Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: જો તમે સીએનજી કાર ખરીદવાનું વિચારો છો? તો આ કાર છે તમારા માટે બેસ્ટ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ટેકનોલોજી > ગેજેટ > જો તમે સીએનજી કાર ખરીદવાનું વિચારો છો? તો આ કાર છે તમારા માટે બેસ્ટ
ગેજેટ

જો તમે સીએનજી કાર ખરીદવાનું વિચારો છો? તો આ કાર છે તમારા માટે બેસ્ટ

Subham Agrawal
Last updated: June 11, 2022 9:16 pm
By Subham Agrawal
2 Min Read
Share
What if you plan to buy a CNG car? So this car is the best for you
SHARE

હાલ પેટ્રોલ અને ડીઝલના ભાવ આસામને પહોચી ગયા છે. ત્યારે હવે લોકો સીએનજી તરફ વળ્યા છે. સીએનજી વાહનોની ધૂમ ખરીદી થઇ રહી છે.  જો કે, ભૂતકાળમાં CNG પણ ખૂબ મોંઘું થઈ ગયું છે, પરંતુ તેમ છતાં તે પેટ્રોલ અને ડીઝલ કરતા સસ્તું છે. આ ઉપરાંત સીએનજીથી ચાલતી કાર પેટ્રોલ અને ડીઝલથી ચાલતી કાર કરતાં વધુ માઈલેજ આપે છે. આવી સ્થિતિમાં, અમે તમને દેશમાં વેચાતી આવી CNG કાર વિશે માહિતી આપીએ, જેની માઇલેજ 30 કિમીથી વધુ છે. આમાંથી એક કારની માઈલેજ 35 કિમીથી વધુ છે.

What if you plan to buy a CNG car? So this car is the best for you

મારુતિ વેગનઆર  CNG

- Advertisement -

મારુતિ વેગનઆર  CNG અંગે કંપનીનો દાવો છે કે તે CNG પર 32.52 કિમીની માઈલેજ આપે છે. તેમાં 1.0 લિટર પેટ્રોલ એન્જિન છે, જે 58 hp પાવર અને 78 Nm પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. તેની કિંમત 6.42 લાખ રૂપિયા થી શરૂ થાય છે.

What if you plan to buy a CNG car? So this car is the best for you

- Advertisement -

મારુતિ અલ્ટો CNG

મારુતિનો દાવો છે કે તેની અલ્ટો CNG કાર 31.59 કિલોમીટરની માઈલેજ આપે છે. તેને 796 cc એન્જિન મળે છે, જે 35.3 kW પાવર અને 69 Nm પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. તેની કિંમત 5.03 લાખ રૂપિયા  છે.

- Advertisement -

What if you plan to buy a CNG car? So this car is the best for you

મારુતિ સુઝુકી એસ-પ્રેસો CNG

- Advertisement -
- Advertisement -

મારુતિ સુઝુકી S-Presso CNG 31.2 કિમીની માઈલેજ આપે છે. તેમાં 1.0-લિટર પેટ્રોલ એન્જિન છે, જે 59 PS પાવર અને 78 Nm ટોર્ક જનરેટ કરી શકે છે. તેની કિંમત 5.38 લાખ રૂપિયાથી શરૂ થાય છે, 5.64 લાખ રૂપિયા  સુધી જાય છે.

What if you plan to buy a CNG car? So this car is the best for you

હ્યુન્ડાઈ સેન્ટ્રો  CNG 

- Advertisement -

Hyundai Santro CNG 30.48 km/kg ની માઈલેજ આપે છે. તેમાં 1.1-લિટર પેટ્રોલ એન્જિન છે, જે 60 PS પાવર અને 85 Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. તેની કિંમત રૂ. 6.10 લાખ થી શરૂ થાય છે.

 

Airtelના ગ્રાહકો માટે મોટી ભેટ! હવે આ ખાસ બ્રોડબેન્ડ અને એરફાઈબર પ્લાન્સ સાથે મળશે Amazon Prime Lite ફ્રી.
લોકડાઉનના કારણે નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર દબાણ હેઠળ, ફેસબુક,યુટ્યુબ,અને એમેઝોન પ્રાઇમે લીધો આ મોટો નિર્ણય
ફક્ત 100 રૂપિયામાં લઈ લો, લઈ લો. આવી વસ્તુ ફક્ત 100 રૂપિયામાં ક્યારેય નહીં મળે.
શું WhatsApp વાપરવા પૈસા ચૂકવવા પડશે? જાણો નવા સબસ્ક્રિપ્શન મોડલ અને સિક્રેટ ફીચર્સ વિશે
હવે ઇન્ટરનેટ વગર પણ ચાલશે AI, સ્માર્ટફોનની દુનિયામાં આવશે આ 5 મોટા ફેરફારો
- Advertisement -
TAGGED:altobest cng carcarceleriocng carmaruti suzuki
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 10 22T080222.139.jpg.webp
ટેસ્લાની ઉડતી કાર ભારતમાં ક્યારે આવશે? જાણો લોન્ચિંગની તારીખ અને કિંમત અંગેની વિગતો
ઓટોમોબાઇલ
jio12.jpg.webp
Jioનો મેગા IPO લાવવાની તૈયારી? ભારતના ડિજિટલ બજાર પર મુકેશ અંબાણીની નજર
બિઝનેસ
શેરબજારમાં ઘટાડા વચ્ચે આ 3 શેરોમાં રિકવરીના સંકેત: એક્સપર્ટે આપી ખરીદીની સલાહ
શેરમાર્કેટ
1792111924 Garuda Purana.jpg.webp
દીકરીનો જન્મ કોઈ સામાન્ય બાબત નથી, જાણો ઈશ્વર કયા ખુશનસીબ ઘરોને તેના માટે પસંદ કરે છે!
ધર્મદર્શન
Gajab Raat Movie.jpg.webp
‘ઘૂસખોર પંડત’ નહીં, હવે ‘ગજબ રાત’ના નામે રિલીઝ થશે મનોજ બાજપેયીની ફિલ્મ, ધમાકેદાર ટ્રેલર રિલીઝ
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

reliance jio 49 6
ગેજેટટેકનોલોજી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કન્ઝ્યૂમર ટેકનોલોજીમાં કરશે વધુ રોકાણ

By Palak Thakkar
2 Min Read
1770452743 Copy of Satya web temp 34.jpg.webp
ગેજેટ

ઘરમાં પડ્યું છે જૂનું ટેબ્લેટ? ભંગારમાં ફેંકવાને બદલે આ 5 સ્માર્ટ રીતે કરો ઉપયોગ, બચશે હજારો રૂપિયા

By Gujju Media
6 Min Read
WhatsApp.jpg.webp
ગેજેટ

WhatsApp પર તમારો કયો ડેટા થઈ રહ્યો છે શેર? આ રીતે માત્ર 2 મિનિટમાં કરો ચેક

By Gujju Media
6 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?