Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: Navratri Puja 2022 : નવરાત્રિનો બીજો દિવસ: આ રીતે કરો બ્રહ્મચારિણી માતાની આરાધના, મળશે અત્યંત શુભ ફળ!
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > Uncategorized > Navratri Puja 2022 : નવરાત્રિનો બીજો દિવસ: આ રીતે કરો બ્રહ્મચારિણી માતાની આરાધના, મળશે અત્યંત શુભ ફળ!
Uncategorized

Navratri Puja 2022 : નવરાત્રિનો બીજો દિવસ: આ રીતે કરો બ્રહ્મચારિણી માતાની આરાધના, મળશે અત્યંત શુભ ફળ!

Gujju Media
Last updated: September 26, 2022 6:34 pm
By Gujju Media
2 Min Read
Share
brahmacharini thumb 1633607465570 1648899376829
SHARE

brahmacharini thumb 1633607465570 1648899376829

શક્તિ આરાધનાના પર્વ નવરાત્રિમાં બીજા દિવસે મા બ્રહ્મચારિણી માતાની પૂજા અર્ચના કરવામાં આવે છે. જમણા હાથમાં માળા અને ડાબા હાથમાં કમંડળ ધારણ કરનાર બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ પૂર્ણ જ્યોતિમય અને અત્યંત ભવ્ય છે. બ્રહ્મ એટલે તપસ્યા અને ચારિણી એટલે આચરણ કરનાર. આમ બ્રહ્મચારિણી એટલે તપનું આચરણ કરનાર દેવી. શાસ્ત્રો અનુસાર પૂર્વ જન્મમાં તે હિમાલયના ઘરે પુત્રીના રૂપમાં અવતર્યા હતા. નારદથીના ઉપદેશથી ભગવાન મહાદેવને પતિના રૂપમાં મેળવવા માટે તેમણે આકરી તપસ્યા કરી હતી.
એવો ઉલ્લેખ છે કે, એક હજાર વર્ષ સુધી તેમણે માત્ર ફળ ફુલ ખાઇને કઠોર તપ કર્યું હતું. સો વર્ષ સુધી ફક્ત શાકભાજી ખાધા હતા. કેટલાક વર્ષો એમણે આકરા ઉપવાસ કર્યા હતા. આ તપને લીધે મહાદેવ પ્રસન્ન થયા હતા અને એટલે જ તેઓ બ્રહ્મચારિણીના નામથી ઓળખાયા.
સદાચાર, સંયમની વૃધ્ધિ
મા બ્રહ્મચારિણીની પૂજા આરાધના કરવાથી ભક્તોને અનંક ફળ પ્રાપ્ત થાય છે. તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમની વૃધ્ધિ થાય છે. બ્રહ્મચારિણી મા પ્રત્યેની આસ્થાથી ભક્તનું મન કર્તવ્ય પથથી ભટકતું નથી અને સિધ્ધિ પ્રાપ્ત થાય છે. બ્રહ્મચારિણી માતાની આરાધના કરવાથી શરીર સ્વાસ્થ્ય સારૂ રહે છે તેમજ રોગમાંથી છુટકારો થાય છે.
પૂજા કેવી રીતે કરશો?

maa 5d9174a3b7ef4

- Advertisement -

બ્રહ્મચારિણી માતાની પૂજા માટે લાલ રંગના કપડાં પર માતાજીની મૂર્તિ અથવા માતાજીનો ફોટો રાખવો. જમણા હાથમાં જળ, અક્ષત, ફૂલ લઈ માતાનું આહવાન કળશ પર કરવું જોઈએ. આહવાન પછી ધૂપ, દીપ, અક્ષત, જળ, અને નૈવેદ્યથી માતાનું પંચોપચાર પૂજન અર્પિત કરવું અને “ૐ ભૂર્ભુવઃ સ્વઃ શ્રી માઁ બ્રહ્મચારિણી આવાહયામિ સ્થાપયામિ પૂજયામી ચ” આ મંત્રનું ઉચ્ચારણ કરવું. મંત્રના ઉચ્ચારણ પછી હાથમાં ફૂલ લઇ 11 વાર “દધાના કર પદ્દમાભ્યામક્ષ માલા કમંડલું , દેવી પ્રશિદત મયિ બ્રહ્મચારિણી નૂત્તમા” આ મંત્રનો જાપ કરી લાલ રંગનું ફૂલ કળશ પર અર્પિત કરવું અને “ૐ માઁ બ્રહ્મચારિણી નમઃ ધ્યાનાર્થે પુષ્પમ સમર્પયામિ” મંત્રનું ઉચ્ચારણ કરવું.

