Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કેન્સર અચાનક નથી થતું! આ 5 આદતો અપનાવશો તો ગંભીર બીમારી પણ તમારું કંઈ નહીં બગાડી શકે
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > કેન્સર અચાનક નથી થતું! આ 5 આદતો અપનાવશો તો ગંભીર બીમારી પણ તમારું કંઈ નહીં બગાડી શકે
હેલ્થ

કેન્સર અચાનક નથી થતું! આ 5 આદતો અપનાવશો તો ગંભીર બીમારી પણ તમારું કંઈ નહીં બગાડી શકે

Gujju Media
Last updated: January 31, 2026 9:14 pm
By Gujju Media
3 Min Read
Share
1769874274 dharmishtha 1 30.jpg.webp
SHARE

કેન્સર અચાનક નથી થતું, જો આ આદતો અપનાવી લેશો તો આ બીમારી તમારું કંઈ બગાડી નહીં શકે!

Contents
  • કેન્સરથી બચવાના અસરકારક ઉપાયો
  • આ ભૂલોને કારણે વધે છે કેન્સરનું જોખમ
  • કેન્સરના પ્રારંભિક સંકેતો

આજે વિશ્વભરમાં લાખો લોકો કેન્સરની ઝપેટમાં છે. તેમાંથી કેટલાક જંગ જીતી ગયા છે, તો કેટલાકને જીવ ગુમાવવો પડ્યો છે. કેન્સર અચાનક નથી થતું, તે વર્ષોની ખોટી આદતોનું પરિણામ હોઈ શકે છે. અવારનવાર આપણી રોજિંદી કેટલીક મોટી ભૂલો જ કેન્સરનું જોખમ વધારે છે. પરંતુ સારી વાત એ છે કે, યોગ્ય લાઈફસ્ટાઈલ અને સાવચેતીઓથી અનેક પ્રકારના કેન્સરને રોકી શકાય છે.

કેન્સરથી બચવાના અસરકારક ઉપાયો

  • તંબાકુથી સંપૂર્ણ અંતર: સિગારેટ, બીડી, ગુટખા, પાન-મસાલા કેન્સરનું સૌથી મોટું કારણ છે. તેનાથી મોઢા, ફેફસાં, ગળા અને પેટનું કેન્સર થઈ શકે છે.
  • હેલ્ધી ડાયટ અપનાવો: રોજ લીલા શાકભાજી, ફળ અને આખા અનાજ ખાઓ. ફાઈબરયુક્ત ખોરાક આંતરડાના કેન્સરથી બચાવે છે. વધુ પડતું તળેલું અને પ્રોસેસ્ડ ફૂડ ઓછું કરો.
  • નિયમિત કસરત: રોજ ઓછામાં ઓછી 30 મિનિટ વોકિંગ અથવા યોગ કરો. મેદસ્વીપણું સ્તન, કોલોન અને ગર્ભાશયના કેન્સરનું જોખમ વધારે છે.
  • દારૂનું સેવન ટાળો: દારૂ લિવર, સ્તન અને મોઢાના કેન્સરનું જોખમ વધારે છે.
  • તડકાથી સુરક્ષા: તેજ તડકામાં લાંબો સમય રહેવાથી સ્કિન કેન્સરનું જોખમ રહે છે. ઘરની બહાર નીકળતી વખતે સનસ્ક્રીન અથવા ઢાંકેલા કપડાં પહેરો.
  • સમયસર તપાસ (સ્ક્રીનિંગ): સ્તન કેન્સર માટે મેમોગ્રાફી અને સર્વાઈકલ કેન્સર માટે પેપ સ્મીયર ટેસ્ટ ડોક્ટરની સલાહ મુજબ કરાવો.
  • રસીકરણ: સર્વાઈકલ કેન્સરથી બચવા માટે HPV રસી અને લિવર કેન્સર માટે હેપેટાઈટીસ-B ની રસી જરૂર લવડાવો.

