC, Axis અને Yes બેંકના અધિકારીઓ જ નીકળ્યા માસ્ટરમાઈન્ડ

બેંકમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત? ગ્રાહકોના રક્ષક જ બન્યા ભક્ષક, 20 લોકોની ધરપકડથી ખળભળાટ ગુજરાતના રાજકોટમાં…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?