Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: WhatsAppનું તમારું પ્રાઈવેટ ચેટ છુપાવવું છે? તો અપનાવો આ ટિપ્સ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ટેકનોલોજી > ગેજેટ > WhatsAppનું તમારું પ્રાઈવેટ ચેટ છુપાવવું છે? તો અપનાવો આ ટિપ્સ
ગેજેટ

WhatsAppનું તમારું પ્રાઈવેટ ચેટ છુપાવવું છે? તો અપનાવો આ ટિપ્સ

Subham Agrawal
Last updated: June 6, 2022 8:17 pm
By Subham Agrawal
2 Min Read
Share
Want to hide your private chat from WhatsApp? So follow these tips
SHARE

આજના સમયમાં લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ વધી રહ્યો છે. સોશિયલ મીડિયાના ઉપયોગનો વધારો થતાંની સાથે જ લોકોની પ્રાઈવાસી સામે સવાલ ઊભા થાય છે. ત્યારે WhatsAppએ લોકપ્રિય ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. વોટ્સએપ પર ઘણા લોકોની પર્સનલ ચેટ્સ પણ હોય છે. પરંતુ જ્યારે તમે કોઈને ફોન આપો છો તો તમે ઈચ્છતા નથી કે તમે તેની પર્સનલ ચેટને જોવો. એવામાં તમે તેને વોટ્સએપ પર હાઈડ કરી શકો છો.

Want to hide your private chat from WhatsApp? So follow these tips

આ ઉપરાંત તમે બિન ઉપયોગી ચેટ્સને પણ હાઇડ કરી શકો છો. જેનાથી એપની હોમસ્ક્રીન પર તમને આવા ચેટ્સ દેખાશે નહીં. જેના માટે તમારે Archived Chats ફોલ્ડર ફીચરનો ઉપયોગ કરવો પડશે. Archived Chatsમાં નવા મેસેજ આવ્યાં બાદ પણ આ ચેટની મેન લિસ્ટમાં દેખાશે નહીં. વોટ્સએપની મેન યાદીમાં આ Archived Chats ત્યારે દેખાશે જ્યારે તમે તેને મેન્યુઅલી અનઅર્કાઈવ કરશો. આ ફીચરને કંપનીએ થોડા સમય પહેલા જાહેર કર્યુ હતુ. પહેલા Archived Chats માં નવો મેસેજ આવતા ચેટ મેન યાદીમાં આવી જતુ હતુ.

- Advertisement -

Want to hide your private chat from WhatsApp? So follow these tips

ત્યારબાદ તમારે સેટિંગમાં જવુ પડશે. પછી તમારે ચેટ્સ પર ટેપ કરવુ પડશે. અહીંથી તમારે ચેટ હિસ્ટ્રીમાં જવુ પડશે. ચેટ હિસ્ટ્રીમાં ગયા બાદ Archive all chats પર ક્લિક કરી દો. ઉલ્લેખનીય છે કે જો કોઈ તમને Archived ચેટમાં ટેગ કરે છે તો તમને તેનુ નોટિફિકેશન મળશે.

- Advertisement -

Want to hide your private chat from WhatsApp? So follow these tips

અહીં તમારે વોટ્સએપ ચેટ્સને હાઈડ કરીને આખી રીત સ્ટેપ બાય સ્ટેપ જણાવી રહ્યાં છે. જેના માટે તમારે સૌથી પહેલા મોબાઈલમાં વોટ્સએપને ઓપન કરવુ પડશે. એપ ઓપન થયા બાદ આ ચેટને હોલ્ડ કરીને રાખો. જેને તમે Archived કરવા માંગો છો. ચેટ હોલ્ડ કરીને રાખવાથી તમને ટૉપ બારમાં Archiveનુ એક બટન દેખાશે. આ બટન પર ક્લિક કરીને તમે સિલેક્ટેડ ચેટને અર્કાઈવ કરી શકો છો. તમે દરેક વોટ્સએપ ચેટ્સને પણ Archived કરી શકો છો. જેના માટે ચેટ પર ટેપ કરી તમારે More Options પર જવુ પડશે.

- Advertisement -
શિયાળામાં વોશિંગ મશીનનો ઉપયોગ કરતી વખતે આ 3 મોટી ભૂલો ક્યારેય ન કરો
ખિસ્સામાં રહેલા ફોનથી ખાતું થઈ જશે ખાલી, મુસાફરોને લૂંટવા માટે આવી ગયો છે નવો ‘Ghost Tapping’ ફ્રોડ
ફોન વારંવાર હેંગ થાય છે? ફેક્ટરી રિસેટ કરતા પહેલા અજમાવો આ Safe Mode ટ્રીક
Jio SIM બંધ થવાનો ડર સતાવી રહ્યો છે? આ રહ્યા નંબર ચાલુ રાખવા માટેના સૌથી સસ્તા અને શ્રેષ્ઠ રિચાર્જ ઓપ્શન્સ
જિઓનું નવું સ્માર્ટ ટ્રેકર ‘JioTag 2’ ભારતમાં લૉન્ચ, એન્ડ્રોઇડ અને આઇફોન બંને પર કરશે કામ
- Advertisement -
TAGGED:chatgadgethide chatWhatsAppwhatsapp chat hide
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 28T114100.041.jpg.webp
Zepto, Blinkit અને Swiggy પરથી ખાંડ કેવી રીતે ખરીદવી? દરેક પ્લેટફોર્મ પર મર્યાદા એકસરખી નથી
બિઝનેસ
Amita bachan2.jpg.webp
કુદરતના કોપ વચ્ચે નેપાળ સાથે ઊભા રહ્યા અમિતાભ બચ્ચન, સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યું દર્દ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 2026 08 28T190449.894.jpg.webp
લિવર ફેલિયર: લક્ષણો, પ્રકારો અને બચાવના ઉપાયો – જાણો તમારું લિવર કેવી રીતે સુરક્ષિત રાખવું
હેલ્થ
iNDIA 2026 08 28T113101.994.jpg.webp
દરરોજ 8 કલાકની ઊંઘ છતાં કેમ અનુભવાય છે થાક?
લાઈફ સ્ટાઈલ
pat.jpg.webp
ઇમરાન ખાનની કથળતી તબિયત પર પેટ કમિન્સે વ્યક્ત કરી ગંભીર ચિંતા: ‘તેમની સાથે આદરપૂર્વક વ્યવહાર થવો જોઈએ’
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

1782183588 Copy of Satya web temp 6.jpg.webp
ગેજેટ

ઈન્સ્ટાગ્રામ પર વ્યુઝ નથી આવી રહ્યા? તમારી આ 5 ભૂલો રીચને કરી રહી છે ખતમ!

By Gujju Media
5 Min Read
Copy of Satya web temp 64.jpg.webp
ગેજેટ

લોકલ ચાર્જર તમારા કિંમતી સ્માર્ટફોનને બનાવી શકે છે ભંગાર, જાણો 3 ખતરનાક જોખમો

By Gujju Media
5 Min Read
1779787239 Copy of Satya web temp 13.jpg.webp
ગેજેટ

Prepaid અને Postpaid વચ્ચે છે કન્ફ્યુઝન? અહીં સરળ શબ્દોમાં સમજો કયા પ્લાનમાં છે તમારો અસલી ફાયદો

By Gujju Media
6 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?