વાઇટ આઉટ ફિટમાં મલાઇકાનો ગ્લેમરસ અંદાજ, સોશિયલ મિડિયામાં વાયરલ થયા મલાઇકાના ફોટોર્સ

 

બોલિવુડની હોટ એક્ટ્રેસ માંથી એક મલાઇકા અરોરા. હંમેશા પોતાના ડ્રેસ સિલેક્શનને લઈને ચર્ચામાં રહે છે.સોશિયલ મિડિયા પર તેના ફોટોર્સ આવતાની સાથે જ વાયરલ થતા હોય છે.મલાઇકાના ફેન્સ તેની દરેક સ્ટાઇલનાં દિવાના છે.

હાલ માંજ મલાઇકાએ પોતાના સોશિયલ મિડિયા પર વાઇટ કલરના બ્યુટીફુલ આઉટફિટમાં તેની તસ્વીરો શેયર કરી.આ ફોટોર્સમાં મલાઈકા એકદમ ગ્લેમરશ અવતારમાં જોવા મળી રહી છે.

સફેદ રંગની લેસ ડ્રેસમાં તૈયાર મલાઈકા અત્યંત ખૂબસૂરત લાગી રહી છે. Dany Atracheની ડિઝાઈન કરવામાં આવેલી આ ડ્રેસમાં સ્કર્ટ ફ્રિલ વાળી છે. આ ડ્રેસની ખાસ વાત એ છે કે બેલ સ્લીવ છે જે ટોટલ લેસથી બનેલી છે.સોશિયલ મિડિયા પર તેના આ લુક ખૂબ પ્રશાંસા થઇ રહી છે.

આ સાથે મલાઇકા તેના જીમ લૂકના કારણે ઘણી ચર્ચામાં રહે છે,મલાઇકા તેના ફિટનેશને લઇને પણ ઘણી સજાગ છે.મલાઇકાને અવારનવાર જીમની બહાર હોટ જીમ આઉટ ફિટમાં સ્પોટ કરવામાં આવે છે.

અને તેનો આ લૂક પણ સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થતા હોય છે.

 

Join the discussion

Your email address will not be published. Required fields are marked *