Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ઋષિ કપૂરના નિધન બાદ જાણો શા માટે નીતૂ કપૂરે માન્યો અંબાણી પરિવારનો આભાર
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > ઋષિ કપૂરના નિધન બાદ જાણો શા માટે નીતૂ કપૂરે માન્યો અંબાણી પરિવારનો આભાર
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

ઋષિ કપૂરના નિધન બાદ જાણો શા માટે નીતૂ કપૂરે માન્યો અંબાણી પરિવારનો આભાર

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
2 Min Read
Share
neetu54 95927443 3082903791730084 6585956488768534311 n
SHARE

ઋષિ કપૂર 30 એપ્રિલે આ દુનિયાને છોડીને જતા રહ્યા. ઋષિ કપૂરના નિધન બાદ તેમની પત્ની નીતૂ કપૂર તે દરેક વ્યક્તિનો આભાર માની રહી છે, જેમણે મુશ્કેલીના સમયમાં તેમના પરિવારને સપોર્ટ આપ્યો.

96037345 544745249808962 6423577425317530983 n

નીતૂ કપૂરે હાલમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી સાથેની તસવીર શેર કરતાં લખ્યું છે કે, ‘અમારા માટે એક પરિવાર તરીકે 2 વર્ષની જર્ની ખૂબ લાંબી રહી. કેટલાક દિવસો સારા હતા અને કેટલાક દિવસો ખરાબ પણ હતા. પરંતુ આ સફર અંબાણી પરિવારના પ્રેમ અને સપોર્ટ વગર ન થઈ શકત. છેલ્લા કેટલાક દિવસથી હું આ પરિવારનો આભાર વ્યક્ત કરવા માટે શબ્દો શોધી રહી હતી, જેમણે ઘણી વખત ઘણી રીતે અમને સાથ આપ્યો’.

- Advertisement -

તેમણે લખ્યું છે કે, ‘છેલ્લા 7 મહિનાથી પરિવારનો દરેક સભ્ય તે જ પ્રયાસ કરતો હતો કે ઋષિ અને મને કોઈ તકલીફ ન થાય. તેમણે અમારું ખૂબ ધ્યાન રાખ્યું. તેઓ હોસ્પિટલ મળવા આવતા હતા અને ઋષિને ખૂબ અટેન્શન આપતા હતા. તેમણે તે સમયે અમને ટેકો આપ્યો જ્યારે અમે ખૂબ ડરેલા હતા’.

- Advertisement -

neetu54 89379855 566174507321070 7838145672663591684 n 1

અંબાણી પરિવારના દરેક સભ્યનું નામ લખીને નીતૂએ લખ્યું કે, ‘મુકેશભાઈ, નીતા ભાભી, આકાશ, શ્લોકા, અનંત અને ઈશા તમે દરેક અમારી સાથે એક ગાર્ડિયન એન્જલ તરીકે સાથે રહ્યા. અમે તમામ તમારા માટે શું અનુભવી રહ્યા છીએ તે વિશે જાણી શકતા નથી. અમે તમારો દિલથી આભાર માનીએ છીએ. અમે નસીબદાર છીએ કે તમે અમારી સાથે છે. મારા, રણબીર, રિદ્ધિમા અને પૂરા કપૂર પરિવાર તરફથી તમારો આભાર’.

- Advertisement -
અજય દેવગનની ભાભી તનિષા મુખર્જીએ ગુપચુપ લગ્ન કર્યા, જુયો આ ફોટાઓ.
ફ્લોપથી બની સુપરહિટ, રી-રિલીઝમાં માર્યું મેદાન આ 9 વર્ષ જૂની ફિલ્મે ધોમ કરી કમાણી
લોકડાઉનમાં ચર્ચામાં છે બોલિવુડ અભિનેત્રીઓનો નો-મેકઅપ લુક
ક્રાઈમ થ્રિલરના શોખીનો માટે ખુશખબર, OTT પર રિલીઝ થઈ ભૂમિ પેડનેકરની મોસ્ટ અવેટેડ સીરીઝ ‘દલદલ’
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવો વિવાદ! રણવીર સિંહના સપોર્ટમાં આવી ‘વાસેપુર’ની એડિટર, FWICE ના બેવડા વલણ પર ઉઠાવ્યા સવાલ
- Advertisement -
TAGGED:ambanifamilyBOLLYWODNEWSBOLLYWOODBOLLYWOOD NEWSmukesh ambanineetu Kapoor.riprishikapoor
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

sugar2.jpg.webp
તહેવારોમાં મોંઘી થયેલી ખાંડ ક્યારે સસ્તી થશે? જાણો સપ્ટેમ્બરથી નવેમ્બર સુધીનો આખો ખેલ
બિઝનેસ
Haiwaan1.jpg.webp
અક્ષય કુમારની ‘હૈવાન’ પર મોટું અપડેટ: ‘આવારાપન 2’ ફેમ મેકર્સના હાથમાં કમાન, આ દિવસે થવાની છે રિલીઝ!
એન્ટરટેઈન્મેન્ટ
Skin Damage2.jpg.webp
શું તમારી ત્વચાની ચમક છીનવી રહી છે સ્ક્રીન લાઇટ? ઘડપણથી બચવા આજે જ બદલો આ ટેવો
હેલ્થ
Diabetes 2206.jpg.webp
હૃદયરોગનું જોખમ ઘટાડશે એવોકાડો: બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે અને બ્લડ પ્રેશર રહે છે નિયંત્રણમાં
લાઈફ સ્ટાઈલ
surya.jpg.webp
કપ્તાની છીનવાયા બાદ સૂર્યકુમાર યાદવનું દર્દ છલકાયું: ‘દોઢ મહિના સુધી વિચારતો રહ્યો કે આવું કેમ થયું?’
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

રશ્મિકા મંદાનાનો સિમ્પલ અંદાજ વાયરલ! એરપોર્ટ પર એક્ટ્રેસના લૂકે જીત્યા ફેન્સના દિલ

By Gujju Media
2 Min Read
BB 20.1.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

બિગ બોસ 20 નું નવું ટીઝર આઉટ! આ વખતે ઘરમાં સ્પર્ધકોને વરદાન આપશે સલમાન ખાન

By Gujju Media
6 Min Read
1766235685 Copy of Satya web temp 81.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયા ફરી એકવાર માતા-પિતા બન્યા, હોસ્પિટલથી શેર કરી પ્રથમ ભાવુક પોસ્ટ

By Gujju Media
5 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?