Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: દરરોજ સવારે ખાલી પેટે એક મુઠ્ઠી ચણા ખાવાના અદ્ભુત ફાયદા
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > દરરોજ સવારે ખાલી પેટે એક મુઠ્ઠી ચણા ખાવાના અદ્ભુત ફાયદા
હેલ્થ

દરરોજ સવારે ખાલી પેટે એક મુઠ્ઠી ચણા ખાવાના અદ્ભુત ફાયદા

Gujju Media
Last updated: April 7, 2026 7:58 pm
By Gujju Media
2 Min Read
Share
chickpea 0704.jpg.webp
SHARE

એક મુઠ્ઠી ચણા ખાવાથી ડાયાબિટીસ સહિત અનેક બીમારીઓ થશે દૂર

Contents
  • ચણામાં પોષક તત્ત્વો
  • ખાલી પેટે ચણા ખાવાના ફાયદા

ચણા, જેને આપણે શેકેલા કે બાફેલા સ્વરૂપે ખાઈએ છીએ, તે એક સુપરફૂડ છે. ચણામાં ભરપૂર માત્રામાં પોષક તત્ત્વો હોય છે, જે આપણા શરીરને અનેક રીતે ફાયદો પહોંચાડે છે. જો તમે માત્ર ૩૦ દિવસ માટે ખાલી પેટે એક મુઠ્ઠી (૫૦-૬૦ ગ્રામ) ચણાનું સેવન કરશો, તો ડાયાબિટીસ સહિતની ઘણી ગંભીર બીમારીઓથી છુટકારો મેળવી શકો છો.

ચણામાં પોષક તત્ત્વો

ચણા પ્રોટીન, ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ્સનો ઉત્તમ સ્ત્રોત છે. તેમાં કેલરીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે, અને વિટામિન C, E, B, આયર્ન, કેલ્શિયમ અને પોટેશિયમ જેવા આવશ્યક પોષક તત્વો પણ ભરપૂર હોય છે. આ જ કારણ છે કે ચણાનું નિયમિત સેવન કરવાથી શરીરને અનેક ફાયદાઓ મળે છે.

- Advertisement -

ખાલી પેટે ચણા ખાવાના ફાયદા

વજન ઘટાડવામાં મદદરૂપ: જો તમે વજન ઘટાડવા માગતા હો, તો સવારે ખાલી પેટે ચણાનું સેવન કરવું એક ઉત્તમ વિકલ્પ છે. ચણામાં ફાઈબરની માત્રા વધુ હોવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને તમને વારંવાર ભૂખ લાગતી નથી. આનાથી તમે વધારે પડતું ખાવાનું ટાળી શકો છો.

કબજિયાતની સમસ્યામાં રાહત: જે લોકોને કબજિયાતની સમસ્યા હોય, તેમના માટે ખાલી પેટે ચણાનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં રહેલું ભરપૂર ફાઈબર પાચનતંત્રને સુધારે છે અને કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે.

- Advertisement -

ડાયાબિટીસનું નિયંત્રણ: ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખાલી પેટે શેકેલા ચણાનું સેવન ફાયદાકારક છે. ચણા ઇન્સ્યુલિનના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોવાથી બ્લડ સુગરનું લેવલ પણ કંટ્રોલમાં રહે છે.

હાડકાં મજબૂત બનાવે છે: ચણામાં આયર્ન, કેલ્શિયમ અને મેંગેનીઝ જેવા ખનિજો હોય છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. ખાલી પેટે ચણાનું સેવન કરવાથી હાડકાં સંબંધિત સમસ્યાઓથી બચી શકાય છે.

- Advertisement -

એનીમિયામાં લાભકારી: જે લોકોને એનીમિયા (લોહીની ઉણપ) હોય, તેમના માટે ચણાનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. ચણામાં રહેલું આયર્ન હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં મદદ કરે છે અને એનિમિયાથી બચાવે છે.

આ ઉપરાંત, ચણાનું નિયમિત સેવન તમારી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે. આથી, રોજિંદા આહારમાં ચણાનો સમાવેશ કરીને તમે સ્વસ્થ અને નિરોગી જીવન જીવી શકો છો.

- Advertisement -
- Advertisement -
રોજ આ સમયે સેવન કરો એક વાટકી દાડમ, તમારી રોગપ્રતિકારક શક્તિ અનેક ગણી વધી જશે
કોરોનાની દેશી રસી COVAXIN રસીનું દિલ્હી એઈમ્સમાં થશે હ્યુમન ટ્રાયલ
પુરુષોમાં હિમોગ્લોબિન ઓછું થવાના કારણો, લેવલ વધારવા માટે કઈ વસ્તુઓનું સેવન કરી શકાય?
IPS સચિન અતુલકર વર્કઆઉટ એક્સપર્ટ છે, ફિટનેસ મોડલ્સને પણ હરાવવા માટે આપે છે શાનદાર બોડી, જુઓ ફોટાઓ
WHOએ ઈડ્રોક્સીક્લૉરોક્વિન દવાની રોકી ટ્રાયલ,આ ગંભીર જોખમ ઊભું થતું હોવાનો કર્યો દાવો
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 28T110526.149.jpg.webp
SBI ફંડ્સ મેનેજમેન્ટ પર જેફરીઝનો મોટો દાવ: ‘બાય’ રેટિંગ સાથે આપ્યો ₹710 નો ટાર્ગેટ, જાણો 4 મુખ્ય કારણો
બિઝનેસ
iNDIA 2026 08 28T104231.006.jpg.webp
નિફ્ટીમાં 11 સત્રોનો સૌથી મોટો વોલ્યુમ વિથ સેલ-ઓફ: રાઇઝિંગ ટ્રેન્ડલાઇન સપોર્ટ તૂટતા બજારમાં રેડ એલર્ટ
શેરમાર્કેટ
Rakshabandhan 2708.jpg.webp
રાખડી બાંધતી વખતે સંસ્કૃત મંત્ર યાદ ન આવે તો શું કરવું?
ધર્મદર્શન
iNDIA 2026 08 28T111806.247.jpg.webp
સ્વાઈન ફ્લૂ (H1N1) માં માત્ર ગળું કે ફેફસાં નહીં, આંખો પણ થઈ શકે છે પ્રભાવિત: જાણો આ 7 મહત્વપૂર્ણ ચેતવણીજનક લક્ષણો
હેલ્થ
green tea 0605.jpg.webp
આંતરડા જ નહીં, હૃદય, મગજ અને લિવર માટે પણ સંજીવની સમાન છે ગ્રીન ટી
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

upar lip hair remov
ગુજરાતહેલ્થ

આ છે અપર લિપ્સ દૂર કરવાના અસરકાર ઘરેલુ ઉપાયો

By Mitu Prajapati
2 Min Read
Heart Health 1908.jpg.webp
હેલ્થ

હૃદયને સુરક્ષિત રાખવા કાર્ડિયોલોજિસ્ટ્સની ખાસ સલાહ: રોજિંદી આ 5 ભૂલો બની શકે છે હાર્ટ એટેકનું કારણ

By Gujju Media
3 Min Read
1770740144 dharmishtha 1 21.jpg.webp
હેલ્થ

શું તમે જાણો છો પલાળેલા ખજૂર ખાવાના ફાયદા? એનર્જીનો પાવરહાઉસ અને અનેક રોગોનો ઈલાજ

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?