Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: શરીરના ઉત્સર્જન માટે જરૂરી પરસેવો
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > શરીરના ઉત્સર્જન માટે જરૂરી પરસેવો
હેલ્થ

શરીરના ઉત્સર્જન માટે જરૂરી પરસેવો

Chintan Mistry
Last updated: November 16, 2019 10:18 am
By Chintan Mistry
1 Min Read
Share
Fotolia 89636273 Subscription Monthly M
SHARE

સામાન્ય રીતે વાતાવરણનું તાપમાન વધુ હોય, શારીરિક શ્રમ વધુ કર્યો હોય ત્યારે પરસેવાનું પ્રમાણ વધુ રહે છે. પરસેવો આવવો એ શરીરની કુદરતી વસ્તુ છે અને તે શરીરને કુદરતી રીતે ઠંડુ કરવામાં મદદ કરે છે. ઉલ્લેખનીય છે કે, શરીરના ઉત્સર્જન માટે પરસેવો ખુબ જ જરૂરી છે. આ પરસેવાના બે પ્રકાર છે, એક્સીન પરસેવો અને અપ્રુવીય પરસેવો. આ પરસેવો થાય ત્યારે જરૂરથી તેને લુછી નાખવો જોઈએ અને શરીરને ચોખ્ખું રાખવું જોઈએ. જો આમ કરવામાં ના આવે તો શરીરને લગતી કેટલીક સમસ્યાઓ ઉદભવી શકે છે. જેને સ્કીન એલર્જી તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં સ્કીન રેશિસ, બોડી એકને, યોનિમાર્ગ ચેપ, સ્કિન યેસ્ટ ઇન્ફેક્શન ,એથ્લીટ ફૂટ ,બોડી ઓડોર, ચાફિંગ વગેરે જેવી સમસ્યાઓ થઇ શકે છે. શરીર પર થયેલા વધારાના પરસેવાથી ચામડીમાં બળતરા તેમજ પીડાદાયક ખંજવાળ અનુભવાય છે.  જો પરસેવાને સાફ કરવામાં ન આવે તો તે શરીરની ઓવરઓલ હાઇજીનને પણ અસર કરે છે. માત્ર હેલ્થ જ નહીં પરંતુ પરસેવાવાળા કપડાંની અંદર રહેવાથી અને ગંદી સ્મેલ આવવાને કારણે વ્યક્તિની પર્સનાલિટીને પણ તે અસર કરે છે. નોંધનીય છે કે, જો સામાન્ય લોકો કરતા અલગ અને વધુ પરસેવો થતો હોય તો ડોક્ટરને મળીને સલાહ લેવી આવશ્યક છે.

 

 

- Advertisement -

 

સાવધાન! 36 વર્ષના અનુભવી સર્જને ખોલ્યા રહસ્યો: આ 3 ભૂલો ક્યારેય ન કરતા, નહિતર ઈન્દ્રિયોને થશે મોટું નુકસાન
Endometriosisની સર્જરી અને ફર્ટિલિટી: શું તેનાથી ગર્ભધારણની શક્યતા ઘટે છે?
શા માટે સવારે ગરમ પાણીમાં મધ ભેળવીને પીવું જોઈએ? જાણો તેના 5 મુખ્ય કારણો
જાણો ગેસ,એસિડિટી,પેટમાંદુખાવો,મરડો,શરદી જેવી સમસ્યાના ઘરેલુ ઉપાય, આ ઘરેલુ ઉપચાર તરતજ મળવી શકો છો રાહત
નાળિયેર પાણી પીવાના ૮ અદભુત અને ચમત્કારિક ફાયદા
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
iNDIA 2026 08 27T114438.716.jpg.webp
યુએસએ ચીન પર આકરા નિયંત્રણો લાદ્યા: ટ્રમ્પના નિર્ણયથી ભારતીય પાવર સ્ટોક્સમાં જોરદાર હરિયાળી, CG Power સહિતના શેરો 4% સુધી ઊછળ્યા
શેરમાર્કેટ
Copy of Satya web temp 62.jpg.webp
ઈદ-એ-મિલાદ-ઉન-નબી: પયગંબર સાહેબના જન્મદિવસે જાણો આ પાવન પર્વનું ખાસ મહત્ત્વ
ધર્મદર્શન
iNDIA 2026 08 26T120534.665.jpg.webp
નોન-વેજ ખાઓ છો છતાં B12 ની ઉણપ? કારણ ખોરાક નહીં, પેટની આ સમસ્યા હોઈ શકે!
હેલ્થ
1787842374 risab pant.jpg.webp
કોલંબો ટેસ્ટમાં ભારતીય ટીમને વિકેટ ન મળતાં ઋષભ પંતનો વીડિયો વાયરલ, સાથીઓને આપી ખાસ સલાહ
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

Banana 1710
હેલ્થ

રોજનું એક કેળું રાખશે ડોક્ટરને દૂર: જાણો આ સુપરફૂડ ખાવાના અદ્ભુત ફાયદા.

By Gujju Media
4 Min Read
dharmishtha 1 2.jpg.webp
હેલ્થ

બાળકો માટે ખતરનાક બની રહી છે મોબાઈલની લત: AIIMS ના અભ્યાસમાં સામે આવ્યું ઓટિઝમનું મોટું જોખમ

By Gujju Media
5 Min Read
Is there a deficiency of Vitamin B12 in the body
હેલ્થ

શું શરીરમાં વિટામિન B12 ની ઉણપ છે? તો ખાઓ આ વસ્તુઓ અને ઝડપથી દૂર કરો વિટામિન B12 ની ઉણપ

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?