બોલીવુડ3 months ago
બિગ બીની દોહિત્રી અને સિદ્ધાંત ચતુર્વેદી એકજ કારમાં જોવા મળ્યા! નવ્યાએ કપડાથી મોં છુપાવ્યું
અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નંદા તથા ‘ગલી બોય’ ફૅમ સિદ્ધાંત ચતુર્વેદી વચ્ચે અફેર હોવાની ચર્ચા છેલ્લાં ઘણાં સમયથી થઈ રહી છે. બંને એકબીજાને ડેટ કરે છે....