Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ઉપવાસમાં ઘરે બનાવો હાઈજેનીક ફરાળી દહીં વડા: ફરાળી દહીં વડા રેસીપી
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > ફૂડ > ઉપવાસમાં ઘરે બનાવો હાઈજેનીક ફરાળી દહીં વડા: ફરાળી દહીં વડા રેસીપી
ફૂડલાઈફ સ્ટાઈલ

ઉપવાસમાં ઘરે બનાવો હાઈજેનીક ફરાળી દહીં વડા: ફરાળી દહીં વડા રેસીપી

Gujju Media
Last updated: August 30, 2018 7:52 am
By Gujju Media
3 Min Read
Share
દહીં વડા
SHARE

ફરાળી દહીં વડા:

ઉપવાસ મા આપડે ઘણી વાનગીઓ બનાવીયે છીએ, પણ ક્યારેય તમે ફરાળી દહીં વડા બનાવ્યા છે? મેં આજે ફરાળી દહીં વડા બનાવ્યા હતા અને તે ખુબજ સરસ બન્યા હતા. આપડે ઉપવાસ કરીએ એટલે વધારે પડતી વાનગીઓ તળી ને બનાવી છીયે, તો તેના થી આપણને ગેસ કે એસિડિટી થાય છે. તો જો તેની સાથે આપડે થોડું દહીં ખાયે તો આપણને ગેસ કે એસિડિટી થતી નથી. તો ઉપવાસમાં આપડે દહીં વાળી વાનગી પણ બનાવવી જોઈએ. તો ચાલો આજે બનાવીયે ફરાળી દહીં વડા અને મને જણાવજો કે કેવા બન્યા.

તૈયારી નો સમય: ૧૫ મિનીટ

- Advertisement -

બનાવવાનો સમય: ૩૦ મિનીટ

સામગ્રી:

- Advertisement -
  • 5 મોટા ચમચા મોરૈયો (સામો)
  • 1.5 કપ પાણી
  • 1/4 ચમચી હળદળ
  • 2 મધ્યમ કદનાં બાફેલા બટાકા
  • 1 ચમચી ખમણેલુ આદુ
  • 1 મોટો ચમચો સમારેલું લીલું મરચું
  • 2 મોટા ચમચા આરારૂટ
  • 3 મોટા ચમચા શીંગદાણા નો ભૂકો
  • 1 કપ શીંગદાણા
  • 1 કપ ઠંડુ દહીં
  • 2 મોટા ચમચા દળેલી ખાંડ
  • શેકેલા જીરા નો પાવડર
  • લાલ મરચું
  • શંચળ
  • ધાણાજીરું
  • જીણા કાપેલા ધાણા
  • ખજૂર આંબલી ની ચટણી (ગમે તો) (Optional)
  • દાડમ ના દાણા (ગમે તો) (Optional)
  • નમક
  • તેલ તળવાં માટે (Oil For Fry)

બનાવવાની રીત:

  • એક કડાઈ લય ને તેમાં મોરૈયો (સામો)  શેકી ને તેમાં પાણી ઉમેરો અને નામક & હળદળ નાખી કડક થાય ત્યાં સુધી પાકવા દો. હવે તેને ઠંડુ થવા દો.
  • હાબે બાફેલા બટાકા ને મેષ કરી તેમાં મોરૈયો (સામો)  ઉમેરી + આદુ + લીલું મરચું + આરારૂટ  + શીંગદાણા નો ભૂકો + નમક ઉમેરી ને બરાબર મિક્સ કરી લો.
  • હવે તેલ ગરમ કરી જે મિક્સચર કર્યું તેમાંથી ટિક્કી કે વડા બનાવી ને તેને તળી લો.
  • હવે  શીંગદાણા તળી લો.
  • હવે ટિક્કી કે વડા ઠંડા થાય એટલે તેને સેર્વિંગ બોલ માં લાય તેમાં તમને ગમે તે મસાલા ને દહીં ને તળેલા શીંગદાણા ને ધાણા ઉમેરી ને સર્વ કરો.

