Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: પાર્ટીમાં એન્જોય કરતા મળી હતી પહેલી ફિલ્મ! જાણો કેવી રીતે બોલિવૂડની ટોપ એક્ટ્રેસ બની પ્રીતિ ઝિન્ટા
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > પાર્ટીમાં એન્જોય કરતા મળી હતી પહેલી ફિલ્મ! જાણો કેવી રીતે બોલિવૂડની ટોપ એક્ટ્રેસ બની પ્રીતિ ઝિન્ટા
એન્ટરટેઈન્મેન્ટ

પાર્ટીમાં એન્જોય કરતા મળી હતી પહેલી ફિલ્મ! જાણો કેવી રીતે બોલિવૂડની ટોપ એક્ટ્રેસ બની પ્રીતિ ઝિન્ટા

Gujju Media
Last updated: January 31, 2026 9:02 pm
By Gujju Media
4 Min Read
Share
1769873560 Copy of Satya web temp 15.jpg.webp
SHARE

પ્રીતિ ઝિન્ટા બર્થડે સ્પેશિયલ: 13 વર્ષે પિતાને ગુમાવ્યા છતાં હિંમત ન હારી, આજે 34 અનાથ દીકરીઓની બની છે ‘મા’

Contents
  • બાળપણમાં પિતાને ગુમાવ્યા, માતા ગંભીર રીતે ઘાયલ થયા
  • ક્રિમિનલ સાયકોલોજીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન
  • એક પાર્ટીએ બદલી નાખ્યું નસીબ
  • ડેબ્યુ અને ફિલ્મી સફર
  • 34 અનાથ દીકરીઓની બની ‘માતા’
  • પર્સનલ લાઈફ અને બિઝનેસ
  • ‘લાહોર 1947’થી ધમાકેદાર કમબેક

બોલિવૂડની ‘ડિમ્પલ ક્વીન’ પ્રીતિ ઝિન્ટા આજે એટલે કે 31 જાન્યુઆરીએ પોતાનો 51મો જન્મદિવસ ઉજવી રહી છે. શિમલાની ખીણોમાંથી નીકળીને ફિલ્મી દુનિયાના શિખર સુધી પહોંચનારી પ્રીતિની સફર કોઈ ફિલ્મી વાર્તાથી ઓછી રોમાંચક નથી. આર્મી બેકગ્રાઉન્ડ ધરાવતી પ્રીતિએ માત્ર તેની શાનદાર એક્ટિંગ અને સુંદર સ્મિતથી જ દર્શકોના દિલ નથી જીત્યા, પરંતુ તેની ઉદારતાથી સમાજ માટે એક ઉમદા ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે.

બાળપણમાં પિતાને ગુમાવ્યા, માતા ગંભીર રીતે ઘાયલ થયા

31 જાન્યુઆરી 1975ના રોજ શિમલાના રાજપૂત પરિવારમાં જન્મેલી પ્રીતિના પિતા દુર્ગાનંદ ઝિન્ટા ભારતીય સેનામાં અધિકારી હતા. પ્રીતિની દુનિયા ત્યારે વિખેરાઈ ગઈ જ્યારે તે માત્ર 13 વર્ષની હતી. એક કાર અકસ્માતમાં તેના પિતાનું અવસાન થયું અને તેની માતા ગંભીર રીતે ઘાયલ થયા. માતાને સ્વસ્થ થવામાં બે વર્ષ લાગ્યા. આટલી નાની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવવાથી પ્રીતિ સમય કરતા વહેલી સમજુ અને જવાબદાર બની ગઈ હતી.

- Advertisement -

ક્રિમિનલ સાયકોલોજીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન

ખૂબ ઓછા લોકો જાણે છે કે પ્રીતિ જેટલી સારી અભિનેત્રી છે એટલી જ હોશિયાર વિદ્યાર્થિની પણ રહી છે. તેણે શિમલાથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને ઇંગ્લિશ ઓનર્સમાં ગ્રેજ્યુએશન કર્યું. ત્યારબાદ તેણે ક્રિમિનલ સાયકોલોજીમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી. તેના માતા-પિતા ઈચ્છતા હતા કે તે ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ જોઈન કરે, પરંતુ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું.

એક પાર્ટીએ બદલી નાખ્યું નસીબ

પ્રીતિનું ફિલ્મોમાં આવવું કોઈ આયોજન નહોતું. 1996માં તે એક પાર્ટીમાં એન્જોય કરી રહી હતી, ત્યારે એક ડિરેક્ટરની નજર તેના પર પડી અને તેમણે પ્રીતિને એક એડ (જાહેરાત) માટે ઓડિશન આપવા કહ્યું. તે જાહેરાત એક પ્રખ્યાત ચોકલેટ બ્રાન્ડની હતી. આ રીતે પ્રીતિએ મોડેલિંગની દુનિયામાં પગ મૂક્યો. તેની પહેલી કમાણી માત્ર 50 રૂપિયા હતી, જે તેણે તેની બહેનપણી સુઝેનને ભેટમાં આપી દીધી હતી.

- Advertisement -

ડેબ્યુ અને ફિલ્મી સફર

પ્રીતિને પહેલો મોટો બ્રેક ફિલ્મમેકર મણિ રત્નમે તેમની ફિલ્મ ‘દિલ સે’ (1998) માં આપ્યો. જોકે ફિલ્મમાં તેનો રોલ નાનો હતો, પણ તેની માસૂમિયતે બધાનું ધ્યાન ખેંચ્યું. ત્યારબાદ તેણે ‘સોલ્જર’, ‘ક્યા કહેના’, ‘કલ હો ના હો’, ‘વીર-ઝારા’ અને ‘કોઈ મિલ ગયા’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપીને પોતાની ગણના ટોચની અભિનેત્રીઓમાં કરાવી.