આ ભૂલોને કારણે વધે છે કેન્સરનું જોખમ

  1. તંબાકુનું થોડું-થોડું કે ક્યારેક જ સેવન કરવું પણ નુકસાનકારક છે.
  2. પેકેટ વાળો ખોરાક, વધુ પડતું મીઠું અને કેમિકલયુક્ત વસ્તુઓનો વધુ ઉપયોગ.
  3. મેદસ્વીપણાને નજરઅંદાજ કરવું, કારણ કે વધેલું વજન હોર્મોનલ અસંતુલન પેદા કરે છે.
  4. શરીરમાં ગાંઠ, સતત ખાંસી, અચાનક વજન ઘટવું કે લોહી આવવું જેવા લક્ષણોને અવગણવા.
  5. મોડી રાત સુધી જાગવું અને તણાવ લેવો, કારણ કે નબળી રોગપ્રતિકારક શક્તિમાં કેન્સરના કોષો વકરી શકે છે.
  6. પ્રદૂષણ, ધુમાડો અને જંતુનાશકો જેવા હાનિકારક રસાયણોથી બચાવ ન કરવો.
  7. ફેમિલી હિસ્ટ્રી (વારસાગત જોખમ) હોય તો પણ નિયમિત તપાસ ન કરાવવી.

કેન્સરના પ્રારંભિક સંકેતો

  • શરીરમાં કોઈપણ જગ્યાએ અસામાન્ય ગાંઠ.
  • લાંબા સમય સુધી દુખાવો રહેવો અથવા ઘા ન રુઝાવો.
  • વગર કારણે અચાનક વજન ઓછું થઈ જવું.
  • મળ-મૂત્ર કે ખાંસીમાં લોહી આવવું.

સાચો ખોરાક, એક્ટિવ લાઈફસ્ટાઈલ અને સમયસર તપાસ દ્વારા કેન્સરના જોખમને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.

- Advertisement -
‘ધ લેન્સેટ’ની ચેતવણી: ભારતમાં કટોકટીમાં વપરાતી મજબૂત એન્ટિબાયોટિક્સનો બેફામ વપરાશ, જાણો કેમ આ મોટો ખતરો છે
રાતે અજાણતા જો કરી રહ્યા હોય આ આદતોને ફોલો તો ચેતી જજો, સ્વાસ્થ્ય માટે બની શકે છે જોખમી
કોરોનાની લડાઇમાં સૌથી વધુ મદદરૂપ થતી આ વસ્તુ બનાવવામાં ભારત બીજા સ્થાને
ભારતમાં કોરોનાની રસી બનાવતી કંપનીએ કર્યો દાવો,આ મહિના સુધી બજારમાં આવી જશે કોરોનાની રસી
જો શરીરમાં આ 5 સંકેતો દેખાય તો ચેતી જજો! ડૉક્ટર પાસેથી જાણો ફેફસાના કેન્સરના શરૂઆતી લક્ષણો
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Pistolo vs. Other Handguns: Pros and Cons Explained
pistolo
New Zealand FTA1
ભારત-ન્યૂઝીલેન્ડ FTAથી વેપારમાં મોટો ફેરફાર! 20 ઑક્ટોબરથી ડ્યૂટી ફ્રી વેપારનો માર્ગ ખુલશે?
બિઝનેસ
Stock 2108.jpg.webp
IT અને એનર્જી શેરો પર રહેશે ખાસ નજર
શેરમાર્કેટ
Numerology 1810.jpg.webp
વારંવાર અટકી જાય છે તમારાં મહત્વપૂર્ણ કામ?
ધર્મદર્શન
Nayi Naveli Movie.jpg.webp
દશેરા પર યામી ગૌતમની ફિલ્મ ‘નઈ નવેલી’નો જાદુ, માત્ર 3 દિવસમાં દુનિયાભરમાં કરી લીધી તોફાની કમાણી!
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

Sleep 2409.jpg.webp
હેલ્થ

શું તમને પણ રાત્રે ઊંઘ આવવા છતાં ફોન સ્ક્રોલ કરવાની ટેવ છે? જાણો આ આદત શરીરને કેવી રીતે નુકસાન પહોંચાડે છે

By Gujju Media
5 Min Read
1 7
વિશ્વહેલ્થ

કોરોના, ફ્લૂ અને શરદી વચ્ચે છે મોટું અંતર.. હવાથી નહીં પણ આ રીતે ફેલાય છે કોરોના વાયરસ..

By Nandini Mistry
4 Min Read
1250731
ગુજરાતજાણવા જેવુંહેલ્થ

ગુજરાતની 4 ખાનગી લેબને કોરોના ટેસ્ટ કરવાની મળી મંજૂરી, કોરોનાના વધતા જતા કેસને લઈ અપાઈ મંજૂરી

By Chintan Mistry
1 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
nv casino
Casino zonder cruks bonus
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?