ફૂલ રેસીપી વીડિઓ:

- Advertisement -

https://www.youtube.com/watch?v=Em6QIXVvZlg

હેલો મારુ નામ સીમા રાણીપા છે. ને હું એક ગૃહિણી છું ને મને નવી ને અવનવી વાનગીઓ બનાવી બહુ ગમે અને હું બધી વાનગીઓ બહુ સારી જ બનવું એવું પણ નથી પણ જમવા જેવું તો બનાવી લવ છું.. હા હા હા. આપણા બધા સાથે કંઈક આવુજ થતું હશે પણ હું મારા અનુભવ પરથી તમને કહીશ કે વાનગીમાં શું ધ્યાન રાખો તો તમારી વાનગી પહેલી વારમાં પણ સારી જ બનશે. તો જોતા રહો ને મારી વાનગી ને like share & Subscribe કરતા રહો. જય શ્રી ક્રિષ્ના……

- Advertisement -
- Advertisement -

Facebook Link : https://www.facebook.com/kitchcook

kitchcook

કોરોનાની લડતમાં મોટી સફળતા,અમેરિકાની એક કંપનીએ કોરોનાની સારવાર શોધવાનો દાવો કર્યો
ડાયાબિટીસના દર્દીઓ માટે રાત્રિભોજન શા માટે મહત્વપૂર્ણ છે? આ 3 ટિપ્સનું પાલન કરવું જોઈએ
ઠંડીમાં હાડકાં થઈ ગયા છે કમજોર? બાબા રામદેવ પાસેથી જાણો આર્થરાઇટિસનો રામબાણ ઇલાજ
દુનિયાના અલગ અલગ ભાગમાં કોરોનાના દુર્લભ કેસ આવ્યા સામે, ગળા અને ફેફસાંની સાથે કોરોનાવાઈરસ મગજને કરે છે અસર
માનવ મગજમાં માઇક્રોપ્લાસ્ટિકના નાના કણો મળી આવ્યા, સંશોધનમાં ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા
- Advertisement -
TAGGED:arali dahi vadadahivad gujaratihow to make farali dahi vadaદહીં વડાફરાળી દહીં વડા
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Copy of Satya web temp 40.jpg.webp
શું તમારા પાન કાર્ડમાં નામ ખોટું છે? તો આ રીતે ઘરે બેઠા કરાવો સુધારો, જાણી લો પ્રોસેસ
ગેજેટ
iNDIA 69.jpg.webp
Top stocks – સોમવારની ટ્રેડિંગ શરૂઆત પહેલાં આ શેરો રહેશે લાઈમલાઈટમાં!
શેરમાર્કેટ
shanidev 3006.jpg.webp
૨૭ જુલાઈએ બદલાશે શનિની ચાલ; મીન રાશિમાં વક્રી થતાં જ આ ૩ રાશિઓનું નસીબ ચમકશે
ધર્મદર્શન
dhamaal4.1.jpg.webp
ધમાલ 4 રિવ્યુ: અજય દેવગણની કોમેડીનો જાદુ ચાલ્યો! સિનેમાઘરોમાં જોવા મળ્યો ફેન્સનો ભારે ઉત્સાહ
એન્ટરટેઈન્મેન્ટ
1783914828 Copy of Satya web temp 4.jpg.webp
ઘરના રસોડામાં જ મિનિટોમાં તૈયાર કરો હોટેલ સ્ટાઇલ વેજ મોમોઝ અને તીખી ચટણી
ફૂડ
- Advertisement -

You Might Also Like

1773291788 Copy of Satya web temp 15.jpg.webp
લાઈફ સ્ટાઈલ

હવે ચાટમાં આવશે અસલી સ્વાદ! જાણો બજારથી પણ શુદ્ધ ‘ચાટ મસાલો’ ઘરે બનાવવાની સિક્રેટ રીત

By Gujju Media
6 Min Read
3
જાણવા જેવુંટ્રાવેલ

એક એવું અંડરવોટર હિન્દુ મંદિર.. જ્યાંથી મળી આવ્યા છે પૈરાણિક દ્વારકા નગરીના અવશેષો..

By Gujju Media
3 Min Read
GARLIC
હેલ્થ

ખાલી પેટ લસણને મધમાં બોળીને ખાવાથી મળે છે જબરા ફાયદા, જાણો એક દિવસમા કેટલું ખાવું

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
INDIA 1 2026 04 20T102618.277.jpg.webp

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
સ્પોર્ટ્સ

IPL 2026 માં ‘બ્લેક મેજિક’નો ગરમાવો: લલિત મોદીના ચોંકાવનારા ખુલાસાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ

સાવધાન! IPL 2026 માં રમત નહીં પણ ‘કાળો જાદુ’ રમાઈ રહ્યો છે? આ દિગ્ગજ માલિકનું નામ…

By Gujju Media
ટેકનોલોજી

રાજકોટમાં ₹2,500 કરોડનું મહા-કૌભાંડ! HDFC, Axis અને Yes બેંકના અધિકારીઓ જ નીકળ્યા માસ્ટરમાઈન્ડ

બેંકમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત? ગ્રાહકોના રક્ષક જ બન્યા ભક્ષક, 20 લોકોની ધરપકડથી ખળભળાટ ગુજરાતના રાજકોટમાં…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?