Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: આ છે દુનિયાની સૌથી મોંઘી વાઈન, અત્યાર સુધી 20 બોટલ તૈયાર થઇ ચુકી છે
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > આ છે દુનિયાની સૌથી મોંઘી વાઈન, અત્યાર સુધી 20 બોટલ તૈયાર થઇ ચુકી છે
લાઈફ સ્ટાઈલ

આ છે દુનિયાની સૌથી મોંઘી વાઈન, અત્યાર સુધી 20 બોટલ તૈયાર થઇ ચુકી છે

Gujju Media
Last updated: April 8, 2020 6:51 pm
By Gujju Media
2 Min Read
Share
1
SHARE

કેટલાક લોકોને વાઈન પીવું ખૂબ પસંદ હોય છે. તો કેટલાક એવા પણ છે કે તેને નુકશાનકારી માનીને મૂકી નાખે છે. પણ આ સાચું છે કે જો વાઈનને લીમિટમાં લેવાય તો આ એક દવાનો કામ કરે છે.

તમે કદાચ અત્યાર સુધી પાંચ હજાર અથવા દસ હજારની દારૂની બોટલ જોઈ હશે. પણ શું તમને ખબર છે કે, દુનિયામાં દારૂની એવી પણ બોટલો છે, જેમની કિંમત લાખોમાં છે. હકીકતમાં હંગરીમાં સ્થિત ટોકાજ, જે હંગરીના સાત મોટા દારૂ ક્ષેત્રમાંથી એક છે. ત્એયાં એક એવી વાઈન બનાવી છે જેની કીમર હજારોમાં નહી પણ લાખોમાં છે. તેની એક બોટલની કિમત $40,000 (2,861,348.53)રૂપિયા છે. તે વિશ્વની સૌથી મોંઘી વાઈનમાં ગણાય છે.

wine 2

- Advertisement -

હંગરીના જેમ્સ કારકસ નામના આર્ટિસ્ટએ 1.5 લીટરની 20 બોટલ ડિજાઈન કરી જેમાંથી 18 બોટલ 2019માં રિલીજ થઈ છે. આ વાઈનની દરેક બોટલને એક બ્લેક બોક્સમાં રાખવામાં આવી છે. આ બોક્સમાં એક સસ્વિચ પણ રાખી છે, તે ચાલુ કરતા બોટલ પર પ્રકાશ પડે છે. જોરદાર વાત તો એ છે કે, વાઈનની કોઈ પણ બે બોટલ એકસરખી નથી. કારણકે દરેક બોટલને અલગ રીતે તૈયાર કરી છે. વિન્ટેજ વાઈનનું એક્સપાયરી વર્ષ 2300 રાખ્યું છે. પણ વાઈનનો ઉત્પાદન માત્ર ત્યારે કરાય છે જ્યારે તેના માટે અનૂકૂળ વાતાવરણ હોય અને કોઈ ફંગલ ઈંફેકશન લાગવાના ચાંસ ન હોય. વાઈન મેકર્સના મુજબ વર્ષ 2008 તેના ઉત્પાદનનો બેસ્ટ વર્ષ હતું.

wine

- Advertisement -

રિપોર્ટસ મુજબ 1 ટીસ્પૂન વાઈન બનાવવા માટે 1 કિલોગ્રામ Aszu Grapes નો ઉપયોગ કરાય છે તે સિવાય 20 કિલો Aszu Grapesથી વાઈનની 37.5 સેંટીલીટરની બોટલ બને છે. જેમાં આશરે 3% અલ્કોહલની માત્રા હોય છે.

મધ જમવાની સમસ્યા થી પરેશાન છો અપનાવો આ દેશી અને સરળ ઉપાય!
બજાર જેવું સુગંધિત ગુલકંદ હવે બનાવો ઘરે જ! ફક્ત 4 વસ્તુઓથી તૈયાર કરવાની આ છે સૌથી સહેલી રીત
ઘરે બનાવો રેસ્ટોરન્ટ જેવા ટેસ્ટી અને ક્રિસ્પી સ્પ્રિંગ રોલ, આ રહી તેની સિક્રેટ રેસીપી!
શું દિવસની ઊંઘ તમારા મગજ માટે ખતરનાક છે?
દવા લેવા છતાં હાઈ રહે છે બ્લડ પ્રેશર? સાવધાન, આ ભૂલો હોઈ શકે છે જવાબદાર
- Advertisement -
TAGGED:worlds-most-expensive-wine
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

movie1.jpg.webp
YouTube પર છવાઈ ‘A Mosquito in the Ear’, અડોપ્શન પર બનેલી આ ઈમોશનલ મૂવી વાયરલ
એન્ટરટેઈન્મેન્ટ
Copy of Satya web temp 31.jpg.webp
પીઠોરી અમાવાસ્યા પર આ ઉપાયોથી દૂર થશે સંકટ, જાણો સાચો સમય અને વિધિ
ધર્મદર્શન
dates.jpg.webp
સવારે ખાલી પેટે ખજૂર ખાવાથી શરીરમાં શું બદલાવ આવે છે? જાણો તેના અદ્ભુત ફાયદા!
હેલ્થ
iNDIA 2026 09 03T113350.502.jpg.webp
મોંઘવારીનો માર: ઈંડાના ભાવમાં ભડકો, સર્વેમાં ખુલાસો – અડધા લોકોએ ઈંડા ખાવાનું કે ખરીદવાનું ઓછું કર્યું!
બિઝનેસ
iNDIA 2026 09 03T102304.132.jpg.webp
શેરબજારમાં રિકવરીનો ગ્રીન સિગ્નલ: સેન્સેક્સ અને નિફ્ટી મજબૂતી સાથે ખુલ્યા
શેરમાર્કેટ
- Advertisement -

You Might Also Like

1785214924 iNDIA 9.jpg.webp
લાઈફ સ્ટાઈલ

ઈન્ફલ્યુએન્ઝા: જેને આપણે સામાન્ય શરદી ગણીને અવગણીએ છીએ, તે વાસ્તવમાં કેટલો ઘાતક હોઈ શકે?

By Gujju Media
7 Min Read
dharmishtha 1 2025 12 29T165629.519.jpg.webp
હેલ્થ

શરીરમાં વિટામિન D ઓછું હોય ત્યારે દેખાય છે આ ખાસ લક્ષણો

By Gujju Media
3 Min Read
insurance 4
જાણવા જેવુંહેલ્થ

કોરોના વાયરસના કહેર વચ્ચે હેલ્થ વીમાની પોલિસીમાં કરવામાં આવશે ફેરફાર

By Palak Thakkar
3 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?