Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: આ બે દવા ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના ન લેવા વિક્રેતાઓને તાકીદ, ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નહીં વેચવામાં આવે દવા
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > આ બે દવા ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના ન લેવા વિક્રેતાઓને તાકીદ, ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નહીં વેચવામાં આવે દવા
ગુજરાતજાણવા જેવુંહેલ્થ

આ બે દવા ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના ન લેવા વિક્રેતાઓને તાકીદ, ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નહીં વેચવામાં આવે દવા

Chintan Mistry
Last updated: March 23, 2020 7:38 am
By Chintan Mistry
1 Min Read
Share
Untitled 1 74
SHARE

ગુજરાત સહિત દેશના મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી સહિતના મોટાભાગના રાજ્યોમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકારની ચિંતામાં વધારો થયો છે. આરોગ્ય વિભાગ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે પણ બનતા પ્રયાસ કરી રહ્યું છે..તેમજ જરુરી માર્ગદર્શનનું પાલન કરવા જણાવવામાં આવી રહ્યું છે.Coronavirus Hyderabad 750 1ત્યારે કોરોનાની  સારવારમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીન અને એઝીથ્રોમાયસીન  નામની દવાઓ સારું પરિણામ આપી શકે એવી સંભાવનાઓ છે. આ બંને દવાઓ કોરોનાની સારવાર માટે અસરકારક જણાય છે, પરંતુ આ દવાઓ પ્રોફીલેક્ટીક કે પ્રિવેન્ટિવ એટલે કે આગોતરા પગલાં તરીકે લેવાની નથી.Online Medical Store Meerutગુજરાત રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ આ અંગે જાણકારી આપી હતી..એચ.જી. કોશિયાએ જણાવ્યું હતું કે, આ બંને દવાઓ શિડ્યુલ એચ. માં આવે છે. જે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચવાની નથી.800584 medical shop 01તેમણે સ્ટોર્સને સૂચનાઓ આપી છે કે, આવી દવા માત્રને માત્ર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર જ આપવી. સાથે જ જણાવામાં આવ્યું છે કે, મેડિકલ સ્ટોર્સ પર જો કોઈ નાગરીક જાતે જ આ દવા લેવા આવે તો પહેલા તેને ડોક્ટર પાસે મોકલવો. તેમજ સોશિયલ મીડિયાને કારણે આવી દવા ખરીદવા આવતા નાગરિકોને ફાર્માસિસ્ટ એ પૂરી સમજણ આપવી…

આવતી કાલથી માસ્ક વિના બહાર નીકળનારને થશે આકરો દંડ, દંડ નહી ભરો તો જેલ
વધારે પિસ્તા ખાવા પડી શકે છે ભારે! જાણો સ્વાસ્થ્ય માટે પિસ્તાના ફાયદા અને મર્યાદા
અનુષ્કા શર્માએ પોતાની પહેલી વેબસીરિઝ ‘પાતાલ લોક’નું નવું ટીઝર કર્યુ શેયર
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આ જાણીતા એક્ટર પણ કોરોના સક્રંમિત,એક્ટરે ટ્વીટ કરી આપી જાણકારી
ચોમાસાની ‌સિઝનમાં થતી બિમારીઓ માટે આ વસ્તુઓ છે રામબાણ ઇલાજ,ઇમ્યૂનિટી વધારવામાં પણ છે ખૂબ ઉપયોગી
- Advertisement -
TAGGED:coronagujaratcoronavirusCOVID19medicalstoremedicine
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Copy of Satya web temp 40.jpg.webp
શું તમારા પાન કાર્ડમાં નામ ખોટું છે? તો આ રીતે ઘરે બેઠા કરાવો સુધારો, જાણી લો પ્રોસેસ
ગેજેટ
Copy of Satya web temp 12.jpg.webp
આ 6 લોકો પર ક્યારેય ન કરો આંખ બંધ કરીને ભરોસો, નહીંતર પસ્તાવાનો વારો આવશે!
ધર્મદર્શન
Rohit Chandel2.jpg.webp
ટીવી એક્ટર રોહિત ચંદેલ જેલના સળિયા પાછળ, સગીરા સાથે અડપલાં કરવાનો આરોપ
એન્ટરટેઈન્મેન્ટ
jannik.jpg.webp
વિમ્બલ્ડન ફાઇનલ: જેનિક સિનરનું જોરદાર કમબેક, ટાઇ-બ્રેકરમાં બીજો સેટ જીતીને ઝ્વેરેવને આપી ટક્કર
સ્પોર્ટ્સ
Copy of Satya web temp 34.jpg.webp
તમારું આધાર કાર્ડ અસલી છે કે નકલી? મિનિટોમાં આ રીતે કરો ઓળખ!
ગેજેટ
- Advertisement -

You Might Also Like

health
હેલ્થ

શું તમને નબળાઈ કે શ્વાસ લેવામાં તકલીફ લાગે છે? જો શરીરમાં આ વિટામિનની ઉણપ હોય તો સાવચેત રહો

By Gujju Media
2 Min Read
જાણવા જેવુંલાઈફ સ્ટાઈલ

લોખંડના વાસણ સાફ કરવા એટલે ત્રાસ લાગે છે? તો આ ટેકનિક કરો ફોલો.

By Gujju Media
3 Min Read
1775860847 dharmishtha 1 21.jpg.webp
હેલ્થ

ઉનાળામાં મખાના ખાતા પહેલા સાવધાન! જાણો તેની તાસીર ગરમ છે કે ઠંડી અને કયા સમયે ખાવાથી થશે ડબલ ફાયદો

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?