Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: વિરાટ સિંહની તૂફાની ઇનિંગ: 69 રનથી ઝારખંડનો સુપર લીગમાં ધમાકેદાર પ્રવેશ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > સ્પોર્ટ્સ > વિરાટ સિંહની તૂફાની ઇનિંગ: 69 રનથી ઝારખંડનો સુપર લીગમાં ધમાકેદાર પ્રવેશ
સ્પોર્ટ્સ

વિરાટ સિંહની તૂફાની ઇનિંગ: 69 રનથી ઝારખંડનો સુપર લીગમાં ધમાકેદાર પ્રવેશ

Gujju Media
Last updated: December 9, 2025 9:56 am
By Gujju Media
4 Min Read
Share
dharmishtha 1.jpg.webp
SHARE

વિરાટ સિંહના વિસ્ફોટક 69 રન ઝારખંડને મોટી જીત સાથે સુપર લીગ સ્ટેજમાં પ્રવેશ અપાવે છે

Contents
  • શાનદાર શરૂઆત વિરાટ સિંહે ઝારખંડને આપ્યો મજબૂત પાયો
  • રોબિન મિન્ઝની તોફાની બેટિંગથી ઝારખંડનો સ્કોર 215 સુધી
  • રન ચેઝમાં રાજસ્થાનની શરુઆત નબળી, છતાં કેટલાક ખેલાડીઓનો લડાયક પ્રદર્શન
  • ઝારખંડના બોલરોનો શાનદાર પ્રદર્શન
  • બંને ટીમો સુપર લીગ રાઉન્ડમાં ક્વોલિફાય ઝારખંડ રહ્યો અજેય

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના એલાઇટ ગ્રુપ–ડીમાં રમાયેલી ઝારખંડ વિરુદ્ધ રાજસ્થાનની મેચમાં ઝારખંડે 36 રનથી ભવ્ય જીત મેળવી હતી. આ મેચમાં સૌથી વધુ ચર્ચામાં રહેલો ખેલાડી હતો ઝારખંડનો યુવા ઓપનર વિરાટ સિંહ. ફોર્મમાં ચાલી રહેલા વિરાટે શરૂઆતથી જ આક્રમક મુડમાં બેટિંગ કરી અને માત્ર 36 બોલમાં 69 રન ફટકાર્યા હતા. તેની ઇનિંગમાં 5 છગ્ગા અને 4 ચોગ્ગા સામેલ હતા. તેણે 191.67 ની ધમાકેદાર સ્ટ્રાઇક રેટ સાથે રમતને એકદમ નવી દિશા આપી. ખાસ વાત એ છે કે વરિષ્ઠ ખેલાડી ઇશાન કિશન આ મુકાબલામાં ટીમનો ભાગ નહોતો.

શાનદાર શરૂઆત વિરાટ સિંહે ઝારખંડને આપ્યો મજબૂત પાયો

મેચમાં ટોસ જીતીને ઝારખંડે પહેલા બેટિંગ પસંદ કરી. ઓપનિંગમાં ઉતરેલા વિરાટ સિંહે પહેલી જ ઓવરથી સ્પષ્ટ કરી દીધું કે તે આ મેચમાં કંઈક ખાસ કરવા આવ્યો છે. તેની શોટ સિલેક્શન, ટાઈમિંગ અને પાવર હીટિંગ બેઉ જ અસરકારક રહ્યા. ખાસ કરીને સ્પિનરો સામે તેણે લાંબા સિક્સર મારીને બોલરોના રિધમને સંપૂર્ણ રીતે બગાડી દીધો.તેની સાથે જ, ટીમના કેપ્ટન અને વિકેટકીપર કુમાર કુશાગ્રે પણ પોતાની ઇનિંગને સમજદારીપૂર્વક આગળ વધારી. તેણે એક તરફ સ્ટ્રાઈક રોટેટ કરી અને બીજી તરફ ખરાબ બોલની સજા કરીને 37 બોલમાં 55 રન બનાવ્યા.

- Advertisement -

આ દરમ્યાન બંને વચ્ચે બનેલી ભાગીદારી ઝારખંડની ઇનિંગનો આધારસ્તંભ બની હતી.

