Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: વિદ્યુત જામવાલને મળી આ ખાસ ઉપલબ્ધિ,બેયર ગ્રિલ્સની સાથે સાહસી લોકોની યાદીમાં આવ્યું નામ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > વિદ્યુત જામવાલને મળી આ ખાસ ઉપલબ્ધિ,બેયર ગ્રિલ્સની સાથે સાહસી લોકોની યાદીમાં આવ્યું નામ
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

વિદ્યુત જામવાલને મળી આ ખાસ ઉપલબ્ધિ,બેયર ગ્રિલ્સની સાથે સાહસી લોકોની યાદીમાં આવ્યું નામ

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
1 Min Read
Share
IMPORTANT
SHARE

બોલિવૂડ એક્ટર વિદ્યુત જામવાલને એક નવી જ ઉપલબ્ધિ મળી હતી. એક પોર્ટલે એક્ટરનું નામ ‘10 પીપલ યુ ડોન્ટ વોન્ટ મેસ વિથ’ના લિસ્ટમાં શામેલ કર્યું છે. આ લિસ્ટમાં સાહસી લોકોના નામ શામેલ છે.

vidyut jamwal 148108762000

આ લિસ્ટમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન તથા ‘મેન વર્સિસ વાઈલ્ડ’ના હોસ્ટ બેયર ગ્રિલ્સનું નામ પણ છે. ભારતમાંથી એક વિદ્યુતનું જ નામ આ લિસ્ટમાં છે. વિદ્યુત ફિલ્મમાં બૉડી ડબલનો ઉપયોગ કર્યાં વગર જોખમી સીન્સ તથા સ્ટન્ટ્સ કરવા માટે જાણીતો છે.

- Advertisement -

Vidyut Jamwal

તેણે આંતરરાષ્ટ્રીય સ્તર પર માર્શલ આર્ટ્સ શીખી છે.  વિદ્યુતે સાચા માર્શલ આર્ટિસ્ટનો અર્થ પણ કહ્યો હતો અને તેના મતે પંચિંગ તથા કિકથી ક્યારેય મહાન માર્શલ આર્ટિસ્ટ બની શકાય નહીં પરંતુ સામેની વ્યક્તિનું બેલેન્સ ગુમાવવું તથા ધીરજ રાખવાથી સાચા માર્શલ આર્ટિસ્ટ બની શકાય છે. વિદ્યુતે હાલમાં જ પોતાની યુ ટ્યૂબ ચેનલ પર ‘એક્સ રેડ બાય વિદ્યુત’ સેગમેન્ટ ઈન્ટ્રોડ્યૂસ કર્યું હતું.

- Advertisement -

commando2001

વિદ્યુતે હાલમાં જ પોતાની યુ ટ્યૂબ ચેનલ પર ‘એક્સ રેડ બાય વિદ્યુત’ સેગમેન્ટ ઈન્ટ્રોડ્યૂસ કર્યું હતું. આ સેગમેન્ટમાં એક્શનની દુનિયાના લિજેન્ડ્સ અંગેની વાત કરવામાં આવે છે. હાલમાં આ શોમાં થાઈલેન્ડના મોઈથાઈ કલાકાર ટોની જા અંગે વાત કરવામાં આવી હતી.

- Advertisement -
એક્ટર સુનીલ શેટ્ટીએ સાઉથની ફિલ્મો રિજેક્ટ કરવા પાછળનું આપ્યું ચોંકાવનારું કારણ
પલાશ મુછાલની નવી ફિલ્મમાં સલમાન ખાનની આ હીરોઈનની એન્ટ્રી, શ્રેયસ તલપડે સાથે જોવા મળશે
ગુજરાતના આ શહેરોમાં 24 તારીખ સુધી લદાયો કર્ફ્યૂ
યશના જન્મદિનથી લઈને શૂટિંગ સુધી, ‘નંબર ૮’ સાથે જોડાયેલું છે ફિલ્મ ‘ટૉક્સિક’નું અદભુત કનેક્શન
કોરોનાને લઈ સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખે આપી ચેતવણી, જો આમ થશે મોતનો ખતરો વધશે
- Advertisement -
TAGGED:#CoronaAlertBOLLYWODNEWSBOLLYWOODcoronavidyut-jamwal
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 28T114100.041.jpg.webp
Zepto, Blinkit અને Swiggy પરથી ખાંડ કેવી રીતે ખરીદવી? દરેક પ્લેટફોર્મ પર મર્યાદા એકસરખી નથી
બિઝનેસ
Amita bachan2.jpg.webp
કુદરતના કોપ વચ્ચે નેપાળ સાથે ઊભા રહ્યા અમિતાભ બચ્ચન, સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યું દર્દ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 2026 08 28T190449.894.jpg.webp
લિવર ફેલિયર: લક્ષણો, પ્રકારો અને બચાવના ઉપાયો – જાણો તમારું લિવર કેવી રીતે સુરક્ષિત રાખવું
હેલ્થ
iNDIA 2026 08 28T113101.994.jpg.webp
દરરોજ 8 કલાકની ઊંઘ છતાં કેમ અનુભવાય છે થાક?
લાઈફ સ્ટાઈલ
pat.jpg.webp
ઇમરાન ખાનની કથળતી તબિયત પર પેટ કમિન્સે વ્યક્ત કરી ગંભીર ચિંતા: ‘તેમની સાથે આદરપૂર્વક વ્યવહાર થવો જોઈએ’
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

1773637815 Copy of Satya web temp 13.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

પરેશ રાવલની વિવાદિત ફિલ્મ ‘ધ તાજ સ્ટોરી’ OTT પર રિલીઝ, પણ દર્શકો નહીં જોઈ શકે આ 11 મહત્વના કટ્સ!

By Gujju Media
5 Min Read
nia sharma e1571818383859
એન્ટરટેઈન્મેન્ટ

નાગિન 4માં જોવા મળી શકે છે આ ટીવી એકટ્રેસ

By Chintan Mistry
1 Min Read
BeFunky collage 64
ગુજરાત

લોકડાઉનને લઇને મહત્વના સમાચાર,ચોક્કસ નિયંત્રણો સાથે આ તારીખથી ખૂલી શકે છે લોકાડાઉન

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?