Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: રામાનંદ સાગરની રામાયણમાં રાક્ષસી ત્રિજટાનું પાત્ર ભજવનારી અભિનેત્રી ધરાવે છે આયુષ્યમાન ખુરાના સાથે નિકટ સંબંધ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > રામાનંદ સાગરની રામાયણમાં રાક્ષસી ત્રિજટાનું પાત્ર ભજવનારી અભિનેત્રી ધરાવે છે આયુષ્યમાન ખુરાના સાથે નિકટ સંબંધ
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

રામાનંદ સાગરની રામાયણમાં રાક્ષસી ત્રિજટાનું પાત્ર ભજવનારી અભિનેત્રી ધરાવે છે આયુષ્યમાન ખુરાના સાથે નિકટ સંબંધ

Palak Thakkar
Last updated: April 18, 2020 9:36 pm
By Palak Thakkar
1 Min Read
Share
trijata 48 5 730x375 1
SHARE

હાલ લૉકડાઉનના કારણે રામાયણનું પુન:પ્રસારણ થતા લોકોને મજા પડી ગઈ છે. રામાયણના પાત્રો અને સિરિયલ ખુબ ચર્ચામા છે. રોજેરોજ રામાયણના પાત્રો વિશે નવા ખુલાસા થતા રહે છે. એવી જાણકારીઓ સામે આવી રહી છે જે તદ્દન નવી અને જાણીને તમને નવાઈ લાગે. આવી જ એક જાણકારી આવી છે જે બોલિવૂડના સ્ટાર આયુષ્યમાન ખુરાના સાથ ખુબ નિકટ સંબંધ ધરાવે છે. રામાયણ સિરિયલમાં આયુષ્યમાનના સાસુએ પણ એક મહત્વની ભૂમિકા ભજવી હતી.

hqdefault 1
વાત જાણે એમ છે કે સીતાહરણ બાદ અશોક વાટિકામાં જ્યારે સીતાજી હતાં ત્યારે જો તેમને કોઈએ સહારો આપ્યો હોય તો તે રાક્ષસી ત્રિજટા હતી. રાક્ષસ કુળમાં પેદા થવા છતાં તેનામાં ખુબ મમતા હતી. તેમણે સીતાને પુત્રીનો દરજ્જો આપ્યો હતો. અનેકવાર સીતા અને ત્રિજટાના લાંબા પ્રેમાળ સંવાદોએ દર્શકોની આંખોમાં આંસુ લાવી દીધા હતાં.

Ayush Trijata

- Advertisement -

પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે ત્રિજટાનું પાત્ર ભજવનારા અભિનેત્રીનું નામ અનિતા કશ્યપ છે. આ અનિતા કશ્યપ તાહિરા કશ્યપના માતા છે. તાહિરા આયુષ્યમાન ખુરાનાની પત્ની છે. અત્રે જણાવવાનું કે આયુષ્યમાન ખુરાના અને તાહિરાના લગ્નને 12 વર્ષ થઈ ચૂક્યા છે.

શું 2026 માં રોમેન્ટિક ફિલ્મો તોડશે એક્શન ફિલ્મોના રેકોર્ડ? જાણો કઈ જોડીઓ છે લાઈનમાં
રિલીઝ પહેલા જ વિવાદોમાં જુનિયર NTRની ફિલ્મ, તમિલનાડુના લોકો કેમ છે આટલા ગુસ્સે?
‘ભૂત બંગલા’ના પોસ્ટરે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ, જાણો ક્યારે અને કયા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે ફિલ્મ
આ વ્યક્તિએ ઈશા અંબાણી ના લગ્નમાં ખેચી ૧.૫ લાખ તસ્વીર, એક ફોન કોલથી બદલાઈ ગઈ જીંદગી
લોકડાઉન 3.0 માટે ગુજરાત સરકાર કેન્દ્રના નિર્ણયની જોઈ રહી છે રાહ
- Advertisement -
TAGGED:Ayushmann KhurranaBOLLYWODNEWSBOLLYWOODNEWSCOVID19ramayan
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 73.jpg.webp
શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24,000 ની સપાટીએ સરક્યો; IT સેક્ટરમાં ખરીદી
શેરમાર્કેટ
1783972059 Copy of Satya web temp 28.jpg.webp
આ ૩ લોકોને સલાહ આપવી એ સૌથી મોટી ભૂલ છે, શું તમે પણ કરી રહ્યા છો આ ભૂલ?
ધર્મદર્શન
1783972120 Copy of Satya web temp 32.jpg.webp
૭ વર્ષનો લાંબો વનવાસ ખતમ! ‘હીરો નંબર ૧’ ગોવિંદાનું ધમાકેદાર કમબેક, નવી ફિલ્મ ‘રૂપા’ની જાહેરાત
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 80.jpg.webp
દિવસમાં 5 કપ કોફી પીવાથી લિવર કેન્સર અને લિવરની બીમારીઓનું જોખમ 47% સુધી ઘટી શકે છે!
હેલ્થ
- Advertisement -

You Might Also Like

dharmishtha 1 60.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

69ની ઉંમરે અનિલ કપૂરનો નવો અંદાજ: સફેદ વાળવાળો લુક સોશિયલ મીડિયા પર વાયરલ, દીકરી સોનમ પણ થઈ આશ્ચર્યચકિત

By Gujju Media
4 Min Read
BeFunky collage 2020 08 13T154752.558
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

સુશાંતના ચાહકોએ વ્યક્ત કર્યો આક્રોશ,સડક-2નું ટ્રેલર બન્યુ દુનિયામાં સૌથી વધારે ડિસલાઇક મેળવનાર ટ્રેલર

By Palak Thakkar
2 Min Read
BeFunky collage 2020 06 25T173317.021
ગુજરાતજાણવા જેવું

CBSEની ધો 10 અને 12ની પરીક્ષાઓ રદ્દ,1થી 15 જુલાઈ વચ્ચે થવાની હતી પરીક્ષાઓ

By Palak Thakkar
3 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
હેલ્થ

ગરમીમાં કેરી ખાતા પહેલા કેમ તેને પાણીમાં પલાળવી જોઈએ?

કેરી ખાતા પહેલા આટલું જાણી લેજો: સ્વાદના ચક્કરમાં ક્યાંક લેવાના દેવા ન પડી જાય, જાણો શું…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?