આ છે કળિયુગની દ્રૌપદી, એવું તે શુ બન્યું કે 5 ભાઈઓ સાથે કર્યા લગ્ન?

The wife married to FIVE brothers

આપણે જાણીએ છીએ કે દેવી દ્રૌપદીના લગ્ન 5 ભાઈઓ સાથે થયા હતાં. જેના વિશે આપણે ક્યાંક જાણ્યું અને ક્યારેક વાંચ્યુ હશે. પરંતુ આજના સમયમાં કોઈ પણ મહિલાએ પાંચ પુરુષ સાથે લગ્ન કરવા એ જીવનમાં કઠિન કાર્ય છે. પણ આજે અમે તમને એક એવી યુવતી વિશે જણાવીશું જેને લોકો આજના સમયમાં દ્રૌપદી ના નામથી જાણે છે.કેમ કે પાંડવો ની પત્નીની જેમ આ યુવતીએ પણ એક જ પરિવારના પાંચ દીકરાઓ સાથે લગ્ન કર્યા છે. જ્યા એક તરફ ભારતમમાં મહિલાઓ માટે એક કરતા વધારે લગ્ન કાનૂની અપરાધ માનવામાં આવે છે, જ્યા બીજી તફર આ ઉત્તર ભારતની રહેનારી મહિલાએ આ કાનૂન ને તોડી ને 5 લગ્ન કર્યા છે.

Indian Woman Married To 5 Men

કળિયુગની આ દ્રૌપદી નું નામ રજ્જો છે. 21 વર્ષની આ રજ્જો દેહરાદૂનના કોઈ એક ગામમાં રહે છે. રજોએ ઉત્તરાખંડ સ્થિત એક જ પરીવારના 5 ભાઈઓ સાથે લગ્ન કરવા પડ્યા છે. રજો આ પાંચેય ભાઈઓ સાથે એકસરખું વર્તન કરે છે તેમજ પત્ની હોવાથી રજોએ પોતાના દરેક પતિ સાથે શારીરીક સંબંધ પણ બાંધવો પડે છે. રજોને એક પુત્ર પણ છે, પરંતુ કોઈ પણને ખબર નથી કે પાંચેય ભાઈઓંમાંથી આ કોનો પુત્ર છે. જોકે, પાંચ ભાઈઓમાં ક્યારેય પણ આ બાબતે તણાવ થયો નથી તેમજ પાંચેય ભાઈઓ મળીને રજો અને તેના પુત્રનું ધ્યાન રાખે છે.

5 Brothers share 1 Wife

રજોને ક્યારેય આ વાતથી પરેશાન થતી નથી કે તેના પાંચ પતિ છે, પરંતુ તેણી પોતાને ભાગ્યશાળી માને છે. રજોનું કહેવું છે કે, તેના પાંચ પતિ તેને ખૂબ પ્રેમ કરે છે. તેણીને ખબર છે કે આ લગ્ન કાયદાકીય ગુનો બને છે, પરંતુ અહીંયા છોકરીઓની સંખ્યા ઓછી હોવાથી આવું કરવુ પડે છે.

The wife married to FIVE brothers

મહત્વનું છે કે, પૂર્વોત્તર રાજ્ય ઉત્તરાખંડ અને તિબેટના કેટલાંક વિસ્તારોમાં પુરૂષોની તુલનામાં મહિલાઓની સંખ્યા ઓછી છે. આ પરીસ્થિતિના કારણે તેણીને આવી અજીબોગરીબ પ્રથાનું પાલન કરવુ પડે છે.

તમારી ફેવરીટ સેલિબ્રિટીના સ્પેશિયલ ઈન્ટરવ્યુ જોવા માટે નીચે આપેલા બટન પર ક્લીક કરી અમારી યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એક જ વાર કરવાની રહેશે.

One comment

Join the discussion

Your email address will not be published. Required fields are marked *