Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: બિગ બીની દોહિત્રી અને સિદ્ધાંત ચતુર્વેદી એકજ કારમાં જોવા મળ્યા! નવ્યાએ કપડાથી મોં છુપાવ્યું
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > બિગ બીની દોહિત્રી અને સિદ્ધાંત ચતુર્વેદી એકજ કારમાં જોવા મળ્યા! નવ્યાએ કપડાથી મોં છુપાવ્યું
બોલીવુડ

બિગ બીની દોહિત્રી અને સિદ્ધાંત ચતુર્વેદી એકજ કારમાં જોવા મળ્યા! નવ્યાએ કપડાથી મોં છુપાવ્યું

Subham Agrawal
Last updated: July 11, 2022 1:11 pm
By Subham Agrawal
2 Min Read
Share
Big B's Dohitri and Siddhant Chaturvedi were seen in the same car! The newcomer hid his mouth with a cloth
SHARE

અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નંદા તથા ‘ગલી બોય’ ફૅમ સિદ્ધાંત ચતુર્વેદી વચ્ચે અફેર હોવાની ચર્ચા છેલ્લાં ઘણાં સમયથી થઈ રહી છે. બંને એકબીજાને ડેટ કરે છે. બંને કરન જોહરની 50મી બર્થડે પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા. જોકે, બંનેએ હજી સુધી પોતાના સંબંધો અંગે વાત કરી નથી. હાલમાં જ આ બંને એક જ કારમાં જોવા મળ્યા હતા, પરંતુ ફોટોગ્રાફર્સને જોતાં જ નવ્યાએ પોતાનો ચહેરો છુપાવી દીધો હતો.

Big B's Dohitri and Siddhant Chaturvedi were seen in the same car! The newcomer hid his mouth with a cloth

નવ્યાનો ચહેરો ફોટોગ્રાફર્સ બરોબર ક્લિક કરી શકતા નહોતા. નવ્યાને જ્યારે જાણ થઈ કે તેની તસવીરો ક્લિક કરવામાં આવી રહી છે તો તેણે તરત જ ગુલાબી કપડાંથી મોં છુપાવ્યું હતું. નવ્યાનું નામ પહેલાં જાવેદ જાફરીના દીકરા મિઝાન જાફરી સાથે ચર્ચાઈ ચૂક્યું છે. જોકે, મિઝાને અનેક ઇન્ટરવ્યૂમાં એ વાત કહી હતી કે તે અને નવ્યા માત્ર સારા મિત્રો છે.

- Advertisement -

Big B's Dohitri and Siddhant Chaturvedi were seen in the same car! The newcomer hid his mouth with a cloth

સિદ્ધાંત ચતુર્વેદી તાજેતરમાં જ બાંદ્રા સ્થિત પ્રોડ્યૂસરની ઓફિસે આવ્યો હતો. આ દરમિયાન જ્યારે ફોટોગ્રાફરની નજર સિદ્ધાંતની કારની બેક સીટ પર પડી તો તેને લાગ્યું કે કોઈ વ્યક્તિ બેઠી છે. ફોટોગ્રાફરે ધડાધડ ફોટો ક્લિક કર્યા હતા. જોકે, પછી તેને ખ્યાલ આવ્યો કે આ વ્યક્તિ બીજી કોઈ નહીં, પરંતુ નવ્યા હતી.

- Advertisement -

 

ઉલ્લેખનીય છે કે નવ્યાએ ક્યારેય પોતાના રિલેશનશિપ અંગે વાત કરી નથી. સિદ્ધાંત તથા નવ્યા સો.મીડિયામાં એકબીજાની પોસ્ટ પર કમેન્ટ્સ કરતાં હોય છે. નવ્યા તથા સિદ્ધાંત પોતાના સંબંધોને ઘણાં જ પ્રાઇવેટ રાખવામાં માને છે. ગયા વર્ષે સિદ્ધાંતે સો.મીડિયામાં શર્ટલેસ તસવીર શૅર કરી હતી. આ તસવીર પર નવ્યાએ કોઈ કમેન્ટ નહોતી કરી, પરંતુ લાઇક જરૂરથી કરી હતી.

- Advertisement -
આ છે દબંગ અભિનેતા સલમાન ખાનની પ્રેમિકા, તસ્વીર જોઇને આશ્ચર્ય થશે
સુશાંત સિંહ રાજપૂતની અસ્થિઓ કરવામાં આવી ગંગામાં વિસર્જિત
KGF ચેપ્ટર 2: અભિનેતા યશને 25 કરોડ મળ્યા, સંજય-રવીના પણ કરોડો પૈસા મળ્યા, જાણો તમામ સ્ટાર્સની ફી.
અભિનેત્રી સારા અલી ખાન તેના માતા-પિતાની છેલ્લી મુલાકાતને યાદ કરીને ભાવુક થઈ ગઈ.
શિવાલિકા ઓબેરોયએ સાઇન કરી બીજી ફિલ્મ
- Advertisement -
TAGGED:bigbBOLLYWOODnavya nandasidhdhant chaturvedi
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
2e10 pwtrol.jpg.webp
વાહનચાલકો માટે મોટા સમાચાર: E10 પેટ્રોલનું પુનરાગમન, પણ આપવી પડશે વધુ કિંમત!
ટેકનોલોજી
iNDIA 2026 08 27T134914.050.jpg.webp
એર ઇન્ડિયાને ૧૨,૫૦૦ કરોડની જરૂરિયાત: સિંગાપુરમાં મચ્યો સંગ્રામ, વિપક્ષે કહ્યું, ‘અમે કેમ આપીએ પૈસા?’
બિઝનેસ
iNDIA 2026 08 27T114228.592.jpg.webp
₹10 લાખ કરોડની તક! ભારતની આ 3 કેમિકલ કંપનીઓ બનશે સેમિકન્ડક્ટર ક્ષેત્રની નવી સુપરસ્ટાર?
શેરમાર્કેટ
Copy of Satya web temp 56.jpg.webp
જીવનમાં ક્યારેય ન કરો આ 4 બાબતો પર અંહકાર, નહીં તો ભોગવવા પડશે ખરાબ પરિણામો
ધર્મદર્શન
- Advertisement -

You Might Also Like

salman khan and hrithik roshan 4 700x395 1
બોલીવુડ

હૃતિકની ફિલ્મ પર સલમાને કહ્યું, કોઈ કૂતરો પણ તેને જોવા નથી ગયો, જુઓ આ સમગ્ર મામલો.

By Aryan Patel
3 Min Read
BeFunky collage 16
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

લોકડાઉનમાં સારા અલી ખાન કરી રહી છે માતા અને ભાઇ સાથે મસ્તી,ફની વિડિયો સોશિયલ મિડિયા પર કર્યો શેયર

By Palak Thakkar
1 Min Read
Akshay SSR Kangana G
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

સુશાંત કેસની તપાસ સુપ્રીમ કોર્ટે CBIને સોંપાતા,બોલિવૂડ સ્ટાર્સએ આપ્યા પોતાના રિએેક્શન

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?