ફિલ્મ દબંગ 3ના ટ્રેલર રિલીઝમાં જોવા મળ્યા સ્ટાર્સ

સલમાન ખાન સ્ટારસ ફિલ્મ દબંગ 3નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે,આ ફિલ્મમાં સલમાનખાન ની સાથે સોનાક્ષી સિંહા અને સઇ માંજરેકર જોવા મળશે…..ફિલ્મના ટ્રેલર લોન્ચ સઇ અને સલમાન ખાસ અદાંજમાં જોવા મળ્યા…….સઇની આ ડેબ્યુ ફિ્લ્મ છે……સઇ આ ઇવેન્ટમાં પિંક આઉટફિટમાં જોવા મળી……જ્યારે સલમાન એકદમ કૈજુઅલ અંદાજમાં જોવા મળ્યા…સલમાન અને સઇ સાથે સોનાક્ષી સિંહા પણ આ ટ્રેલર લોન્જમાં પહોચી હતી…..સોનાક્ષી વાઇટ આઉટફિટમાં ખૂબ સુંદર લાગી રહી હતી……..વાત કરીએ ફિલ્મની તો  આ ફિલ્મમાં સલમાન અને સઇનો રોમાંસ જોવા મળશે….સઇ ફિલ્મમાં સલમાનના ફેલ્શબેક વાળા પાર્ટમાં તેની સાથે જોવા મળશે……સલમાન ખાન ફિલ્મ્સના બેનર હેઠળ બનનારી ફિલ્મ ‘દબંગ 3’ને પ્રભુદેવાએ ડિરેક્ટ કરી છે……આ ફિલ્મ 20 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે…….

Join the discussion

Your email address will not be published. Required fields are marked *