રોબિન મિન્ઝની તોફાની બેટિંગથી ઝારખંડનો સ્કોર 215 સુધી

ટોપ ઓર્ડરે મજબૂત શરૂઆત આપ્યા પછી, અંતિમ ઓવરોમાં રોબિન મિન્ઝે ઝારખંડની ઇનિંગને તોફાની ગતિ આપી. તેણે માત્ર 27 બોલમાં 58 રનની રમૂજી ઇનિંગ રમી. તેના 8 ચોગ્ગા અને 2 છગ્ગાએ સ્ટેડિયમમાં બેઠેલા દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા. મિન્ઝની આ સરસ ઇનિંગ એ દર્શાવ્યું કે ઝારખંડની મધ્ય અને નીચલી ક્રમની બેટિંગ પણ તેટલી જ મજબૂત છે.

- Advertisement -

આ તમામ ઉત્કૃષ્ટ પ્રદર્શનના કારણે ઝારખંડે બોર્ડ પર 215/5નો ભવ્ય સ્કોર ઉભો કર્યો, જે કોઈપણ ટીમ પર દબાણ બનાવે તેવો હતો.

રન ચેઝમાં રાજસ્થાનની શરુઆત નબળી, છતાં કેટલાક ખેલાડીઓનો લડાયક પ્રદર્શન

216 રનના કઠિન લક્ષ્યનો પીછો કરવાનું રાજસ્થાન માટે સરળ નહોતું. શરુઆતમાં જ તેમને ઝડપી વિકેટો ગુમાવવી પડી.તેમ છતાં, મધ્યક્રમમાં કરણ લાંબાે થોડી લડત આપી અને 37 બોલમાં 52 રનની ઇનિંગ રમી. તેની ઇનિંગમાં સ્ટ્રોકપ્લે અને સચોટ શોટ સિલેક્શન જોવા મળ્યું.તિરસ્કાર ન કરાય એવું યોગદાન મહિપાલ લોમરોએ પણ આપ્યું. માત્ર 13 બોલમાં 25 રન બનાવી તેણે રન રેટને થોડો ટેકો આપ્યો.તે જ રીતે મુકુલ ચૌધરીે ઝડપી 25 રન (11 બોલ) ફટકાર્યા, અને દીપક હુડ્ડાએ 21 બોલમાં 28 રનનું યોગદાન આપ્યું.

- Advertisement -

પરંતુ કોઈપણ બેટ્સમેન લાંબા સમય સુધી વિકેટ પર ટકી શક્યા નહીં, જેને કારણે રાજસ્થાન ટીમ 19.2 ઓવરમાં 179 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

ઝારખંડના બોલરોનો શાનદાર પ્રદર્શન

ઝારખંડના બોલરોએ શરૂઆતથી જ રાજસ્થાન પર દબાણ જાળવી રાખ્યું.

- Advertisement -
- Advertisement -
  • સુશાંત મિશ્રા ચોક્સાઈથી બોલિંગ કરીને 3 મૂલ્યવાન વિકેટો લીધી.
  • અનુકુલ રોય પણ પાછળ રહ્યા નહીં અને તેણે પણ 3 વિકેટો ચટકાવી, મધ્યક્રમને છિન્નભિન્ન કરી નાખ્યો.
  • રાજનદીપ સિંહ 2 વિકેટો મેળવી રાજસ્થાનની જીતની આશાઓને સંપૂર્ણ રીતે સમાપ્ત કરી.

બંને ટીમો સુપર લીગ રાઉન્ડમાં ક્વોલિફાય ઝારખંડ રહ્યો અજેય

આ મેચ હારવા છતાં રાજસ્થાન નોકઆઉટ તબક્કે પહોંચવામાં સફળ રહ્યું, કારણ કે ગ્રુપ સ્ટેજમાં તેણે સાતમાંથી છ મેચ જીતી હતી. આ ઝારખંડ સામેની હાર તેમની એકમાત્ર હાર હતી.બીજી તરફ ઝારખંડે આખા ગ્રુપ સ્ટેજમાં એક પણ મેચ હારી નહીં સાતમાંથી સાત જીત સાથે તેઓ સંપૂર્ણ રીતે અજેય રહ્યા. તેમની આ સાતેય જીતે ટીમના આત્મવિશ્વાસમાં ઘણો વધારો કર્યો છે.

હવે બંને ટીમો સુપર લીગ સ્ટેજમાં પ્રવેશ કરી ચૂકી હોવાના કારણે, આગામી મેચો વધુ રસપ્રદ અને તીવ્ર બનવાની પૂરી શક્યતા છે. ક્રિકેટ પ્રેમીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે બંને ટીમો આગામી પડકારોમાં કેવું પ્રદર્શન કરે છે.

કોરોનાના કોહરામ વચ્ચે ક્રિકેટ જગતના પૂર્વ ઓલરાઉન્ડરનું થયું નિધન
વૈભવ સૂર્યવંશીના તોફાની ઉદયથી યશસ્વી જયસ્વાલ અસ્વસ્થ? અશ્વિનનો મોટો દાવો
શું SummerSlam 2026 માં થશે ‘ધ બીસ્ટ’ની એન્ટ્રી? બ્રૉક લેસનર અને રોમન રેન્સ વચ્ચે બદલાની જંગ
આ યુવા ખેલાડીઓ રોહિત પાસથી ઝૂટવી શકે છે કેપ્ટનશિપ
ICC Rankings: અભિષેક શર્મા ઇતિહાસ રચવાની ખૂબ નજીક, સૂર્યકુમાર યાદવની ટોપ-10 માં ધમાકેદાર એન્ટ્રી
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Dhanteras Shopping.jpg.webp
ધનતેરસ પર માત્ર સોનું-ચાંદી જ નહીં, આ સસ્તી વસ્તુઓ ખરીદવી પણ ખૂબ જ શુભ છે
ધર્મદર્શન
Copy of Satya web temp 67.jpg.webp
ભગવાન શ્રીકૃષ્ણના આ 5 ઉપદેશો બદલી નાખશે તમારું જીવન, ક્યારેય નહીં સતાવે કોઈ દુઃખ!
ધર્મદર્શન
Udta Teer Movie.jpg.webp
10 દિવસમાં ‘ઉડતી તીર’નો બોક્સ ઓફિસ પર ધમાકો! આયુષ્માન-સારાની ફિલ્મે કરી શાનદાર કમાણી
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 2026 11 02T171152.021.jpg.webp
શું તમને પણ લાગે છે કે સ્ટ્રોક ફક્ત ઘરના વડીલોને જ આવે? તો આજે જ જાણી લો આ ચોંકાવનારી હકીકત!
હેલ્થ
Glenn Maxwell 0311.jpg.webp
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓલરાઉન્ડરે 14 વર્ષની કારકિર્દી બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

abhishek.jpg.webp
સ્પોર્ટ્સ

અભિષેક શર્મા ફાઇનલમાં રમ્યા નહીં, છતાં ટીમ બની ચેમ્પિયન; 143 રનનો ટાર્ગેટ સરળતાથી કર્યો ચેઝ

By Gujju Media
4 Min Read
match1.jpg.webp
સ્પોર્ટ્સ

WCL 2026 માં પાકિસ્તાનની ફરી ફજેતી! PCB ની શરતો ફગાવી WCL એ પાક ટીમને ટુર્નામેન્ટમાંથી કરી બહાર

By Gujju Media
9 Min Read
1775283680 satya day social.jpg.webp.webp; charset=utf 8
સ્પોર્ટ્સ

રોહિત-વિરાટના વર્લ્ડ કપ રમવા પર સવાલ, યુવરાજ સિંહે પૂછ્યું- તમે જયસ્વાલને ક્યારે તૈયાર કરશો?

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
ભજન

નંદલાલાને માતા યશોદાજી સાંભરે.. શ્રી કૃષ્ણ ભજન

  નંદલાલાને માતા યશોદાજી સાંભરે.. શ્રી કૃષ્ણ ભજન નંદલાલાને માતા યશોદાજી સાંભરે મમતા મૂર્તિ મારી રહી…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
ભજન

અરજી અમારી સુણો શ્રીનાથજી | Arji Amari Suno Shrinathji bhajan

અરજી અમારી સુણો શ્રીનાથજી.. શ્રીનાથજી ભજન   હાંરે વહાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
nv casino
Casino zonder cruks bonus

A versatilidade nos depósitos efetuados nos melhores novos casinos online facilita a gestão do orçamento do jogador.

NV Casino PL
vox casino
Utländska casino bästa bonus
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?