Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: આ શિયાળામાં આ રીતે ગરમાગરમ લીલવાની સ્વાદિષ્ટ કચોરી બનાવો
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > ફૂડ > આ શિયાળામાં આ રીતે ગરમાગરમ લીલવાની સ્વાદિષ્ટ કચોરી બનાવો
ફૂડલાઈફ સ્ટાઈલ

આ શિયાળામાં આ રીતે ગરમાગરમ લીલવાની સ્વાદિષ્ટ કચોરી બનાવો

Gujju Media
Last updated: December 27, 2018 3:26 pm
By Gujju Media
2 Min Read
Share
Lilva kachori
SHARE

શિયાળો આવતા જ લીલવાની કચોરી યાદ આવી જાય. અને એમાય ગુજરાતીઓના ત્યાં શિયાળો હોય અને ક્રિસ્પી લીલવાની કચોરી બને નહીં એવું ભાગ્યે જ બને….તો આજે અમે તમને લીલવાની કચોરી બનાવાની સરળ રીત જણાવીશું.

સામગ્રી:

  • 500 ગ્રામ લીલી તુવેરના દાણા
  • અડધું નાળિયેર લીલું અથવા સૂકું
  • 1 આદુનો ટુકડો,
  • 5થી 6 નંગ લવિંગ, 2 ટુકડા તજ, 8થી 10 મરી
  • ચપટી હીંગ
  • 1 ચમચી આખા ધાણા
  • 1 ચમચી વરિયાળી
  • 1 ચમચી તલ
  • 1 મોટા લીંબુનો રસ
  • 3 ટેબલ સ્પૂન ખાંડ
  • 2 ટેબલ સ્પૂન તેલ
  • મીઠું સ્વાદ અનુસાર

લોટ માટે:

- Advertisement -
  • 300 ગ્રામ ઘઉંનો લોટ
  • 4 ટેબલ સ્પૂન તેલ
  • મીઠું સ્વાદ અનુસાર

બનાવાની રીતઃ

Lilva kachori 2

- Advertisement -

સૌપ્રથમ તુવેરના દાણાને મિક્સર કે ચીલી કટરમાં છીણી લો.

Lilva kachori 3

- Advertisement -

ત્યારબાદ જાડા તળિયાવાળા પહોળા વાસણમાં અથવા ફ્રાઈંગ પેનમાં તેલ મૂકીને તેમાં હિંગનો વઘાર કરી તજ, લવિંગ, ધાણા, વરિયાળી, તલ એક પછી એક ઉમેરો.

બધુ સહેજ સાંતળો અને તેમાં કોપરું અને આદું-મરચાંની પેસ્ટ નાંખી ફરી એકાદ મિનિટ સુધી સાંતળો. હવે ક્રશ કરેલા તુવેરના દાણા નાંખીને બધો જ મસાલો મિક્સ કરી લો.

- Advertisement -
- Advertisement -

Lilva kachori 4

સારી રીતે બધું ભળી જાય એટલે તેમાં ખાંડ, મીઠું અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરો. હવે 8થી 10 મિનિટ આ મિશ્રણને સતત હલાવતા રહો.

પાણી બળી જાય અને મસાલો સહેજ કોરો પડવા માંડે એટલે ગેસ પરથી ઉતારી લો.

- Advertisement -

થોડુંક ઠંડું પડવા દો. ઠંડુ થાય પછી એના ગોળા બનાવી લો.

Lilva kachori 5

હવે એક ઊંડા વાસણમાં ઘઉંનો લોટ લઈ તેમાં જરૂર પ્રમાણે પાણી, મીઠું અને તેલ નાંખીને રોટલીના લોટ જેવો સહેજ ઢીલો લોટ બાંધી લો અને થોડી વાર તેને ઢાંકીને રાખો.

પછી તેમાંથી જાડી પૂરીઓ વણો અને તેમાં તુવેરના મિશ્રણના ગોળા મૂકીને કચોરી વાળી લો.

Lilva kachori 6

ગરમ તેલમાં મૂકીને ધીમે તાપે તળો. ટોમેટો કેચઅપ સાથે ગરમાગરમ પરોસો કરો.

રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથને ધરાવો માલપુઆનો પ્રસાદ,સહેલાઇથી અને ઝડપથી ઘરે બનાવો માલપુઆ
કેરી અને મરચાંને ભૂલી જશો, જ્યારે ચાખશો સ્વાસ્થ્ય અને સ્વાદથી ભરપૂર મેથી દાણાનું અથાણું
ગિલ્ટ-ફ્રી ડેઝર્ટ: હવે ઘરે બનાવો સ્વાદિષ્ટ ‘ચોકલેટ એવોકાડો મૂસ’,
શિયાળામાં અંજીર છે અમૃત સમાન: દરરોજ ખાવાથી આ 5 બીમારીઓ રહેશે દૂર!
ડુંગળીમાંથી બનતી આ ૩ સ્વાદિષ્ટ વાનગીઓ તમે ક્યારેય નહીં ચાખી હોય, લંચ કે ડિનર માટે છે બેસ્ટ ઓપ્શન
- Advertisement -
TAGGED:lilva kachori recipe in gujarati
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1780018213 dharmishtha 1 28.jpg.webp
રોડ પર રાજ કરવા આવી ગઈ નવી Bullet 650! પ્રીમિયમ ડિઝાઇન સાથે કંપનીએ લોન્ચ કરી અત્યાર સુધીની સૌથી શક્તિશાળી બાઇક
ઓટોમોબાઇલ
India 55.jpg.webp
કમબેક કરવા તૈયાર થયું Vodafone Idea! સતત 3 મહિનાથી વધી રહ્યા છે ગ્રાહકો
શેરમાર્કેટ
India 62.jpg.webp
અબજોની કમાણી છતાં શેરમાં 40% નો કડાકો: Jain Resource ના ચોથા ક્વાર્ટરમાં ક્યાં બગડી ગેમ?
શેરમાર્કેટ
1779959502 dharmishtha 1 7.jpg.webp
માસ્ટરશેફ ફેમ પંકજ ભદૌરિયાને બ્રેસ્ટ કેન્સરનું નિદાન, મુશ્કેલ સમયમાં ચાહકો પાસે માંગ્યો સાથ
એન્ટરટેઈન્મેન્ટ
veg momos 2805.jpg.webp
ઘરે જ બનાવો બજાર જેવા સોફ્ટ અને ટેસ્ટી ‘વેજ મોમોઝ’, આ રહી સૌથી સરળ રેસીપી
ફૂડ
- Advertisement -

You Might Also Like

Copy of Satya web temp 2025 12 24T144902.240.jpg.webp
લાઈફ સ્ટાઈલ

આ શિયાળામાં ગાજરનો હલવો નહીં, બનાવો શાહી ‘ગાજરની રસમલાઈ’

By Gujju Media
5 Min Read
INDIA 1 2026 01 13T103937.328.jpg.webp
લાઈફ સ્ટાઈલ

બ્લેક ટી અને ગ્રીન ટી વચ્ચે શું છે તફાવત?

By Gujju Media
5 Min Read
Copy of Satya web temp 2025 12 05T162009.099.jpg.webp
ફૂડ

શિયાળાનું સ્પેશિયલ કોબીજનું અથાણું બનાવવાની સરળ રીત

By Gujju Media
5 Min Read

More Popular from Gujju Media

1776293315 Copy of Satya web temp 25.jpg.webp
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
5 Min Read
1776293315 Copy of Satya web temp 25.jpg.webp

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

By Gujju Media
1776149563 Copy of Satya web temp 13.jpg.webp
લાઈફ સ્ટાઈલ

કસ્ટર્ડ પાવડર, ખાંડ કે ક્રીમ વગર બનાવો ‘હેલ્ધી મેંગો ફ્રૂટ કસ્ટર્ડ’, સ્વાદ એવો કે દરેક વ્યક્તિ રેસીપી માંગશે

By Gujju Media
6 Min Read
- Advertisement -
ધર્મદર્શન

ગરુડ પુરાણ મુજબ આ 6 કામ કરનારના ઘરે ક્યારેય નથી આવતી દરિદ્રતા

મૃત્યુ પછી જ નહીં, જીવતા પણ સુખ આપે છે ગરુડ પુરાણ, નોંધી લો આ 6 પવિત્ર…

By Gujju Media
હેલ્થ

આંખોના ખૂણામાં વારંવાર મેલ જમા થાય છે? જાણો ક્યારે તે ઈન્ફેક્શન કે બીમારીનો ઈશારો ગણાય

સવારે આંખોમાં જામતો મેલ સામાન્ય નથી? જાણો કઈ બીમારીઓનો હોઈ શકે છે સંકેત સવારે ઉઠતાની સાથે…

By Gujju Media
બિઝનેસ

અરાઇયા બાય અઝા દ્વારા લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરી સાથે ‘કોન્શિયસ લક્ઝરી’ના નવા યુગની શરૂઆત

ફેશન પ્રેમીઓ માટે ખુશખબર! અરાઇયા બાય અઝાએ લેબ-ગ્રોન ડાયમંડ સાથે લક્ઝરી જ્વેલરીમાં મૂક્યા નવા કદમ, જુઓ…

By Gujju Media
બિઝનેસ

હેલ્થ ઇન્શ્યોરન્સની મનમાની પર IRDAIનો આકરો પ્રહાર: હવે ન બિલ વધશે, ન ક્લેમ અટકશે; જાણો તમારા માટે શું બદલાશે

ઇન્શ્યોરન્સ કંપનીઓની દાદાગીરી ખતમ! IRDAI ના નવા નિયમથી હોસ્પિટલના બિલમાં થશે મોટો ઘટાડો, જાણો વિગતે મેડિકલ…

By Gujju Media
લાઈફ સ્ટાઈલ

લીંબુ અને ફુદીનો સાથે ખાવાના ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો! શરીરને ડિટોક્સ કરવા માટે આ છે સૌથી બેસ્ટ દેશી નુસખું

લીંબુ અને ફુદીનાનું અજોડ મિશ્રણ: જાણો તેના ફાયદા અને સેવન કરવાની સાચી રીત જ્યારે શરીરને ડિટોક્સ…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?