પુત્ર માટે માતા બની તરણહાર,પુત્રને ઘરે લાવવા માટે સ્કૂટી લઈને કાપ્યું 1400 કિમીનું અંતર
Navratri Puja 2022 : 26 સપ્ટેમ્બરથી નવરાત્રિનો શુભારંભ: જાણો શુભ મુહૂર્ત અને તેનુ મહત્વ
Navratri Culture 2022 : જાણો કોણે કરી નવરાત્રિ પર્વની ઉજવણીની શરૂઆત
જાણો સેનિટરી પેડ્સ, ફેસબુક અને બબલ રેપની શોધ પાછળ શું છે સમાનતા..
Navratri Celebration 2022 : ગુજરાતમાં આ જગ્યાના ગરબા છે સૌથી ફેમસ
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
NTR2.jpg.webp
શું જૂનિયર NTR રાજનીતિમાં આવશે? અભિનેતાએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું!
એન્ટરટેઈન્મેન્ટ
Copy of Satya web temp 78.jpg.webp
શું તમે પણ પાવ ભાજીના શોખીન છો? તો વરસાદમાં ઘરે જ બનાવો રેસ્ટોરન્ટ જેવી બેસ્ટ પાવ ભાજી
ફૂડ
iNDIA 2026 07 15T090013.398.jpg.webp
શરીરમાં પાણી ખતમ થવાના આ 8 છુપા સંકેતો, જેને આપણે સામાન્ય ગણીને નજરઅંદાજ કરીએ છીએ
હેલ્થ
haaland.jpg.webp
‘જો એ ફ્રી કિક હતી તો…’: ગોલ રદ થતાં અને વર્લ્ડ કપનું સપનું તૂટતાં VAR પર ભડક્યો હાલેન્ડ
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

RT PCR scaled
Uncategorized

RT-PCR ટેસ્ટને લઈ ચોંકાવનારો ખુલાસો | FAIL : રિપોર્ટ

By Gujju Media
1 Min Read
GUJJU MEDIA FEATURE PHOTO 7 2
Uncategorized

HMP વાયરસના કારણે રાજ્યમાં ડરનો માહોલ, અમદાવાદમાં 2 મહિનાનું બાળક પોઝિટિવ; એડવાઈઝરી આવી ગઈ

By Gujju Media
3 Min Read
samsung galaxy a71 1
Uncategorized

સેમસંગના આવનારા નવા સ્માર્ટફોન ગેલેક્સી A71ની તસવીરો લીક થઇ

By Gujju Media
1 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ઓટોમોબાઇલ

Hyundai car Discounts: નવી કાર લેવાનું વિચારી રહ્યા છો? જાણો કઈ કાર પર મળી રહ્યું છે સૌથી મોટું ડિસ્કાઉન્ટ

Creta થી લઈને i20 સુધી, હ્યુન્ડાઈની આ કારો પર મળી રહી છે બમ્પર છૂટ, કિંમતમાં વધારા…

By Gujju Media
ભારત

વિધાનસભા ચૂંટણી પરિણામ 2026: સૌથી ઝડપી અપડેટ્સ અને વિગતવાર કવરેજ માટે ડેઇલીહન્ટ સાથે જોડાયેલા રહો

પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને કેન્દ્રશાસિત પ્રદેશ પૉંડિચેરી સહિત ચાર રાજ્ય અને એક યુનિયન ટેરિટરીમાં…

By Gujju Media
વિશ્વ

ન્યૂયોર્કમાં ગુજરાત–મહારાષ્ટ્ર દિવસની ભવ્ય ઉજવણી, વૈશ્વિક ડાયસ્પોરાની શક્તિ ઝળકી

ન્યૂયોર્ક:ન્યૂયોર્કમાં ગુજરાત–મહારાષ્ટ્ર દિવસની 10મી આવૃત્તિ ભવ્ય રીતે ઉજવાઈ, જેમાં ભારતીય ડાયસ્પોરા, પ્રતિષ્ઠિત મહાનુભાવો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?