પત્નીને ખુશ કરવા જતાં પતિ ફરાર, હજુ મળ્યો નથી

Gujarati Joks

સવાર સવારમાં પત્નીનેખુશ કરવા માટે પતિએ ફ્રિઝમાંથી દૂધનું તપેલું કાઢી ગેસ ઉપર રાખ્યું.

પરંતુ અડધો કલાક પછી પણ દૂધમાં ઉફાણો ન આવતા પતિએ ચેક કર્યું તો ખ્યાલ આવ્યો કે તે ઈડલીનું ખીરું છે.

ત્યારથી પતિ ફરાર છે હજુ મળ્યો નથી…..

………………………………………………………..

gujarati jokes

ગોલુ- ડોક્ટર સાહેબ, ચશ્મા લગાવીને હું વાંચી તો શકીશને?

ડોક્ટર- હા, કેમ નહીં.

ગોલુ- થેંક્યુ ડોક્ટર, તમે મારા જેવા અભણને વાંચતો કરી દીધો…

………………………………………………………..

Join the discussion

Your email address will not be published. Required fields are marked *