Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: એક રહસ્યમય વૃક્ષ:આ વૃક્ષ પર લટકે છે આબેહુબ સ્ત્રી આકારના ફળ..
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > વિશ્વ > એક રહસ્યમય વૃક્ષ:આ વૃક્ષ પર લટકે છે આબેહુબ સ્ત્રી આકારના ફળ..
વિશ્વ

એક રહસ્યમય વૃક્ષ:આ વૃક્ષ પર લટકે છે આબેહુબ સ્ત્રી આકારના ફળ..

Gujju Media
Last updated: March 2, 2020 6:14 am
By Gujju Media
3 Min Read
Share
SHARE

અવનવા રહસ્યોથી ભરેલી છે દુનિયા. આનાથી પણ બનતી રહસ્યમય ઘટનાઓ જેનાથી આપણે સૌ આજે પણ અજાણ છીએ.કઈંક એવું જ રહસ્ય છપાયેલું છે ઝાડ સાથે આપણે જે પણ ફળ ખાઈએ છિએ એ સામાન્ય ફળ હોય છે. પરંતુ આ ઝાડ એવું રહસ્યમય છે કે તે સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.આ ઝાડના ફળ નો આકાર સ્ત્રી જેઓ છે.જે આબેહૂબ સ્ત્રી જેવવો જ લાગે છે.બધા તે ફળને જોઈ આશ્ચર્યમાં જ મુકાય જાય છે.ચાલો જાણીએ આ વાત પાછળનું રહસ્ય….હિમાંફળ ક્ષેત્રમાંથી નારીલાતા નામના વૃક્ષો મળી આવ્યા છે.અને તેમાં આવતા ફળ આબેહુબ સ્ત્રી આકારના જ લાગે છે.નારીલાતા વૃક્ષ પર જાણે જોતા એવું લાગી આવે કે આના પર ઢીંગલી લગાવેલી કે ચિપકાવેલી હશે પરંતુ સાચી હકીકત તો એ છે કે ત્યાં કોઈ ઢીંગલીના પુતળા નથી પરંતુ અહી પ્રાકૃતિક રીતે સ્ત્રીના આકારના ફળો આવે છે.

 

8 5 Copy 2

- Advertisement -

ઉપરી હિમાફ્લમાં આ વૃક્ષ નારીલાતાના નામે ઓળખાય છે.આ વૃક્ષ શ્રીલંકા અને થાઈલેન્ડમાં જોવા મળે છે.થાઈલેન્ડના હિમાંફલમાં આ વૃક્ષ ભગવાન બુદ્ધે પોતાની જાતે વાવ્યું છે.એવું માનવામાં આવી રહ્યું છે તેમજ તેની પાછળ બૌધિક માન્યતાઓ પણ જોડાએલી છે તેવી માન્યતા છે દ્ધિક માન્યતા પરથી એવું લાગે કે આ વૃક્ષનું આધ્યાત્મિક દ્રષ્ટીએ કંઈક તો મહત્વ રહ્યું હશે.

 

- Advertisement -

3 22 Copy

વૃક્ષ જોઇને તમે પણ હેરાન થઇ જશો.એ પણ જાણવા મળી રહ્યું છે એ આ કથા ભગવાન ઇન્દ્ર સાથે પણ જોડાએલી છે કે જયારે ઇન્દ્ર ભગવાન પોતાની પત્ની અને બાળકો સાથે જંગલમાં આવે છે તો તેના પત્ની ઝાડ પરથી ફળ તોડવા જાય છે પરંતુ એ જ સમયે રાક્ષસો એના પર હુમલો કરે છે અને તે સમયે ઇન્દ્ર ત્યાં આવા બાર વૃક્ષો વાવે છે અને ત્યાં આવા નારી આકારના ફળ લગાવે છે રાક્ષસોને દગો આપવા માટે આ વૃક્ષને ને મેરીફન નામે પણ ઓળખાય છે.અ વૃક્ષના પાછળના રહસ્યોની ઘણી શોધ કરવામાં આવી પરંતુ તેનું રહસ્ય જાણી શકાયું નથી.જે લોકો અ ફળ તોડીને તેના ઘરે લઇ જાય છે તે વ્યક્તિ ચાર મહિના માટે સુઈ જાય છે તે વ્યક્તિમાં જરાય શક્તિ રહેતી નથી એના પરથી એ સાબિત થાય છે કે આ નારીલતા વૃક્ષમાં નક્કી કોઈ શક્તિ છે.વૃક્ષ પર નારીના આકારના ફળ આવે છે. તે ફળ જ આવે છે કે  કંઈ આવે છે તે વાતની કોઈ ખાસ પુષ્ટિ નથી કરવામાં આવી.

- Advertisement -

 

અમેરિકાએ વિદેશી વિદ્યાર્થીઓના વીઝા રદ કરવાનો નિર્ણય ખેંચ્યો પાછો
ભાઈ કરતાં પણ ખતરનાક! કિમ જોંગ ઉનની બહેન કિમ યો જોંગે ઉત્તર કોરિયાની પરમાણુ યોજનાનો ખુલાસો કર્યો
પહેલગામ આતંકવાદી હુમલા પછી, ઇમેન્યુઅલ મેક્રોને પીએમ મોદી સાથે વાત કરી, આપ્યું આ નિવેદન
અસદ સીરિયાથી ભાગીને રશિયા પહોંચ્યા ,પરિવાર સાથે મોસ્કોમાં પુતિને આશ્રય આપ્યો
પાકિસ્તાનમાં પણ આતંકીઓએ કર્યું નાપાક કૃત્ય, ખાનગી કંપનીના 11 કર્મચારીઓનું અપહરણ
- Advertisement -
TAGGED:budhdhfruitindrjunglemerifunnarilatashrilankastorythailendtree
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

sugar2.jpg.webp
તહેવારોમાં મોંઘી થયેલી ખાંડ ક્યારે સસ્તી થશે? જાણો સપ્ટેમ્બરથી નવેમ્બર સુધીનો આખો ખેલ
બિઝનેસ
Haiwaan1.jpg.webp
અક્ષય કુમારની ‘હૈવાન’ પર મોટું અપડેટ: ‘આવારાપન 2’ ફેમ મેકર્સના હાથમાં કમાન, આ દિવસે થવાની છે રિલીઝ!
એન્ટરટેઈન્મેન્ટ
Skin Damage2.jpg.webp
શું તમારી ત્વચાની ચમક છીનવી રહી છે સ્ક્રીન લાઇટ? ઘડપણથી બચવા આજે જ બદલો આ ટેવો
હેલ્થ
Diabetes 2206.jpg.webp
હૃદયરોગનું જોખમ ઘટાડશે એવોકાડો: બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે અને બ્લડ પ્રેશર રહે છે નિયંત્રણમાં
લાઈફ સ્ટાઈલ
surya.jpg.webp
કપ્તાની છીનવાયા બાદ સૂર્યકુમાર યાદવનું દર્દ છલકાયું: ‘દોઢ મહિના સુધી વિચારતો રહ્યો કે આવું કેમ થયું?’
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

justin trudeau govt says no information about allegations against pm modi
વિશ્વ

‘PM મોદી કે ભારત વિરુદ્ધ કોઈ પુરાવા નથી’, ભારત સરકારના ઠપકા બાદ ટ્રુડો ફરી હોશમાં આવ્યા

By Gujju Media
2 Min Read
Amidst India Pakistan tensions this country launches missiles into the sea tension in the entire region
વિશ્વ

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે આ દેશે છોડી સમુદ્રમાં મિસાઇલો, સમગ્ર વિસ્તારમાં તણાવ

By Gujju Media
2 Min Read
israel identifies remains of child hostages but says body hamas returned was not their mother1
વિશ્વ

શું હમાસે દગો કર્યો? બંધકોના મૃતદેહો પરત આવ્યા પછી ઇઝરાયલ કેમ ગુસ્સે થયું તે જાણો

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?