સોશિયલ મિડિયા પર ફરી ટ્રોલ થઇ સોનાક્ષી

દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા અવારનવાર સોશિયલ મિડિયા પર ટ્રોલ થતી હોય છે, ક્યારેક તેના વજન તો ક્યારે તેના ફેશનશેન્સને કારણે દબંગથી પોતાના કરિઅરની શરૂઆત કરનારી સોનાક્ષી ફરી એકવાર તેના ડ્રેસને લઇને સોશિયલ મિડિયા પર ટ્રોલ થઇ રહી છે………..સોશિયલ મીડિયા પર શેર કરેલી પોતાના ફોટોમાં સફેદ કલરના આઉટફિટમાં નજરે આવી રહેલી સોનાક્ષીના ડ્રેસની તુલના મલાઈકા અરોજાની ડ્રેસ સાથે થઈ રહી છે અને યૂઝર તેમને ટ્રોલ પણ કરી રહ્યાં છે.

છેલ્લા કેટલાંક દિવસો પહેલા સોનાક્ષી સિન્હાએ સફેદ કલરનું આઉટફિટ પહેર્યું હતુ. મોહિત રાયની ડિઝાઈન કરેલી આ ડ્રેસને સોનાક્ષીએ મોટા ગ્રેસફુલ અંદાજથી કેરી કર્યું છે……….પરંતુ એના જેવુ જ આઉટફિટ એક ફેશન શોમાં મલાઇકાએ પહેર્યુ હતુ……થાઈ હાઈ આ ડ્રેસની સાથે કેરી કરેલા હીલ સેન્ડલ પણ પરફેક્ટ લાગી રહ્યાં છે.ત્યાં મલાઈકા અરોડાએ આ ડ્રેસને વોગ એવોર્ડ ફંકશનમાં પહેર્યું હતુ………હવે સોશિલય મિડિયા પર આ ડ્રેસને લઇને સોનાક્ષીને ટ્રેલ કરી રહ્યા છે…….અને સોનાક્ષી આ ડ્રેસ માટે તેને કોપી કેટ કહી રહ્યા છે……..

Join the discussion

Your email address will not be published. Required fields are marked *