રામાયણના નિર્માતા રામાનંદ સાગરની પ્રપૌત્રી થઈ ફરી ટોપલેસ , વટાવી હૉટનેસની તમામ હદો

થોડા દિવસ પહેલા મહાત્મા ગાંધીની પ્રપૌત્રીની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થવાના સમાચાર આવ્યા હતા. હવે વિશ્વને રામાયણનું જ્ઞાન કરાવનાર પ્રોડ્યૂસર રામાનંદ સાગરની પ્રપૌત્રીની તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે. રામાયણ સાગર જેની રામાયણ આજે પણ લોકો નથી ભૂલ્યા. જે રામાયણ એક સમયે દૂરદર્શનમાં આવતી હતી. નિર્દેશક રામાનંદ સાગરની પ્રપૌત્રી સાક્ષી ચોપરા હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. સાક્ષી પોતાના બોલ્ડ અંદાજ અને અદાઓથી સમગ્ર સોશિયલ મીડિયાને પોતાની પાછળ ઘેલું કરી નાખ્યું છે.

નોંધનીય છે કે દૂરદર્શન પર આવતો કાર્યક્રમ રામાયણ એક જમાનાનો ખૂબ જ ફેમસ કાર્યક્રમ હતો. દાદા ધાર્મિક શો બનાવીને ફેમસ થયાં તો પ્રપૌત્રી બોલ્ડ ઇમેજ બનાવીને લોકો વચ્ચે પોતાની જગ્યા બનાવી રહી છે. સાક્ષીએ હાલમાં જ પોતાના ઘણા બધા બોલ્ડ ફોટોગ્રાફ્સ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. જેમાં તેણે ઘણી બધી ટોપલેસ તસવીરો શેર કરી છે. સાક્ષીની આ બિન્ધાસ્ત તસવીરોના લીધે જ ઇન્સ્ટાગ્રામ પર તેના અનેક ફોલોઅર્સ છે.

બોલ્ડનેસથી ભરપૂર સાક્ષીની ઘણી બધી તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. તે પોતાની સેક્સી ફીગરવાળી તસવીરોના કારણે સતત ચર્ચામાં રહે છે.

આમ તો સાક્ષીના સોશિયલ મીડિયા પર ઘણા બધા ફેન્સ છે. પરંતુ માત્ર ઈન્સ્ટાગ્રામ પર જ તેના 5 લાખથી વધારે ફોલોઅર્સ છે.

જો તમે પણ સાક્ષીના ઇન્સ્ટાગ્રામ પર જશો તો તમે ત્યાં એકથી એક બોલ્ડ તસવીરો જોવા મળશે.

ન્યૂઝ અનુસાર સાક્ષી સિંગર છે અને લંડનની ટ્રિનિટી કોલેજમાંથી ટ્રેનિંગ લઇ રહી છે. ઇન્સ્ટા ઉપરાંત સાક્ષીએ YOUTUBE પર પણ sakshi chopra નામથી પોતાનું અકાઉન્ટ બનાવ્યું છે. ત્યાં પણ સાક્ષીના અનેક ફેન્સ છે. નોંધનીય છે કે સાક્ષી પોતે પણ એક યુ ટ્યુબ સ્ટાર છે.

રામાનંદ સાગરની પ્રપૌત્રી હોવાના કારણે સાક્ષીએ જ્યારે પોતાની બોલ્ડ તસવીરો શેર કરે છે ત્યારે યુઝર્સ તેને ખૂબ ટ્રોલ કરે છે. પરંતુ સાક્ષી હવે તેની ચિંતા નથી કરતી.

થોડા દિવસો પહેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન સાક્ષીના દાદાજી મોતી સાગરે જણાવ્યું હતું કે સાક્ષી પર હવે ખાનદાનની વિરાસતને આગળ વધારવાની જવાબદારી છે.

19 વર્ષની સાક્ષી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને તેની લાઇફસ્ટાઇલ કેવી છે એ વાતનો અંદાજો તેના એકાઉન્ટ પરથી લગાવી શકાય છે.

સાક્ષી પ્રોડ્યુસર મીનાક્ષીની દીકરી છે. સાક્ષી રામાનંદ સાગરના દીકરા મોતી સાગરની પૌત્રી છે. સાક્ષીને બોલિવૂડમાંથી ઘણીબધી ફિલ્મોની ઓફર અત્યાર સુધીમાં મળી ચૂકી છે. પરંતુ તેનું સપનું સિંગર બનવાનું છે. આથી તેણે ફિલ્મોની ઓફર નકારી કાઢી.

સાક્ષીને બોલિવૂડમાં વધારે ઈન્ટરસ્ટ નથી. પરંતુ તેને સોશિયલ મીડિયા પર એક્ટિંગ કરવાનું પસંદ છે. સાક્ષીના કહેવા પ્રમાણે આ માધ્યમથી વધારે ફેન્સ આપણી સાથે જોડાય છે.

સાક્ષી ચોપરા સિંગર હોવાની સાથે એક મોડલ પણ છે. તેણે ઘણા બધા ફોટોશૂટ કરાવ્યા છે. જેને તે સોશિયલ મીડિયા પર શેર કરે છે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *