Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ફક્ત 100 રૂપિયામાં લઈ લો, લઈ લો. આવી વસ્તુ ફક્ત 100 રૂપિયામાં ક્યારેય નહીં મળે.
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ટેકનોલોજી > ગેજેટ > ફક્ત 100 રૂપિયામાં લઈ લો, લઈ લો. આવી વસ્તુ ફક્ત 100 રૂપિયામાં ક્યારેય નહીં મળે.
ગેજેટ

ફક્ત 100 રૂપિયામાં લઈ લો, લઈ લો. આવી વસ્તુ ફક્ત 100 રૂપિયામાં ક્યારેય નહીં મળે.

Gujju Media
Last updated: April 20, 2024 1:07 pm
By Gujju Media
1 Min Read
Share
Screen Cleaner
SHARE

કેમ છો મિત્રો? બજેટ ફ્રેન્ડલી શોપિંગમાં આજે અમે તમારા માટે લાવ્યા છીએ એક એવું ગેજેટ કે જેના વિશે જાણીને તમે તરત ખરીદી લેશો.

આ ગેજેટ તો એવું છે કે જે તમારા પોકેટમાં પણ આવી જશે અને તમને ખૂબ હેલ્પફુલ રહેશે. હા, હા હવે તમને જણાવી જ રહ્યા છીએ કે આ કઈ વસ્તુ છે અને તમે ક્યાંથી ખરીદી શકશો.

તો આ દેખાવમાં તો કોઈ લિપસ્ટિક જેવું લાગતું હશે પણ તમને જણાવી દઈએ કે આ કોઈ લિપસ્ટિક નથી આ એક સ્પ્રે બોટલ અને ડસ્ટર છે. તમને જાણીને નવાઈ લાગશે પણ મોંઘી મોંઘી ગાડીઓ વાપરવાવાળા લોકો પણ આ ગેજેટ પોતાના ખિસ્સામાં રાખે છે.

- Advertisement -

Screen clean

આ ગેજેટમાં સ્પ્રે કે ક્લિનિંગ લિકવિડ ભરવા માટેની સુવિધા આપવામાં આવી છે. આ સાથે તે ગેજેટની બહારની લેયર એ એક માઇક્રોફાઈબર કપડાંની છે જેને તમને સ્ક્રીન પર સ્પ્રે કર્યા પછી સાફ કરવામાં વાપરી શકો છો.

- Advertisement -

આ માઇક્રોફાઈબરથી તમે લેપટોપ સ્ક્રીન, ટીવી સ્ક્રીન, ગાડીનો કાચ અને બીજું ઘણુંબધું સાફ કરી શકો છો.

તો રાહ કોની જુઓ છો હમણાં જ તમારા ફોનમાં રહેલ એમેઝોન, ફ્લિપકાર્ટ કે પછી મિશૂ એપ પર જાવ અને ખરીદી કરો આ બેસ્ટ ગેજેટની. ફક્ત 100 રૂપિયાની આસપાસ મળી રહ્યું છે.

- Advertisement -
પ્લે સ્ટોર પર એપ અપલોડ કરતા પહેલા આ નિયમો ખાસ જાણી લો
આઈફોન 12ની કિંમતનો થયો ખુલાસો,જાણો નવા Apple ફોનમાં કેવા છે ફીચર્સ
Apple લાવી રહ્યું છે 200MP કેમેરા વાળો iPhone, જાણો ક્યારે થશે લોન્ચ
હવે ડોક્યુમેન્ટ વાંચવાની જરૂર નથી, Google Docs પોતે જ સંભળાવશે ‘ઓડિયો સમરી’
વિદેશમાં ડ્રાઇવિંગ કરવાનું હવે થયું સરળ! જાણો કેવી રીતે ઘરે બેઠા મેળવવી ‘ઈન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ’
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784435729 Copy of Satya web temp 4.jpg.webp
BSNLનો માસ્ટરસ્ટ્રોક, માત્ર ₹199માં મળશે 25GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ
ગેજેટ
iNDIA 26.jpg.webp
શેરબજારમાં તેજી: અમેરિકા-ઈરાન વચ્ચેના રાજદ્વારી પ્રયાસોથી રોકાણકારો ઉત્સાહિત, સેન્સેક્સ અને નિફ્ટીમાં 1% નો ઉછાળો
શેરમાર્કેટ
Copy of Satya web temp 12.jpg.webp
આ 6 લોકો પર ક્યારેય ન કરો આંખ બંધ કરીને ભરોસો, નહીંતર પસ્તાવાનો વારો આવશે!
ધર્મદર્શન
Rohit Chandel2.jpg.webp
ટીવી એક્ટર રોહિત ચંદેલ જેલના સળિયા પાછળ, સગીરા સાથે અડપલાં કરવાનો આરોપ
એન્ટરટેઈન્મેન્ટ
jannik.jpg.webp
વિમ્બલ્ડન ફાઇનલ: જેનિક સિનરનું જોરદાર કમબેક, ટાઇ-બ્રેકરમાં બીજો સેટ જીતીને ઝ્વેરેવને આપી ટક્કર
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

1776496183 Copy of Satya web temp 17.jpg.webp
ગેજેટ

નોકરીની ચિંતા છોડો! ઘરે બેઠા લાખો કમાવા માટે શીખી લો આ 5 હાઈ-ડિમાન્ડ સ્કીલ્સ

By Gujju Media
5 Min Read
1779411978 Copy of Satya web temp 9.jpg.webp
ગેજેટ

Airtel લાવ્યું ‘Priority Postpaid’ સર્વિસ, હવે ભીડભાડવાળા વિસ્તારોમાં પણ મળશે રોકેટ જેવી સ્પીડવાળું 5G ઇન્ટરનેટ

By Gujju Media
7 Min Read
Your iCloud Drive storage is full? So use these options for storage
ગેજેટ

તમારું iCloud Drive સ્ટોરેજ ફુલ થઈ ગયું છે? તો સ્ટોરેજ માટે આ વિકલ્પોનો કરો ઉપયોગ

By Subham Agrawal
3 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?