Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: Navratri Recipe 2022 : નવરાત્રીમાં પ્રસાદી માટે બનાવો ‘સુગર ફ્રી શીરો’
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > Uncategorized > Navratri Recipe 2022 : નવરાત્રીમાં પ્રસાદી માટે બનાવો ‘સુગર ફ્રી શીરો’
Uncategorized

Navratri Recipe 2022 : નવરાત્રીમાં પ્રસાદી માટે બનાવો ‘સુગર ફ્રી શીરો’

Gujju Media
Last updated: September 26, 2022 6:36 pm
By Gujju Media
2 Min Read
Share
IMG 20160820 124629160
SHARE

નવરાત્રીના પાવન અવસરે ઘર ઘરમાં મા દુર્ગાની પૂજા અચર્ના કરવામાં આવે છે. અને આ સમયે અનેક લોકો ઘરે માતાજીના ઘટસ્થાપના કરી પૂજાવિધિ કરે છે. અનેક લોકો નવરાત્રીના નવે નવ દિવસ ઉપવાસ પણ રાખે છે. સાથે જ ઘરે ઘરે નવરાત્રીમાં માતાજીની આરતી અને પૂજાનો કાર્યક્રમ પણ થાય છે. નવરાત્રીના આ પાવન અવસર પર અનેક લોકો ખાસ માતાજીની પ્રસાદી બનાવે છે. અને માતાના પ્રસાદનું નવરાત્રીના સમયે ખાસ મહત્વ હોય છે.

IMG 20160820 124629160

નવરાત્રીના આ પાવન અવસર પર તમે જો માતાજીના પ્રસાદી બનાવાનું વિચારી રહ્યો છે અને તેમાં પણ હેલ્થ સાથે ટેસ્ટ મિક્સ થાય તેવી આશા રાખો છો તો અમારી પાસે તમારા માટે એક ખાસ રેસિપી છે. આ રેસિપી તમારા અને તમારા પરિવાર માટે હેલ્થી પણ છે અને તેમાં મીઠાશનો ટેસ્ટ પણ ભળશે.

- Advertisement -

સામાન્ય રીતે આપણે નવરાત્રીમાં માતાજીના પ્રસાદ તરીકે સોજીનો શીરો કે હલવો બનાવીએ છે. આ જ રીતેમાં ખાલી સામગ્રી બદલીને તમે તેને હેલ્થી પણ બનાવી શકો છો. તો જાણીલો સામગ્રી

1 વાટકી શેકેલી સોજી
5 મોટી ચમચી સૂકું ક્રશ કરેલું કોપરું
1 મોટી વાટકી ડેટ સિરપ (ખજૂરનું સિરપ)
2 મોટી ચમચી ડ્રાયફ્રૂટનો ભુક્કો
2 વાટકી પાણી કે દૂધ (ઇચ્છા મુજબ)
ચપટી ઇલાયચીનો ભુક્કો
1 મોટી ચમચી ઘી
-નોન સ્ટીકમાં ઘી મૂકી તેમાં સોજી નાંખો. તે પછી 2 મિનિટ બાદ ડ્રાયફૂટનો ભૂકો અને કોપરું નાંખો.
-એક-બે મિનિટ પછી તેમાં 2 કપ પાણી કે દૂધ, કાંતો એક કપ પાણી અને એક કપ દૂધ નાંખો. અને સારી રીતે ઉકળવા દો.
-મિશ્રણ ઘટ્ટ થવા લાગે અને ઘી છૂટે એટલે તેમાં ડેટ સિરપ ઇલાયચી મીક્સ કરો અને થોડી વાર હલાવી ગેસ બંધ કરી લો.
-શીરો થાળીમાં પીરસી દો પછી તેને ડ્રાયફ્રૂટ કે પછી દાક્ષની ગાર્નિશ કરો.
-તમે સજાવટમાં ગુલાબની પત્તીનો પણ ઉપયોગ કરી શકો છો.

- Advertisement -
જાણો કોરોના વાયરસ પાછળ ફેલાયેલા મીથની હકીકત.. શું પાળતૂ જાનવરોથી ફેલાઈ શકે છે કોરોના વાયરસ..
શું તમને ખબર છે કે આસો વદ બારસને શા માટે કહે છે વાઘ બારસ ? જાણો ગોવત્સદ્વાદશીનો મહિમા
લૉકડાઉનને કારણે દેશમાં ખર્ચ કરવાની રીતોમાં આવ્યો મોટો બદલાવ
લોકપ્રિય આરતી : આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંત ની સેવા
એશા ગુપ્તાએ પહેરેલ આ સ્ટાઇલિશ ડ્રેસની કિમત જાણી વળી જશે પરસેવો
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 10 16T143311.448.jpg.webp
કેન્દ્રીય કર્મચારીઓ માટે 30 દિવસના એડ-હોક બોનસની જાહેરાત
બિઝનેસ
Dussehra Festival.jpg.webp
આ શહેરમાં રાવણ દહનને નથી ગણવામાં આવતું માત્ર પુતળું, એક માનવીની જેમ પૂરી થાય છે અંતિમ ક્રિયાઓ!
ધર્મદર્શન
1792199029 Drishyam 3.jpg.webp
500 કરોડ ક્લબમાં એન્ટ્રી પછી મોટો ઝટકો! જાણો કેવી રહી ‘દ્રશ્યમ 3’ની કમાણી
એન્ટરટેઈન્મેન્ટ
India Test Squad2.jpg.webp
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત! મોહમ્મદ શમીને ફરી ન મળી તક
સ્પોર્ટ્સ
iNDIA 2026 10 19T233231.923
ભૂલથી OTP શેર થઈ ગયો? પૈસા કપાયા પહેલાં તાત્કાલિક કરો આટલું!
ટેકનોલોજી
- Advertisement -

You Might Also Like

hair 13
Uncategorizedલાઈફ સ્ટાઈલ

ચોમાસાની ઋતુમાં રાખો વાળની સંભાળ, જાણો વાળને સ્વસ્થ રાખવાની ટિપ્સ

By Palak Thakkar
2 Min Read
corona lockdown 660 180320090847
Uncategorizedજાણવા જેવુંહેલ્થ

જાણો શું છે લોકડાઉન અને શા માટે કરવામાં આવે છે લોકડાઉન, ભારત પહેલા ક્યાં-ક્યાં દેશમાં કરવામાં આવ્યું છે લોકડાઉન

By Palak Thakkar
3 Min Read
Mudassar Aziz on Pati Patni Aur Woh 759
Uncategorized

પતિ, પત્ની ઓર વોનું શુટિંગ થયું પૂરું

By Chintan Mistry
1 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?