Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: મહેન્દ્રસિંહ ધોની બાદ સુરેશ રૈનાએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સંન્યાસ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ભારત > મહેન્દ્રસિંહ ધોની બાદ સુરેશ રૈનાએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સંન્યાસ
ભારતસ્પોર્ટ્સ

મહેન્દ્રસિંહ ધોની બાદ સુરેશ રૈનાએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સંન્યાસ

Palak Thakkar
Last updated: June 22, 2023 11:06 pm
By Palak Thakkar 2 Min Read
Share
BeFunky collage 2020 08 15T220504.325
SHARE

આજનો દિવસ ક્રિકેટપ્રેમીઓ માટે ઝટકા સમાન રહ્યો. જ્યાં ધોનીએ અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી તેની પાછળ પાછળ સુરેશ રૈનાએ પણ પોતાના સંન્યાસની જાહેરાત કરી દીધી છે. ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન સુરેશ રૈનાએ સોશિયલ મીડિયા દ્વારા નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે.

DHONIRAINAPICHUMANIjpg

મહેન્દ્રસિંહ ધોનીની નિવૃત્તિ બાદ રૈનાએ તેના સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું છે કે તે પણ આ યાત્રામાં જોડાઈ રહ્યો છે.સુરેશ રૈનાએ ભારતીય ક્રિકેટ ટીમમાં મિડલ ઓર્ડરના બેટિંગ ક્રમમાં ભૂમિકા ભજવી છે. જો કે હવે સુરેશ રૈના ટીમ ઈન્ડિયા તરફથી રમતા જોવા મળશે. સાથે જ સુરેશ રૈના આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી મહેન્દ્ર સિંહ ધોની સાથે પણ રમે છે.

- Advertisement -

raina 1597504507
સુરેશ રૈનાએ પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં ધોની સાથેની પોતાની એક તસવીર શેર કરતાં લખ્યું કે, ‘તમારી સાથે રમવું એ એક સુંદર અનુભવ હતો માહી. હું ગર્વ સાથે આ યાત્રામાં તમારો સાથી બની રહ્યો છું. આભાર ભારત. જય હિન્દ! ‘

sureshraina3 117523501 107413820998821 3662020601066315374 n
રૈનાને ટેસ્ટ મેચમાં વધારે તક મળી ન હતી. પરંતુ તેણે વન ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણા પ્રયત્નો કર્યા. રૈનાએ 19 મેચોમાં 26.18 ની એવરેજથી 768 રન બનાવ્યા હતા. રૈનાએ વન ડેમાં 226 મેચ રમી હતી અને 35.31 ની એવરેજથી 5,615 રન બનાવ્યા હતા.

- Advertisement -

4K1L2062 scaled

રૈનાએ વનડેમાં 5 સદી અને 36 અડધી સદી ફટકારી હતી. રૈનાએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ એક મહાન ટ્રેક રેકોર્ડ બનાવ્યો છે. 109 ફર્સ્ટ ક્લાસ મેચોમાં તેણે 42.15ની એવરેજથી 6871 રન બનાવ્યા. તેણે 109 મેચોમાં 14 સદી અને 45 અડધી સદી પણ ફટકારી હતી.

- Advertisement -

759bab5f318598eb47b7325d0c774d64

મહત્વનું છે કે વર્ષ 2018 બાદ સુરેશ રૈના એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો નથી. ત્યારે આશરે 2 વર્ષ બાદ રૈનાએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. જો કે ધોનીની જેમ રૈના IPLમાં રમતો દેખાશે.

- Advertisement -
- Advertisement -

You Might Also Like

સ્ટીવ સ્મિથે રિકી પોન્ટિંગની બરાબરી કરી, ફાઇનલમાં પ્રવેશતાની સાથે જ આ સિદ્ધિ હાંસલ કરી

સાઉથ આફ્રિકા પાસે છે સુવર્ણ તક, ICC ટ્રોફીની સાથે 113 વર્ષનો બદલો પણ પૂરો થશે

આરા-છપરા પુલ પર ટ્રક અને પોલીસ બસ વચ્ચે ટક્કર, 17 જવાન ઘાયલ, બેની હાલત ગંભીર

ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી, ભટિંડા અને ગંગાનગરમાં તાપમાન 50 ડિગ્રીની નજીક પહોંચ્યું, જાણો ચોમાસું ક્યારે આવશે

ICC રેન્કિંગમાં ઇંગ્લિશ ખેલાડીએ મોટો ઉછાળો નોંધાવ્યો, ભારતીય ખેલાડીને ફાયદો થયો

- Advertisement -
TAGGED:cricketcricketer-suresh-rainamsdhonisuresh-raina-
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

- Advertisement -

You Might Also Like

south africa announced playing 11 for wtc final sa vs aus
સ્પોર્ટ્સ

Australia vs South Africa WTC Final: ટીમે પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી, મેચના એક દિવસ પહેલા કાર્ડ જાહેર કર્યા

By Gujju Media 3 Min Read
sanjay raut big statement on uddhav raj thackeray coming together said no ego
ભારત

ઉદ્ધવ-રાજ ઠાકરેના સાથે આવવા પર સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- ‘કોઈ અહંકાર નહીં’

By Gujju Media 3 Min Read
fire in delhi dwarka sector 13 sabad apartment black smoke covered the sky
ભારત

દિલ્હીના એક એપાર્ટમેન્ટમાં લાગી ભીષણ આગ, આગની જ્વાળાઓ ઉંચી વધી, બિલ્ડીંગ પરથી કૂદીને પિતા સહિત બે બાળકોના મોત

By Gujju Media 2 Min Read

More Popular from Gujju Media

aarti
Uncategorized

લોકપ્રિય આરતી : આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંત ની સેવા

By Gujju Media 2 Min Read
shani aarti

શનિદેવની આરતી – જય જય શ્રી શનિદેવ ભક્તન હિતકારી

By Gujju Media
shree ji bava
ભજન

શ્રીજીબાવાએ કૃપા કરી ત્યારે, આંગણ અવસર આવ્યો રે..

By Gujju Media 1 Min Read
- Advertisement -
આરતી

હનુમાન ચાલીસા

દોહા શ્રી ગુરુચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બરનઉ રઘુવર વિમલ જસુ જો દાયક ફ્લચારી…

By Gujju Media
આરતી

સત્યનારાયણ કથાની આરતી- જય લક્ષ્મી રમણા

  જય લક્ષ્મી રમણા, સ્વામી જય લક્ષ્મી રમણા . સત્યનારાયણ સ્વામી, જન-પાતક-હરણા જય લક્ષ્મી… રત્ન જડિત…

By Gujju Media
આરતીશ્રી કૃષ્ણ ભજન

કૃષ્ણ અવતારની આરતી: ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘેર આવ્યા

ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા માતા જશોદા કુવર કાન…

By Gujju Media
આરતી

જય ગણેશ જય ગણેશ જય આરતી

જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા…૨ માતા જાકી પાર્વતીને પિતા મહાદેવા…૨ જય ગણેશ જય ગણેશ…

By Gujju Media
શ્રી કૃષ્ણ ભજનભજન

લોકપ્રિય ભજન : ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી

ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી લિરિક્સ ઘટમાં ગિરધારીને મનમાં મોરારી રૂદિયે વસે રે કાન પ્યારો વલ્લભ…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?