Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: લૉકડાઉન વચ્ચે બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર બતાવ્યો પોતાની હોટનેશ જાદુ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > લૉકડાઉન વચ્ચે બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર બતાવ્યો પોતાની હોટનેશ જાદુ
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

લૉકડાઉન વચ્ચે બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર બતાવ્યો પોતાની હોટનેશ જાદુ

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
1 Min Read
Share
BeFunky collage 14
SHARE

લૉકડાઉન વચ્ચે બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર સતત શેર કરી રહી છે. ઉર્વશીની આ તસવીરો તેના પ્રશંસકોને ખૂબ પસંદ પડી રહી છે. ઉર્વશી જે રીતે બોલ્ડ તસવીરો શેર કરી રહી છે તેને જોઈને તેના ચાહકો પણ ખૂબ ઉત્સાહિત છે. હવે જ્યારે લૉકડાઉન ત્રીજી મે સુધી આગળ વધ્યું છે ત્યારે ઉર્વશીની વધુ એક તસવીર સામે આવી છે.

urvashirautela 93494297 211281470168055 3019434709550865025 n

ઉર્વશી આ તસવીરમાં ખૂબ જ બોલ્ડ અવતારમાં નજરે પડી રહી છે. આમ પણ ઉર્વશી ખૂબ બોલ્ડ હોય તેવી જ તસવીરો શેર કરતી રહે છે. ઉર્વશી તેના ઇન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરતી રહે છે.

- Advertisement -

urvashirautela 91261696 2552533548301594 8146949962259348208 n

આ વખતે તસવીર શેર કરતા ઉર્વશીએ કેપ્શનમાં લખ્યું છે કે ‘LOST’. કેપ્શન પરથી એવું લાગે કે ઉર્વશી લૉકડાઉન વધવાને કારણે ખુશ નથી.

- Advertisement -

urvashirautela 92235725 150392156489860 4238621077781663133 n

ઉર્વશી જ્યારે પણ સોશિયલ મીડિયા પર તસવીર પોસ્ટ કરે છે તેના થોડી જ મિનિટોમાં ફોટોગ્રાફ્સ પર હજારો કોમેન્ટ્સ આવે છે.

- Advertisement -

https://www.instagram.com/p/B-1kfGYhmfo/?utm_source=ig_web_copy_link

તાજેતરમાં ઉર્વશી રૌતેલાનું નવું ગીત ‘કંગના વિલાયતી’ રજૂ થયું છે. આ ગીતને યૂટ્યુબ પર લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ગીતમાં લોકો ઉર્વશીના ડાન્સને ખૂબ પસંદ કરી રહ્યા છે.

- Advertisement -
- Advertisement -

urvashirautela 92682094 227137855015401 3872467165559079139 n

નોંધનીય છે કે ઉર્વશીએ પોતાની ફિલ્મ કારકિર્દીની શરૂઆત ‘સિંગ સાબ ધ ગ્રેટ’ ફિલ્મથી કરી હતી. જે બાદમાં તેણી ‘સનમ રે’, ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’, ‘હેટ સ્ટોરી 4’, ‘પાગલપંતી’ જેવી ફિલ્મમાં કામ કર્યું છે.

જાણો કેવી રીતે ઓફલાઇન પણ કરી શકાશે ડિઝીટલ ટ્રાન્ઝક્શન,RBIએ કરી આ નવી સુવિધા
‘હું 32 વર્ષની નથી પણ 25ની છું!’, ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપવા એક્ટ્રેસે બતાવવું પડ્યું ID Proof
આ છે ભાભી જી ઘર પર હૈ સ્ટાર્સના રિયલ લાઈફ પાર્ટનર, શુભાંગી અત્રેથી લઈને આસિફ શેખના હમસફર સુધી
ઈન્ડિયન આઈડલ-3ના વિજેતા પ્રશાંત તામાંગનું હાર્ટ એટેકથી આકસ્મિક અવસાન
સલમાન ખાનનો 56મો જન્મદિવસ હતો સૌથી ખાસ, કેટરિના કૈફથી લઈને જેકલીનને જન્મદિવસે આપી આ સુંદર ભેટ
- Advertisement -
TAGGED:BOLLYWOOD NEWSBOLLYWOODNEWSCOVID19fightagainstcoronaHOTPHOTOSURVASHI RAUTELA
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Dhanteras Shopping.jpg.webp
ધનતેરસ પર માત્ર સોનું-ચાંદી જ નહીં, આ સસ્તી વસ્તુઓ ખરીદવી પણ ખૂબ જ શુભ છે
ધર્મદર્શન
iNDIA 2026 11 02T114026.282.jpg.webp
૧૦મું બજેટ રજૂ કરતા પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણનો મોટો ધડાકો! બિઝનેસ લીડર્સ સામે કહી આ વાત
બિઝનેસ
iNDIA 2026 10 30T141648.897.jpg.webp
મોતીલાલ ઓસવાલની દમદાર સ્ટોક ટિપ્સ: આ 5 શેર આપી શકે છે 25% થી 37% સુધીનું શાનદાર રિટર્ન!
શેરમાર્કેટ
Eetha Movie Trailer 2.jpg.webp
“નાચતા મરી જઈશ તો મિસાલ બની જઈશ”… શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘ઈઠા’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, દિલ જીતી લેશે અંદાજ
એન્ટરટેઈન્મેન્ટ
saraali khan11.jpg.webp
‘મહાકાલ પણ જઈશ અને અજમેર શરીફ પણ!’ મંદિર દર્શન પર ટ્રોલર્સને સારા અલી ખાનનો કરારો જવાબ
બોલીવુડ
- Advertisement -

You Might Also Like

1779728739 dharmishtha 1 15.jpg.webp
બોલીવુડ

450 કરોડની ફિલ્મ ડૂબી જતાં આ બોલિવૂડ સુપરસ્ટાર હીરોઈન મુશ્કેલીમાં, 4 વર્ષથી નથી મળી એક પણ હિટ

By Gujju Media
6 Min Read
neetu54 95927443 3082903791730084 6585956488768534311 n
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

ઋષિ કપૂરના નિધન બાદ જાણો શા માટે નીતૂ કપૂરે માન્યો અંબાણી પરિવારનો આભાર

By Palak Thakkar
2 Min Read
The Dirty Picture 2 2.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

15 વર્ષ પછી પાછી ફરી રહી છે ‘ધ ડર્ટી પિક્ચર’, એકતા કપૂરે કરી સીક્વલની મોટી જાહેરાત!

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
ભજન

નંદલાલાને માતા યશોદાજી સાંભરે.. શ્રી કૃષ્ણ ભજન

  નંદલાલાને માતા યશોદાજી સાંભરે.. શ્રી કૃષ્ણ ભજન નંદલાલાને માતા યશોદાજી સાંભરે મમતા મૂર્તિ મારી રહી…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
ભજન

અરજી અમારી સુણો શ્રીનાથજી | Arji Amari Suno Shrinathji bhajan

અરજી અમારી સુણો શ્રીનાથજી.. શ્રીનાથજી ભજન   હાંરે વહાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
nv casino
Casino zonder cruks bonus

A versatilidade nos depósitos efetuados nos melhores novos casinos online facilita a gestão do orçamento do jogador.

NV Casino PL
Lemon Casino PL
vox casino
Utländska casino bästa bonus
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?