Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: મહાસત્તા અમેરિકાને બચાવવા ભારત આવ્યું આગળ, મોદી હૈ તો મુમકિન હૈ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > જાણવા જેવું > મહાસત્તા અમેરિકાને બચાવવા ભારત આવ્યું આગળ, મોદી હૈ તો મુમકિન હૈ
જાણવા જેવુંભારતવિશ્વ

મહાસત્તા અમેરિકાને બચાવવા ભારત આવ્યું આગળ, મોદી હૈ તો મુમકિન હૈ

Chintan Mistry
Last updated: June 29, 2023 3:29 pm
By Chintan Mistry
1 Min Read
Share
modi tr
SHARE

દુનિયાની મહાસત્તા કહેવાતા અમેરિકામાં હાલ કોરોના વાયરસના કારણે ભારે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. લાખો લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી જતા અમેરિકા જાણે ઘૂંટણીયે પડી ગયું હોય તેમ તેણે ભારત પાસે મદદ માંગી હતી. ત્યારે ભારત મહાસત્તા અમેરિકાને બચાવવા માટે આગળ આવ્યુ છે..narendra modi donald trumpભારતે અમેરિકાને હાઈડ્રોક્સીક્લોરોક્વિન દવા આપવાની મંજૂરી આપી છે…જેને લઈ ડોનાલ્ડ ટ્રમ્પ ગદગદ થઈ ગયા અને તેમણે મોડી રાત્રે ટ્વીટ કરીને ભારતનો આભાર માન્યો..જોકે આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી ભર્યા અંદાજમાં કહ્યું હતું કે, જો ભારત આ દવા અમને નહીં આપે તો આકરી કાર્યવાહી કરવામાં આવશે. જોકે ભારતે પણ આકરૂ વલણ દાખવતા 24 જ કલાકમાં ટ્રમ્પ ઢીલા પડી ગયા છે અને તેમના સૂર પણ બદલાયા છે….

960x0 1અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી છે. તેમણે મોડી રાત્રે ટ્વિટ કરીને પીએમ મોદીનો આભાર માન્યો છે. સંકટના સમયમાં હાઈડ્રોક્સીક્લોરોક્વિન દવા આપવાને લઈને તેમણે પીએમ મોદીની પ્રશંસા કરી. તેમણે ટ્વિટ કરતા લખ્યું કે અસાધારણ સમયમાં દોસ્તોની વચ્ચે ઘનિષ્ઠ સહયોગની આવશ્યક્તા હોય છે. હાઇડ્રોક્સીક્લોરોક્વિનથી સંબંધિત નિર્ણય માટે ભારત અને ભારતીયનો આભાર. અમે આ નહીં ભૂલીએ…ટ્રમ્પના ટ્વીટ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને ભારત અને અમેરિકાના સંબંધો મજબૂત છે અને મુશ્કેલીના સમયમાં એક મિત્ર કામ આવે છે તેવુ ટ્વીટ કર્યુ હતું.

modi trum

- Advertisement -
જાણો ટિવ્ટરે તેના કર્મચારીએ માટે લીધો કયો મોટો નિર્ણય
ખેડૂતો માટે ખુશીના સમાચાર,પાક નુકસાનીના વળતર માટે સરકારે લીધો આ નિર્ણય
હેટ ક્રાઇમ અને હેટ સ્પીચ સંપૂર્ણપણે અસ્વીકાર્ય, આ સમસ્યાનો ઉકેલ લાવવો પડશે: સુપ્રીમ કોર્ટ
ગુજરાતમાં કોરોનાના વધતા કેસ વચ્ચે CM રૂપાણીએ માંગી અમિત શાહની મદદ
નવા સંસદભવનમાં કર્મચારીઓનો યુનિફોર્મ બદલાશે, મહિલાઓ પહેરશે નવી ડિઝાઈનની સાડીઓ અને પુરુષો માટે આ ફેરફાર થયો
- Advertisement -
TAGGED:#CoronaAlert#pmmodicoronacoronaindiacoronavirusCOVID19Donald Trumphydroxychloroquine
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

maruti brezza2.jpg.webp
Nexonને ટક્કર આપવા આવી રહી છે નવી Brezza: ફીચર્સ જાણીને તમે પણ ચોંકી જશો!
ઓટોમોબાઇલ
Money 1107.jpg.webp
સેવિંગ્સ એકાઉન્ટમાં લાખો રૂપિયા રાખવાની ભૂલ કરો છો?
બિઝનેસ
iNDIA 31.jpg.webp
3 મહિનામાં પૈસા ડબલથી પણ વધુ! આ સ્મોલકેપ શેરે રોકાણકારોને આપ્યું 135% નું બમ્પર વળતર
શેરમાર્કેટ
રાહુ દોષથી પરેશાન છો? મોરપંખનો આ નાનકડો ઉપાય બદલી શકે છે તમારું નસીબ
ધર્મદર્શન
1783856716 Copy of Satya web temp 21.jpg.webp
રણબીર કપૂરની ‘રામાયણ’નું ટ્રેલર આ દિવસે થશે રિલીઝ, મેકર્સે કરી સત્તાવાર જાહેરાત
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

gdp increase 636251500 c69345ee97ba4db99375723519a2c1bd
ભારત

સરકારે આપ્યું નિવેદન,ચાલુ નાણાકીય વર્ષના GDP દર પર જોવા મળશે લૉકડાઉનની અસર

By Palak Thakkar
1 Min Read
Guilt
ભારત

હવે સરકાર આત્મહત્યાના કિસ્સાઓ પર રોક લગાવશે! આ મોટું અભિયાન શરૂ કર્યું

By Gujju Media
3 Min Read
Screenshot 2023 09 12 at 3.52.17 PM
ભારત

G20 Gifts : શીશમની સંદૂકથી લઈને સુંદરબનનાં મધ સુધી, આ મૂલ્યવાન ભેટો G20માં ઉપસ્થિત મહેમાનોને આપવામાં આવી

By Gujju Media
5 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?