સલમાનની પસંદ આ અભિનેત્રીએ સોશિઅલ મીડિયા પર શેર કર્યા બોલ્ડ ફોટો

જણાવી દઈએ કે સલમાન ખાને બહુ સમય પહેલા એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેને છોકરી મળી ગઈ છે, અને તેના પર સોશિયલ મીડિયામાં તેનો ખૂબ મજાક પણ બન્યો હતો. પરંતુ સલમાન ખાને આ છોકરી પોતાના માટે નહીં પણ બનેવી આયુષ શર્મા માટે પસંદ કરી હતી. આપણે આજે આ વાત અભિનેત્રી વરીના હુસૈન ની. જે સલમાનના બનેવી આયુષ સાથે ‘લવયાત્રી’ ફિલ્મમાં જોવા મળી હતી. અને આ જ અભિનેત્રી વરીનાએ તેના બોલ્ડ ફોટા instagram પર શેર કર્યા છે. જેને જોતા તે ખુબજ સુંદર દેખાઈ રહી છે.

બોલ્ડ ફોટાઓ કર્યા શેર

વરીના હુસૈન આ ફોટોમાં ખુબા જ સુંદર દેખાઈ રહી છે. તે આ બ્લેક આઉટ ફીટમાં ખુબજ હોટ લાગી રહી છે. આસિવાય તેના હિલ્સ પણ ખુબ ફેસનેબલ છે. આ સિવાય તે ટોટલ બ્લેક આઉટ ફીટમાં દેખાઈ રહી છે.

મોડલ રહી ચુકી છે વરીના હુસૈન

વરીના હુસૈન એક મોડલ છે અને આયુષની સાથે તેની પ્રથમ ફિલ્મ ‘લવયાત્રી’ માં જોવા મળી હતી. આ સાથે આ ફિલ્માં સલમાન ખાન પ્રોડક્શન હાઉસની ફિલ્મ માટે પસંદ કરવા પર વરિનાએ સલમાનનો આભાર વ્યક્ત કર્યો હતો.

ડેરી મિલ્કની જાહેરાતમાં કરી ચૂકી છે કામ

જણાવી દઈએ કે વરીના હુસૈન વરીના દેશ-વિદેશમાં મોડલિંગના ઘણા એસાઈનમેન્ટ્સ કરી ચૂકી છે અને કેડબરી ડેરી મિલ્કની જેવી જાહેરાતમાં પણ દેખાઈ ચૂકી છે. વરીનાનો જન્મ અમેરિકાના ન્યૂયોર્કમાં થયો છે. તેની માતા અફઘાની છે. તે જાહેરાત ઉપરાંત ટેલીવિઝન પર પણ નજર આવી ચૂકી છે.

આ ફોટામાં તે ખુબજ ખુશ દેખાઈ રહી રહી છે. તેના આ ફોટાને એક  લાખ કરતા પણ વધુ લાઇક મળી ચુક્યા છે.

ફોટામાં દેખાય રહ્યું છે કે તે આરામ ના મુડમાં છે. આ ફોટામાં તેના કરતા તેના સુજ પર સૌ કોઈનું ધ્યાન દોરાયું છે.

ખુબજ બોલ્ડ અંદાજ માં નજર આવી રહી છે વરીના હુસૈન. તેના આ ફોટા પર તેના ચાહકોએ ખુબ પસંદ કરી છે.

બ્લેક શેડો માં આ વરીના હુસૈન નો ફોટો…

આ ફોટામાં વરીના હુસૈન લાગે છે કે એવું કહી રહી હોય … ખામોશ….

Join the discussion

Your email address will not be published. Required fields are marked *