Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: વોટ્સએપ પ્રોફાઈલને લઇ આવી રહ્યું છે મોટું અપડેટ: હવે કરી શકશો આ વસ્તુને કંટ્રોલ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ટેકનોલોજી > ગેજેટ > વોટ્સએપ પ્રોફાઈલને લઇ આવી રહ્યું છે મોટું અપડેટ: હવે કરી શકશો આ વસ્તુને કંટ્રોલ
ગેજેટ

વોટ્સએપ પ્રોફાઈલને લઇ આવી રહ્યું છે મોટું અપડેટ: હવે કરી શકશો આ વસ્તુને કંટ્રોલ

Subham Agrawal
Last updated: June 17, 2022 5:02 pm
By Subham Agrawal
2 Min Read
Share
WhatsApp is bringing a big update to the profile: now you can control this thing
SHARE

ઈન્સ્ટન્ટ મેસેજીંગ પ્લેટફોર્મ WhatsApp સતત નવા ફિચર્સ જોડી રહ્યું છે. એપે હાલમાં જ એન્ડ્રોયડ સાથે iOS પર ચેટ બેકઅપનું ફિચર જોડ્યું છે. તે ઉપરાંત ગ્રુપ મેમ્બર્સની લિમિટને વધારવામાં આવી છે. આ પ્લેટફોર્મ પર હવે તમે વધારે મોટી ફાઈલ્સને ટ્રાન્સફર કરી શકો છો. એવામાં તમામ નવા ફિચર્સ WhatsApp પર આવી ચુક્યા છે. એપ પર પ્રાઈવસી સાથે જોડાયેલુ એક એવુ ફિચર આવ્યું છે જેની લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. હવે તમે પોતાની મરજીથી નક્કી કરી શકો કે કોણ તમારો પ્રાઈવેટ ફોટો, અબાઉટ અને લાસ્ટ સીન જોઈ શકે છે. તેના પર પણ તમારા સ્ટેટસની જેમ નવો ઓપ્શન મળી ગયો છે. જેની મદદથી તમે નક્કી કરી શકશો કે તમારા કોન્ટેક્ટ્સમાંથી કોણ પ્રોફાઈલ ફોટો નહીં જોઈ શકે. આવો જાણીએ વોટ્સએપના લેટેસ્ટ ફિચરની ડિટેલ્સ.

WhatsApp is bringing a big update to the profile: now you can control this thing

વોટ્સએપ પર અત્યાર સુધી તમને પ્રોફાઈલ ફોટો, લાસ્ટ સીન અને અબાઉટ માટે ત્રણ ઓપ્શન મળતા હતા. પ્રાઈવસી સેટિંગમાં તમે આ ફિચર્સ માટે Everyone, My Contacts અને  Nobody ઓપ્શનનો જ યુઝ કરી શકતા હતા.  એપે આ લિસ્ટમાં ચોથો ઓપ્શન આપ્યો છે. જે છે My Contacts Except. એટલે કે યુઝર્સના કંટ્રોલમાં હશે કે કોણ તેમનો પ્રોફાઈલ ફોટો, લાસ્ટ સીન અને અબાઉટ જોઈ શકે છે. આ ફિચર એન્ડ્રોયડ iOS બન્ને યુઝર્સ માટે જાહેર કરી દેવામાં આવ્યા છે.

- Advertisement -

WhatsApp is bringing a big update to the profile: now you can control this thing

જો તમે એક એન્ડ્રોયડ યુઝર છો તો આ ફિચરને યુઝ કરવા માટે તમારે અમુક સ્ટેપ ફોલો કરવાના રહેશે. સૌથી પહેલા તમારે WhatsApp ઓપન કરવાનું રહેશે. ત્યાં તમને More options > Settings > Account > Privacy પર જવાનું રહેશે. હવે તમારે પ્રોફાઈલ ફોટોથી લઈને લાસ્ટ સીન સુધી દરેક ફિચર માટે ચાર ઓપ્શન મળશે.

- Advertisement -

WhatsApp is bringing a big update to the profile: now you can control this thing

અહીં જો તમે iOS યુઝર છો તો તમારે Settings > Account > Privacy પર જવાનું રહેશે. ત્યાર બાદ તમને પ્રોફાઈલ ફોટો, લાસ્ટ સીન, અબાઉટ, સ્ટેટસ જેવા ઓપ્શન મળશે. અહીંથી તમે નક્કી કરી શકશો કે કોણ તમારી પ્રોફાઈલ ફોટો જોઈ શકે છે.

વોટ્સએપ માટેની આ ટેકનિકથી બાજુમાં બેઠેલો વ્યક્તિ પણ નહિ વાંચી શકે તમારી ચેટ
હવે ડોક્યુમેન્ટ વગર પણ આધારમાં મોબાઈલ નંબર અપડેટ થશે, જાણો UIDAIની નવી ટેકનોલોજી
એરટેલે લોન્ચ કરી ભારતની પહેલી ‘Priority Postpaid’ સર્વિસ! ભીડમાં પણ મળશે સુપરફાસ્ટ 5G સ્પીડ
શું વાત કરો છો? માત્ર 8 હજારમાં જ મળે છે વોટરપ્રૂફ સ્માર્ટફોન
ઓનલાઇન શોપિંગમાં છેતરપિંડીથી બચવું છે? નકલી એપ્સ ઓળખવા માટે અપનાવો આ 5 ટિપ્સ
- Advertisement -
TAGGED:contactgajetsprofile seenwhatsaapp profileWhatsApp
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

maruti brezza2.jpg.webp
Nexonને ટક્કર આપવા આવી રહી છે નવી Brezza: ફીચર્સ જાણીને તમે પણ ચોંકી જશો!
ઓટોમોબાઇલ
Money 1107.jpg.webp
સેવિંગ્સ એકાઉન્ટમાં લાખો રૂપિયા રાખવાની ભૂલ કરો છો?
બિઝનેસ
iNDIA 31.jpg.webp
3 મહિનામાં પૈસા ડબલથી પણ વધુ! આ સ્મોલકેપ શેરે રોકાણકારોને આપ્યું 135% નું બમ્પર વળતર
શેરમાર્કેટ
રાહુ દોષથી પરેશાન છો? મોરપંખનો આ નાનકડો ઉપાય બદલી શકે છે તમારું નસીબ
ધર્મદર્શન
1783856716 Copy of Satya web temp 21.jpg.webp
રણબીર કપૂરની ‘રામાયણ’નું ટ્રેલર આ દિવસે થશે રિલીઝ, મેકર્સે કરી સત્તાવાર જાહેરાત
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

1776294035 Copy of Satya web temp 13.jpg.webp
ગેજેટ

શું તમારા પેરેન્ટ્સને સ્માર્ટફોન વાપરવામાં તકલીફ પડે છે? ફોનમાં આજે જ ઓન કરો આ ‘સીક્રેટ’ ફીચર્સ

By Gujju Media
5 Min Read
1774677572 Copy of Satya web temp 31.jpg.webp
ગેજેટ

OnePlus 13sની કિંમતમાં મોટો ઘટાડો, હવે ₹8,000 સસ્તો મળશે આ પાવરફુલ ફ્લેગશિપ ફોન!

By Gujju Media
4 Min Read
Copy of Satya web temp 2025 12 21T095749.505.jpg.webp
ગેજેટ

PlayStation સેલમાં PS5 ગેમ્સ અને એક્સેસરીઝ પર ₹10,000 સુધીની ભારે છૂટ

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?