34 અનાથ દીકરીઓની બની ‘માતા’

પ્રીતિ માત્ર પડદા પર જ હિરોઈન નથી, પણ અસલ જિંદગીમાં પણ તેણે એક મોટું કામ કર્યું છે. વર્ષ 2009માં પોતાના 34માં જન્મદિવસે તેણે ઋષિકેશના એક અનાથાશ્રમમાંથી 34 છોકરીઓને દત્તક લીધી હતી. તે માત્ર તેમના અભ્યાસ અને ઉછેરનો તમામ ખર્ચ જ નથી ઉઠાવતી, પણ વર્ષમાં બે વાર તેમને મળવા ઋષિકેશ પણ જાય છે.

- Advertisement -

પર્સનલ લાઈફ અને બિઝનેસ

પ્રીતિએ વર્ષ 2016માં અમેરિકન બિઝનેસમેન જીન ગુડઇનફ સાથે લગ્ન કર્યા અને લોસ એન્જલસ શિફ્ટ થઈ ગઈ. 2021માં સરોગસી દ્વારા તે જોડિયા બાળકો (જય અને જિયા)ની માતા બની. એક્ટિંગ ઉપરાંત પ્રીતિ એક સફળ બિઝનેસવુમન પણ છે. તે આઈપીએલ ટીમ ‘પંજાબ કિંગ્સ’ની કો-ઓનર છે અને અંદાજે 183 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે.

‘લાહોર 1947’થી ધમાકેદાર કમબેક

લાંબા સમય સુધી ફિલ્મોથી દૂર રહ્યા પછી પ્રીતિ હવે મોટા પડદા પર વાપસી કરવા માટે તૈયાર છે. તે સની દેઓલ સાથે ફિલ્મ ‘લાહોર 1947’ માં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન રાજકુમાર સંતોષી કરી રહ્યા છે અને આમિર ખાન તેને પ્રોડ્યુસ કરી રહ્યા છે. ચાહકો તેમની ફેવરિટ ડિમ્પલ ક્વીનને ફરીથી સ્ક્રીન પર જોવા માટે આતુર છે.

- Advertisement -
- Advertisement -
ટકી રહેવા માટે, તેમનો પરિવાર જોખમી છે, જ્યારે અક્ષય કુમારે સૈફ અલી ખાનને કરીના વિરુદ્ધ ઉશ્કેર્યો ત્યારે શું થયું જુઓ.
લોકડાઉનમાં સારા અલી ખાન કરી રહી છે માતા અને ભાઇ સાથે મસ્તી,ફની વિડિયો સોશિયલ મિડિયા પર કર્યો શેયર
કોરોના વાયરસના કારણે ઘરનું કામ કરવા પર મજબૂર થયા બોલિવુડ સેલેબ્સ, બોલિવુડની ચિકની ચમેલીનો જોવા મળ્યો નવો અંદાજ
જય-વીરુ જેવી હતી કરીના-ઈશાની મિત્રતા, પછી સંબંધો એવા બગડ્યા કે ઈશાના લગ્નમાં ન આવ્યો કપૂર પરિવાર.
સનબર્ન કોન્સર્ટ પહેલા નોરા ફતેહી ભીષણ અકસ્માતનો શિકાર, નશામાં ધૂત ડ્રાઈવરે મારી ટક્કર!
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 28T114100.041.jpg.webp
Zepto, Blinkit અને Swiggy પરથી ખાંડ કેવી રીતે ખરીદવી? દરેક પ્લેટફોર્મ પર મર્યાદા એકસરખી નથી
બિઝનેસ
Amita bachan2.jpg.webp
કુદરતના કોપ વચ્ચે નેપાળ સાથે ઊભા રહ્યા અમિતાભ બચ્ચન, સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યું દર્દ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 2026 08 28T190449.894.jpg.webp
લિવર ફેલિયર: લક્ષણો, પ્રકારો અને બચાવના ઉપાયો – જાણો તમારું લિવર કેવી રીતે સુરક્ષિત રાખવું
હેલ્થ
iNDIA 2026 08 28T113101.994.jpg.webp
દરરોજ 8 કલાકની ઊંઘ છતાં કેમ અનુભવાય છે થાક?
લાઈફ સ્ટાઈલ
pat.jpg.webp
ઇમરાન ખાનની કથળતી તબિયત પર પેટ કમિન્સે વ્યક્ત કરી ગંભીર ચિંતા: ‘તેમની સાથે આદરપૂર્વક વ્યવહાર થવો જોઈએ’
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

PicsArt 01 09 11.56.53 scaled
બોલીવુડ

કેટરિનાને તેના પતિથી અલગ ન રવાયું, વિકી માટે રાત્રે જ ઈન્દોર આવી, તેના પતિને રાંધીને ખવડાવ્યું.

By Aryan Patel
3 Min Read
IMPORTANT
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

વિદ્યુત જામવાલને મળી આ ખાસ ઉપલબ્ધિ,બેયર ગ્રિલ્સની સાથે સાહસી લોકોની યાદીમાં આવ્યું નામ

By Palak Thakkar
1 Min Read
sunny kaushal photo katrina comment 4 1 22 1 700x462 1
બોલીવુડ

કેટરિના કૈફને તેના હેન્ડસમ સાળાનો પસંદ આવ્યો લુક, ટિપ્પણી કરી તેના દિલનું રહસ્ય જાહેર કર્યું.

By Aryan Patel
3 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?